________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kothatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૨ )
શ્રી કમ યાગ ગ્રંથ-સવિવેચન.
કરાવવાથી ઉભયભ્રષ્ટ જેવી દશા તેની થાય એમાં કઈ આશ્ચર્ય નથી. તદ્વેતુક્રિયાજ્ઞ સ્વાધિકારે તેને ક્રિયાઓનાં પરિપૂર્ણ રહસ્યાને પરિતઃ અખાધીને ધર્માનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરે છે, તેથી તે ધર્માનુષ્ઠાન પ્રસંગે અશુભ પરિણામોને નિવારી શુભ પરિણામે ધારણ કરવા શક્તિમાન્ થાય છે અને શુભ પરિણામના ચગે પુણ્યબંધ કરી દેવલાકની ગતિ પ્રાપ્ત કરે છે. તધેતુકાષ્ઠાનકારક દ્રવ્યક્ષેત્રકાળભાવે ધાર્મિકાનુનાના ઉપયાગી થવાથી ધાર્મિકાનુષ્ઠાન કરવામાં તે પોતાની ચેગ્યતા સંપ્રાપ્ત કરી શકે છે. તક્ષેતુકાનુષ્ઠાનકારકો સ્વામાની–કુટુંબની—જ્ઞાતિની--સમાજની દેશની અને વિશ્વની પ્રગતિ કરવામાં સાહાષ્પીભૂત થઇ શકે છે. વિષાનુષ્ઠાન અન્યોન્યાનુષ્ઠાનથી અને ગરલાનુક્શનમાં રજોગુણુ અને તમેગુણુ વૃત્તિની મુખ્યતા હોય છે અને તધેતુકાનુષ્ઠાનમાં સાત્વિકવૃત્તિની મુખ્યતા હોય છે. તક્ષેતુકાનુષ્ઠાનથી આત્માના ગુણાના આવિર્ભાવ કરવાની ચેાગ્યતા પ્રાપ્ત કરી શકાય છે. અપ્રશસ્ય ક્રોધ માન માયા અને લેાભાદિ કષાયાને પ્રશસ્ય કષાયના રૂપમાં ફેરવી શકાય છે; અને અમુક કષાયાના ઉપશમાદિભાવે બાહ્યપ્રવૃત્તિયેમાં નિલે પતા ધારી શકાય છે. તધ્તુકાનુષ્ઠાનથી આત્માના મુખ્ય શુદ્ધ સ્વરૂપ પ્રાપ્તિ પ્રતિ પ્રવૃત્તિ કરવાના પ્રારંભ શરૂ થાય છે. પ્રત્યેક ક્રિયાનું સૂક્ષ્મસ્વરૂપ અવબોધનારાઓ તધેતુકાનુષ્ઠાનને પ્રાપ્ત કરી શકે છે. પ્રત્યેક વ્યાવહારિક તથા ધાર્મિકક્રિયાની અમુક રીતિએ અમુક કારણે અમુક જીવને અમુકાપેક્ષાએ ઉપયોગિતા અને અસ્તિત્વ સ રક્ષત્વની આવશ્યકતા સિદ્ધ ઠરે છે. સ્વપરશાસ્ત્રોના પરિપૂર્ણ તત્ત્વચિંતકોના હૃદયમાં ધાર્મિક ક્રિયાએ1ની ઉત્પત્તિના કારણેા-આશયે ક્રિયાઓનાં પ્રયાજના ક્રિયાએદ્વારા સ્વપરને થતા લાભ-ક્રિયા કરવાની ફરજ--ક્રિયા કરતાં નિષ્કામ ભાવના અને અધિકાર પરત્વે કાલાદિકમાં નિયમસર ક્રિયા કરવાની ઉપયોગિતા અવાધાય છે. તત્ત્વચિંતકો દ્રવ્યાનુયોગના જ્ઞાનથી ક્રિયા કરનારાઓના વાસ્તવિક સ્વરૂપને અવબોધે છે અને કથાનુયોગથી ક્રિયા કરનારાઓના દૃષ્ટાન્તોથી ક્રિયાલને અવધે છે અને તેમજ ચરણાનુ યોગદ્વારા ક્રિયાઓની દ્રવ્યક્ષેત્રાદિક વિધિને અવબાધી તüતુકાનુષ્ઠાનના ઊંડા સ્વરૂપમાં ઉતરે છે. ઉપર્યુક્ત ક્રિયાના સૂક્ષ્માવાધથી તધેતુકાનુષ્ઠાનકારકો અનેક પ્રકારનાં પરસ્પર વિરુદ્ધતાદક ધર્માનુષ્ઠાનાને દેશકાલાનુસારે તથા અવસ્થાદિભેદે અધિકારી પરત્વે અવધપણે અવધી મ`ડનશૈલીએ ઉત્તારભાવથી સંકુચિત સૃષ્ટિ પરિહરી ધર્માનુષ્ઠાનામાં પ્રવૃત્ત થાય છે. ગૃહસ્થવર્ગ અને સાધુવની અનેકભેવિશિષ્ટ ધાર્મિકક્રિયાઓનાં સત્ય સ્વરૂપે અવબેપીને અને તે પ્રમાણે પ્રવર્તીને તેએ અમૃતાનુષ્ઠાન પ્રાપ્ત કરવાના અધિકારી બને છે. > મનુષ્યોની તધેતુકાનુષ્ઠાનમાં પ્રતિભક્તિ-વચન અને નિઃસગભાવે પ્રવૃત્ત થઈ હોય છે તે અમૃતાનુષ્ઠાન પ્રાપ્ત કરવાને અધિકારી બને છે. તèતુકાનુષ્ઠાનથી પરિપૂર્ણ સાધકમનુષ્ય અમૃતાનુષ્ઠાનની સ્થિતિને પ્રાપ્ત કરે છે. તશ્વેતુકાનુષ્ઠાન કરતાં અમૃતાનુષ્ઠાન અનન્તગુણ ઉત્તમ છે. ઉત્તમોત્તમમામૃતાનુષ્ઠાનબળે અન્તર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરી જીવન્મુક્ત પદ પ્રાપ્ત
For Private And Personal Use Only
品