________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ER
ઉદાર ચરિતનુ` કન્ય
( ૧૦૭ )
સ્વાધિકાર યાગ્ય કાર્ય કરવાને સમર્થ હોય છે તેના મનમાં જે હાય છે તેજ વાણીમાં હાય છે અને તેઓની વાણીમાં જે હોય છે તેજ તેની આચરણામાં દેખાય છે. મન વચન અને કાયાની પ્રવૃત્તિમાં કપટ-સ્વાર્થ યેાગે વિષમતા ઉદ્ભવે છે. “ જ્યાં કપટ ત્યાં ચપટ ” એ વાક્ય ખરેખર સત્ય છે. જેએ કપટને સેવે છે તેએ સ્વાધિકારયેાગ્ય કાર્ય કરવાને અધિકારી ઠરે છે; કારણ કે તેઓના કપટના વિચારથી અને માચારથી આત્માની શક્તિયાના હ્રાસ થાય છે. જેઓની મન વચન અને કાયાની પ્રવૃત્તિ એક સરખી છે તેઓ સ્વપરનું વાસ્તવિક શ્રેષ્ઠ કરવાના અધિકારી બનવાથી કાર્ય કરવાને અધિકારી હરે છે. જેના ચિત્તમાં વાણીમાં અને ક્રિયામાં એકરૂપતા છે અને તેમજ જે ઉદાર તથા સદાશય છે તે સ્વાધિકારયેાગ્ય કાર્ય કરવાને શક્તિમાન્ થાય છે. જે મનુષ્ય નિર્ભય અને સત્યવાદી છે તે મન વચન અને કાયપ્રવૃત્તિની વિષમતાને સેવતા નથી. તે કદાપિ બાહ્યથી સાપેક્ષિક દૃષ્ટિએ તથા અપવાદષ્ટિએ મન વચન અને ક્રિયાની વિષમતાને સેવે છે પણ તે સદાશયી હોવાથી સાધ્યલક્ષ્યને ઉપયોગી રહી કર્તવ્યકયોગના અધિકારથી ભ્રષ્ટ થતા નથી. જેના સારા આશયેા છે તેને સદાશય કહેવામાં આવે છે. સદાશય મનુષ્યમાં વિચારાની ઉદ્ઘારતા હેાય છે. જે મનુષ્ય મન વચન અને કાયશક્તિથી સ્વ તથા અન્યજનેાની ઉન્નતિ કરવામાં ઉદાર હાય છે તે આત્મભાગી હોવાથી વાસ્તવિક ક કરવાને યોગ્ય ઠરે છે. જે મનુષ્ય સર્વ પ્રકારના શ્રેય: વિચારોમાં ઉદાર હાય છે તે કર્તવ્યકર્મયોગપ્રવૃત્તિમાં સદા ઉદાર રહે છે. સંકુચિતષ્ટિમાન્ મનુષ્ય સ્વકાર્ય પ્રવૃત્તિમાં, શ્રેયઃકાર્ય પ્રવૃત્તિમાં, સમાજકાર્યપ્રવૃત્તિમાં, સંઘકાર્ય પ્રવૃત્તિમાં, વિદ્યાકાર્યપ્રવૃત્તિમાં અને પરમાર્થ કાર્ય પ્રવૃત્તિમાં સ્વશક્તિયાના ઉદારપણે વ્યય કરી શકતા નથી; તેથી તે કત્ત્તવ્યકા ના વાસ્તવિક અધિકારી સિદ્ધ થઈ શકતા નથી. ઉદાર મનુષ્ય પ્રત્યેક વ્યાવહારિક લૌકિક તથા લોકોત્તર ધર્મકાર્ય પ્રવૃત્તિમાં સ્વાત્મશક્તિયાના ઉદારપણે ઉપયોગ કરી શકે છે; તેથી તે કાર્ય કરવામાં અધિકારી ઠરી શકે છે. “ઉદ્દાતાનાં તુ વસુધૈવ કુટુમ્યમ્ એ સૂત્ર પ્રમાણે ઉદાર મનુષ્ય સર્વ શુભ ખાખતામાં મન વચન અને કાયાથી ઉદાર હાય છે. જે મનુષ્ય ઉદાર હાય છે તેનામાં મલિનતા રહેતી નથી. જે મનુષ્ય ઉદાર હોય છે તેની સર્વ શુભ શક્તિયેા ખરેખર ઉદારમાર્ગે વપરાય છે. હાય છે તે સર્વ પ્રકારની મોટાઈ પ્રાપ્ત કરી શકે છે. જે મનુષ્ય કાર્ય પ્રવૃત્તિમાં સ્વાદિવડે સંકોચાતા નથી, જે મનુષ્ય ઉદાર હોય છે મન અને ધનના કારણ પ્રસંગે ભેગ આપવા ચૂકતે નથી. જે મનુષ્ય તે આત્માની શુભશક્તિયાના માર્ગોનું ઉદ્ઘાટન કરે છે અને તેમજ સ્વપરયેાગ્ય સર્વ કાર્ય પ્રવૃત્તિયામાં ઉદાર ભાવથી પ્રવર્તે છે. અતએવ ઉદારતા ગુણયુક્ત ઉદાર મનુષ્ય વાસ્તવિક કર્મયોગના માર્ગમાં વિશાલ દૃષ્ટિથી વિચરે છે અને કર્મચાગના રૂઢિબંધને
જે મનુષ્ય ઉદાર ઉદાર હાય છે તે
તે સ્વકીય તન
ઉદાર હોય છે
For Private And Personal Use Only