________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kothatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વાનુભવ વિચારણા.
( ૧૩૩ )
ઉપચાગિત્વ છે. જે કાર્યાનું અમુકકાલે ઉપયોગિત્વ છે તેજ કાર્યાંનુ અમુક કાલે અનુપયાગત્વ છે. જે ક્ષેત્રમાં અમુક કાર્યોનું ઉપયાગત્વ છે તેજ કાર્યાંનુ અમુક ક્ષેત્રમાં અનુપયેગિત્વ છે. જે કાર્યાંનુ અમુક મનુષ્યની અપેક્ષાએ ઉપયોગિત્વ છે તેજ કાર્યાંનુ અમુક મનુષ્યની અપેક્ષાએ અનુપચેાગિત્વ છે. જે ભાવે અમુક કાર્યપ્રવૃત્તિયાનું ઉપયેાગિત્વ છે તેથી અન્યભાવે તે તે કાર્ય પ્રવૃત્તિયાનું અનુપયાગિત્વ છે. વિશ્વમાં એક કાર્યની ઉપયોગિતામાં નિમિત્તપરપરાએ અન્ય સર્વ કાર્યાની અપેક્ષાના સદ્ભાવ હાવાથી તેની ઉપચેગિતા પણ સ્વયમેવ અવબોધાય છે. સર્વ કાર્યની ઉપયોગિતાએ વાકયને સ્પષ્ટ એધ થવાને “ પરસ્પરોપત્રો નીવાનામ્ ” આદિ સૂત્રોના જ્ઞાનની જરૂર છે. એક માનવ શરીરની ઉપયોગિતાની સિદ્ધિ માટે પૃથ્વી આદિ સર્વ ભૂતાની ઉપયેાગિતાની અપેક્ષા રહે છે. પૃથ્વીની ઉપચેાગિતા સિદ્ધ થતાં પૃથ્વીની અસ્તિતા માટે જલની ઉપયેાગિતા એમ પરસ્પર વિચારતાં નૈસર્ગિકદૃષ્ટિએ અને પરસ્પરોપગ્રહષ્ટિએ સર્વ કાર્યાની ઉપયોગિતા સિદ્ધ રે છે. પોતાને માટે પોતાને ચેાગ્ય એવાં સર્વ કાર્યોની ઉપયોગિતા અને પેાતાને માટે અર્થાત્ સ્વાત્માન્નતિ ઝુમવ્યવસ્થા માટે પિંડની સાથે બ્રહ્માંડના ઉપયોગિતા સંબંધ હોવાથી બ્રહ્માણ્ડવર્તિ સર્વ કાર્યની ઉપયોગિતા વસ્તુતઃ અવધવામાત્રથી સ્વાધિકારે કાર્ય કરવાની ચેગ્યતા પ્રાપ્ત થઈ શકે છે. પાતાના માટે ઉપયુક્તસાપેક્ષવિચારાષ્ટિએ સ્વયેાગ્ય એવાં સર્વ કાર્યોની ઉપયેાગિતા જાણવાની જરૂર છે એટલું કથવાથી એમ નથી સિદ્ધ થતું કે સર્વ કાર્યાંની પ્રવૃત્તિ કરવી, કાર્યાની પ્રવૃત્તિમાં સ્વાધિકારે જે જે પ્રવૃત્તિયે કરવાચેાગ્ય છે તે તેજ કરી શકાય છે. પેાતાના માટે દ્રવ્યક્ષેત્રકાલભાવે જે જે કાર્યાં કરવાનાં તે સની ઉપયોગિતા, સમાજને માટે જે જે કાર્યાં કરવાનાં હોય તે સની ઉપયેાગતા, સંધના માટે, દેશના માટે અને વિશ્વ માટે જે જે કાર્યાં કરવાનાં હોય તે સની ઉપયેાગિતાને જે મનુષ્યો અવળેાધે છે તેએ અન્યના ઉપયોગી કાર્યોંમાં રાક્ષસસમા બનીને વિજ્ઞો નાખી શકતા નથી, જે મનુષ્યેા પેાતાના માટે વ્યવહારનય વિવેકથી વ્યવહારિક કાર્યપ્રવૃત્તિયાની ઉપયોગિતા અને નિશ્ચયનય વિવેક્થી નૈૠયિક કાર્ય પ્રવૃત્તિયાની ઉપયોગિતાને સમ્યગ્ અવખાધે છે તે સાંસારિક સામ્રાજ્ય અને ધર્મ સામ્રાજ્ય દૃષ્ટિને ધારણ કરી ઉદાર અને પરમાર્થ સેવક બની શકે છે. સર્વ જીવાની સમષ્ટિષ્ટિએ સ્વસ્વપિ’ડપેાષાદિ માટે જે જે કાર્યાંની ઉપયોગિતા છે તથા ધર્માંન્નતિ માટે જે જે કાર્યોની ઉપયોગિતા છે તેને અનેક શાશ્ત્રાદ્વારા વિદ્વાનોદ્વારા અને સ્વાનુભવથી નિશ્ચય કરવામાં આવે તે સંસારમાં અનેક પ્રકારના કુકર્માં અને અનીતિના વિચારાના ખરેખર નાશ થાય અને સર્વ જીવાની પ્રગતિમાં પરસ્પર સાહાત્મ્ય સમપી શકાય. સ્વાધિકારે સર્વકાર્યોની ઉપયેાગિતાના નિશ્ચય કર્યાંથી જે જે સ્વાધિકારથી ભિન્ન અને અનુપયોગી કાર્યો છે તેના સમ્યગ્ ધ થવાથી તેમાં પ્રવૃત્તિ થઇ શકતી નથી અને તેથી પરિણામે જે જે કાર્ય કરવાનાં હાય છે તેમાં પિડ
For Private And Personal Use Only