________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ )
શ્રી ક્રમ યાગ ગ્રંથ-વિવેચન.
વિના રજોગુણુ અને તમેગુણવૃત્તિને નાશ કરી શકાતા નથી; અતએવ અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય એવી પ્રવૃત્તિયાને દિવસમાં અને રાત્રિમાં આચરવી જોઇએ. વિશ્વમાં પ્રવતાં સ્વપરમાન્યતાનાં અનેક શાસ્ત્રો-વર્તમાન જમાના-ગીતાર્થીના અનુભવ-વર્તમાન સમયમાં અને ભવિષ્યમાં સાધુવર્ગની અસ્તિતાસ રક્ષક હેતુઓનું જ્ઞાન-ચારિત્ર પાલવાને વર્તમાન સાગોના અનુભવ અને સ્વાનુભવ ઇત્યાદિ સર્વને પરિપૂર્ણ નિશ્ચય કરીને સાધુએ ધર્મ સંરક્ષક ઉત્સર્ગ અને અપવાદમાર્ગે વર્તમાનમાં દિવસસબંધી અને રાત્રિસ’બધી જે જે ધર્મકર્માં કરવા ઘટે તે કરવાં જોઇએ અને જમાનાની પાછળ ન પડવું જોઈએ. વર્તમાનકાલમાં વિદ્યમાન સંઘયણ-શરીરબળ–લોકોની સ્થિતિ-ધર્મમા વહેવાની સ્થિતિ લેાકેાની ત્યાગીએ પ્રતિ પ્રગટતી ભાવના-વર્તમાનમાં ધર્મ પ્રચારક સાનુકૂલ અને પ્રતિકૂલ સયેાગા-વર્તમાન ધાર્મિક પ્રવૃત્તિયેયમાં સુધારા વધારવાની આવશ્યકતા–સાધુવર્ગની અસ્તિતા સરક્ષાય એવા ઉપાયા અને ધર્મની સર્વત્ર વિશ્વમાં પ્રત્યેક મનુષ્યને આવશ્યકતા અવ ખાધાય ઇત્યાદિ બાબતાનું જ્ઞાન કરીને ઉદારષ્ટિએ ત્યાગીઓએ દૈનિક અને રાત્રિક કન્ય ધર્મકાર્યાંને વ્યવસ્થાપૂર્વક સાનુકૂલખળ મેળવી પ્રતિપક્ષીયબલના સંઘાતપૂર્વક આદરવાં જોઇએ, ધર્મનાં મૂલતત્ત્વા કાયમ રહે છે પરન્તુ મૂલત્રતાની સંરક્ષાકારક દૈનિક રાત્રિક ઉત્તર ધર્મપ્રવૃત્તિયામાં જમાનાને અનુસરી ફેરફાર થાય છે એવું લક્ષ્યમાં રાખી સંરક્ષક અને પ્રગતિકર દૃષ્ટિએ સાધુઓએ ધર્મપ્રવૃત્તિયાને આદરવી જોઈએ. આવશ્યક ધર્મની જે પ્રવૃત્તિયે હાય તેની પ્રસંગ પામી વિશેષતઃ પ્રવૃત્તિ કરવી જોઇએ.
અવતરણુ—લાકેત્તર ધર્માવશ્યક કર્મની કરણીયતા દર્શાવવામાં આવે છે. છ પ્રકારનાં આવશ્યક કર્યાં.
જ્ઞેશ.
धर्मावश्यक योगेन नाशः स्यात् कृतकर्मणः । अधिकारः क्रियायां ते फलेच्छात्यागपूर्वकम् ॥ १८ ॥ प्रीतिभक्तिप्रवेगेन- धर्मावश्यककर्मसु । यतितव्यं गृहस्थैश्च साधुभिः साध्यदृष्टितः ॥ १९ ॥
सत्त्वरजस्तमोबुद्धया-धर्मानुष्ठानकारकाः । गृहस्थाः साधवश्चोर्व्या वर्तन्ते भिन्नवृत्तिकाः ॥ २० ॥
For Private And Personal Use Only