________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૨)
શ્રી કર્મયોગ મંથ-સવિવેચન.
ધિત થવું પડે છે અને તેનાથી કોઈ પણ રીતે મૃત્યુપર્યન્ત સંબંધમાં રહેવું પડે છે. અતએ વિશ્વહિતાર્થ કાર્યજ્ઞ થયા વિના વિશ્વમાં બાહ્યસ્થલ પિંડજીવનમાં ન જીવી શકાય એવી આવશ્યક સ્થિતિ હોવાથી વિશ્વહિતાર્થ કાર્યજ્ઞત્વની પ્રાપ્તિની સાથે વિશ્વહિતાર્થ કાર્ય પ્રવૃત્તિને સેવામાં પણ સ્વાધિકારે બાહ્ય ફરજેથી તત્તપ્રવૃત્તિની સાથે સંબંધિત રહેવાની આવશ્યક્તા સ્વીકાર્યા વિના કદાપિ છૂટકે થવાનું નથી. એક વખતે બૌદ્ધ સાધુઓ હડીમાં બેસી ગંગા નદી ઉતરતા હતા. તેઓના ભેગા કેટલાક ગૃહસ્થ હતા. ઘણા ભાર અને
વ ડુબવા લાગ્યું, તે વખતે કેટલાક મનુષ્યને ન્યૂન કરવાની નાવિક તરફથી પ્રેરણું ચાલી. તે વખતે ગરીબ ગૃહસ્થો ગંગામાં પડવા લાગ્યા. તેમની વિશ્વહિતપરાયણતા દેખીને અન્ય મનુષ્યોને બચાવવા તેઓને નિવારી કેટલાક બૌદ્ધ સાધુઓ નદીમાં પડ્યા અને સ્વજીવનનું સ્વાર્પણ કરી હિતકારક કાર્યજ્ઞનું આદર્શ જીવન વિશ્વમાં પ્રસિદ્ધ કર્યું. જનસમાજનું પ્રાણી સમાજનું અને વિશ્વનું કલ્યાણ કરવાની જેઓની ઈરછા છે તેઓના મનમાં હિતસંબંધી સમષ્ટિભાવના હોવાથી તેઓ હિતમય વિચારથી સ્વહૃદયને ભરી દે છે અને પશ્ચાત્ હિતમય સદાચારોથી વિશ્વમાં પ્રવૃત્તિ કરે છે. વિશ્વમાં કઈ પણ ધર્મ વિશ્વવ્યાપક થવાને ગ્ય હોય તે વિશ્વહિતની ઉદાર વ્યાપકભાવના અને વિશ્વવ્યાપક હિતમય સદાચારેવડે ઉત્તમ હોય છે તે જ ધર્મ અવબોધવો. સંકુચિત વિચાર અને સંકુચિત પ્રવૃત્તિથી જે ધર્મ વિશ્વમાં લેકહિતને આદર આપી ચિરંજીવવા ધારે છે તે ખરેખર આકાશકુસુમવત્ અવબોધવું. વિશ્વવ્યાપકહિતકરવિચારેથી અને વિશ્વવ્યાપક હિતકર પ્રવૃત્તિથી સમગ્ર વિશ્વનું કલ્યાણ કરવાની સાથે જે ધર્મ વિશ્વમાં ચિરંજીવી થવા ધારે છે તે ધર્મ ખરેખર વિશ્વમાં સ્વાસ્તિત્વ બીજકેની પરંપરા સાથે સ્વવ્યક્તિના ઉદાર વ્યાપક પ્રકાશવડે ચિરંજીવ થઈ શકે છે. સર્વ કાર્યોની દ્રવ્યક્ષેત્રકાલ અને અનેક નયની અપેક્ષાએ પોતાના માટે ઉપયોગિતા છે એમ જે સર્વ કાર્યોના મૂલગર્ભમાં ઉતરીને અવધે છે તેની સ્વાધિકાર કાર્યપ્રવૃત્તિમાં
ગ્યતા છે એમ અવધવું. આ વિશ્વમાં પ્રત્યેક કાર્યની ઉપયોગિતાની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તો સર્વ કાર્યોની ઉપયોગિતાનું મહત્વ અવબોધાશે. વિશ્વવર્તિ સર્વ જીવોને પરસ્પર એક બીજાની ઉપગિતાની જરૂર છે એમ સમાજશાસ્ત્રના અભ્યાસપૂર્વક સમાજશાસ્ત્રદષ્ટિએ વિચારતાં સમ્યગૂ અવબોધશે. કઈ પણ પ્રાણુના કેઈ પણ કાર્યનું અનુપગિત્વ અમુક દૃષ્ટિએ અમુકને માટે હેઈ શકે પરંતુ સર્વને માટે સર્વથા સર્વદા અનુપગિત્વ તે નજ ગણું શકાય એમ થતાં અનેક દલીલ હૃદયમાં ઉભરાય છે. જે કાર્યનું અમુક દૃષ્ટિએ અનુપાશિત્વ છે તે કાર્યનું અન્ય અમુક દૃષ્ટિએ ઉપગિત્વ છે. વૈરાગ્યદષ્ટિએ જે કાર્યોનું અનુપયોગિત્વ છે તેનું રાગદષ્ટિએ ઉપશિત્વ છે. જેનું રાગદષ્ટિએ અનુપયોગિત્વ છે એવા ધર્મકાર્યોનું વૈરાગ્યદષ્ટિએ
For Private And Personal Use Only