________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
凯
ઉદાર ભાવનાએ પ્રવત'વુ.
( ૧૨૯ )
મલ વધારે છે. અતએવ તેઓ વિશ્વમાં સ્વશ્રેયઃના વિચાર। અને આચારાને પર પરાએ સુવ્યવસ્થાપૂર્વક ચિર જીવ કરવા સમર્થ અને છે. વિશ્વહિતજ્ઞ થવું એ વિશ્વહિતપ્રવૃત્તિની ચેાગ્યતા માટે છે. વિશ્વહિતજ્ઞ થયા વિના જનસમાજના સેવકા, વિશ્વહિતકર અનેક પ્રવૃત્તિયામાં પરસ્પર વધત્વ અવધેષ્ઠીને અને એક બીજાની પ્રવૃત્તિયેના ઘાતક બનીને વિશ્વકલ્યાણના નાશક બની શકે છે. વિશ્વહિતકારક કાર્યાંનું જ્ઞાન મેળવીને વિશ્વદ્વિતા કર્મજ્ઞ થયા વિના અનેક રાજાએએ ભૂતકાલમાં પરસ્પર રાજ્યોની પાયમાલીની સાથે સ્વરાજ્યનાં પાયમાલીકારક બીજો વાવવામાં સ્વજીવનનુ નૈલ્ય કર્યું હતુ. જેઆ વિશ્વહિતાર્થ કર્મજ્ઞ થઈને તેની પ્રવૃત્તિમાં દૃઢ રહે છે તેઓ સંપૂર્ણ વિશ્વના રાજા બનીને વિશ્વસામ્રાજ્ય કરવાને અધિકારી બની શકે છે. વિશ્વહિતા કર્મ જ્ઞત્વપ્રિયાના ઉચ્ચ શિખર પર ચઢ્યા વિના કદાપિ વિશ્વમાં શાન્તિકારક સામ્રાજ્ય સ્થાપી શકાતું નથી. કોરવાએ યદિ વિશ્વહિતાર્થ કર્મજ્ઞત્વની અનેક દૃષ્ટિયાને સંપ્રાપ્ત કરી હાત તેા તે પાંડવાને પાંચ ગામ ઉપર અનેક ગ્રામા આપીને વિશ્વની શાંતિ અને વિશ્વોન્નતિમાં આત્મભાગી બની શકત; પરન્તુ તેવી સૃષ્ટિ વિના મહાભારતની અવનતિનાં બીજે વવાયાં એમ વિશ્વહિતકર અનેક દૃષ્ટિયાથી વિચાર કરતાં અવબાધાશે. વિશ્વહિતાર્થ કર્મના અનેક પ્રયાજનાનું જો સિકંદરે, શાહબુદ્દીનધારીએ અને પૃથુરાજ ચાહાણુ વગેરે રાજાઓએ જ્ઞાન મેળવ્યુ હાત તે તેમની ક્ષાત્રક ની પ્રવૃત્તિમાં અનેક પ્રકારના સુધારા અને અનેક સુવ્યવસ્થા પ્રગટાવી હાત અને તેથી તેઓ સ્વવિચારેાનાં બીજકેને વિશ્વમાં ચિરંજીવી કરી શકયા હોત. વિશ્વહિતાર્થે અનેક સુકાયૂને વ્યાપક દૃષ્ટિએ યદિ સંપ્રતિ યુરોપમાં મિત્રરાજ્ય અને જનપક્ષીય રાજ્યે અવમેાધ્યાં હોત અને સ્થિરપ્રજ્ઞાથી વિશ્વહિતકર વિચારા અને આચારાને સાત્વિક દૃષ્ટિથી આચારમાં મૂકવા સમર્થ થયાં હત તે ભયંકર યુદ્ધમાં અનેક સુકિતયાના બલિદાનપૂર્વક પ્રવૃત્ત કરી શકત નહિ અને અનેક દેશ પ્રવર્જિત રાજ્યાની શાંતિને સંરક્ષી શકત. વિશ્વહિતા જે જે સુવિચારાને અને આચારાને સમગ્ર વિશ્વની–સમષ્ટિષ્ટિએ ધર્માચાર્યાએ દ્રવ્યક્ષેત્રકાલભાવથી અવબાધીને તેમાં સ્થિર રહ્યા હોત અને તેવી ઉદાર મંત્ર તંત્ર અને યંત્રની પ્રવૃત્તિયામાં સાત્ત્વિકભાવે પ્રવાઁ હાત તે ધર્મના નામે અનેક ધર્મયુદ્ધો લેશે અને અનેક અન્યાય થવાના પ્રસંગ પ્રાપ્ત ન થાત. વિશ્વહિતા કાર્ય જ્ઞમનુષ્યો . અનેક વિપત્તિયે। સહન કરીને વિશ્વહિતકારક કાર્યોંમાં સ્વાધિકારે પ્રવૃત્તિ કરી શકે છે અને પરસ્પર તેના વિરોધ ધારણ કરનારા મનુષ્ય વચ્ચે રહીને સર્વ નયસાપેક્ષ અનેક હેતુએ અવિરાધપણે દ્રવ્યક્ષેત્રકાલભાવથી સર્વનું સહન કરીને ઉદારભાવના તથા ઉદારપ્રવૃત્તિ ધારવા સમર્થ અને છે. વિશ્વહિતા કા જ્ઞમનુષ્યા વિશ્વહિતકર અનેક પ્રકારનાં જે જે વિશ્વમાં વિચારાનાં અને આચારાનાં ભિન્ન ભિન્ન
૧૭
For Private And Personal Use Only