________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬ )
શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન.
અધિકારી બની સ્વપરની યથાયોગ્ય કાર્ય પ્રવૃત્તિવાળી ફરજમાં નિયુક્ત જગત્ સંબંધના લેણ દેવાથી મુક્ત થાય છે. અહંમમત્વવૃત્તિથી બદ્ધ મનુષ્ય બાહ્યથી અકિય છતાં અન્તમાં રાગાદિથી સક્રિય છે. તે બાહ્યથી નિલેપ છતાં અન્તરથી સલેપ છે. તે બાહ્યથી અકર્તા અજોક્તા છતાં અન્તરથી કર્ણાક્તા છે અને તે બાહ્યથી સશકત છતાં અન્તરથી અશક્ત છે એમ પ્રબોધવું. અહંમમત્વવૃત્તિથી મુક્ત થએલ મનુષ્ય વસ્તુતઃ અધિકાર પરત્વે સ્વકાર્ય પ્રવૃત્તિને કરતે છત
છે. તે બાહ્ય વસ્તુઓને ભેગવતો છતો મજા છેતે બાહ્યથી સલેપ છતાં આન્તરથી નિર્લેપ છે અને બાહ્યથી સક્રિય છતાં આતરિક દષ્ટિએ અક્રિય છે એમ અવધારવું. અહંવૃત્યાદિથી જેમ જેમ મુકતત્વ થાય છે તેમ આતરિક નિઃસંગ દશાની વિશેષતઃ પ્રાપ્તિ થાય છે અને તેથી લૌકિક તથા ધાર્મિક વ્યવહાર દશા યોગ્ય સ્વફરજ અદા કરવાની કર્મચગીની ઉરચ દશા સંપ્રાપ્ત થાય છે. તેથી ભરતનૃપતિની પેઠે કર્મવેગ દશાને પ્રાપ્ત કરી શકાય છે. અદૃરયાવનિક્રા જેણે પ્રાપ્ત કરી છે તેને સ્વદશાને
અનુભવ થાય છે પરંતુ તે બાબતને અન્યને અનુભવ થઈ શકતો નથી. વસ્તુતઃ અહનૃત્યાદિનિમુંક્તત્વ જેને પ્રકટયું છે તે પરાભિપ્રાયના સર્ટીફીકેટની આશા રાખ્યા વિના સ્વયેગ્ય આવશ્યકકાર્ય પ્રવૃત્તિની ફરજ અદા કરે છે અને તે આત્માની અનન્તશક્તિ પ્રકટાવી અનન્તતામાં સમાઈ જાય છે. આકાશ જેમ નિર્લેપ અને જન્મ જરા મૃત્યુના સંબંધથી નિબંધ છે તેમ જે આત્મા, રાગદ્વેષાદિ વૃત્તિથી મુક્ત થઈને સ્વયેગ્ય પ્રાપ્ત કર્તવ્ય ફરજ અદા કરે છે તે આકાશની પેઠે નિર્લેપ-નિબંધ થાય છે. રાગદ્વેષાદિવૃત્તિથી વિરામ પામનારાઓ જે કંઈ કાર્ય કરે છે તે આવશ્યકકાર્ય ફરજને અનુસરી કરે છે તેથી તેઓ કર્મચગશલના અતિમ નિર્લ પાનન્દમય શિખર પર વિરાજે છે. કર્મ કરવાને ઉપયુકત કલેકદ્વારા યોગ્ય મનુષ્યનું વિવેચન કરી હવે કર્મ કરવાને અયોગ્ય એવા મનુષ્યનું વિવેચન કરાય છે. જેના જે મનમાં છે તે જેની વાણીમાં નથી અને જે વાણીમાં છે તે જેના મનમાં નથી અને ઉપલક્ષણથી જે મનમાં છે તે આચરણમાં નથી એ મનુષ્ય
કર્તવ્ય કાર્ય કરવાને અગ્ય કરે છે. ચિત્ત વાર શિયાળાં સાધૂનામuતા સાધુ પુરુષને મનમાં વાણીમાં અને ક્રિયામાં એકરૂપતા હોય છે. અસાધુ પુરુષોને મનમાં વાણીમાં અને કાયામાં એકરૂપતા નથી. જેને મન વાણી અને ક્રિયામાં એકરૂપતા નથી તે મન્દ વીર્યવાન મનુષ્ય છે. મન્દવીર્યધારક મનુષ્ય ચિંતવે છે કંઇ અને બેલે છે કંઈ, તથા કરે
અને સ્વાર્થીપ્રપંચે મન્દવીર્યધારક મનુષ્ય મન વચન અને ક્રિયામાં વિષમતાને ધારણ કરી શકે છેતેથી મન્દવીર્યધારક મનુષ્ય સ્વાધિકાર પ્રાપ્ત કર્તવ્યકાર્ય ફરજ અદા કરવાને શક્તિમાન થતો નથી; મન્દવીર્યધારક અને બાલવીર્યધારક મનુષ્ય સ્વાધિકાર એગ્ય કાર્યને કરવામાં મન વચન અને કાયાના વેગથી પશ્ચાતું રહે છે. પ્રાયઃ મન્દ વીર્યધારક મનુષ્ય મન-વચન અને કાયાના ગની વિષમતાને સેવે છે. જેઓ
For Private And Personal Use Only