________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૦ )
શ્રી ક્રમ ચૈાગ ગ્રંથ-સવિવેચન.
રના દુષ્ટ સ’કલ્પે ધારણ કરીને પૌલિક સુખના સ્વાર્થે પરમાર્થ બાબતોથી દૂર રહે છે. નિષ્કામ ભાવે સ્વક્જ માનીને કાઈ પણ જાતની ધાર્મિક પ્રવૃત્તિ કરવી એ તે તેના મનમાં ઝેરના જેવી લાગે છે, તેના હૃદયમાં વિષયસુખનું ધ્યેય બની રહે છે. હિંસાના-અસત્યના વિશ્વાસઘાતના-અપ્રમાણિકતાના–સ્તેયભાવનાના અને વૈરિવરાધના પિરણામથી તેનું હૃદય કલેડાના જેવું કાળું હોય છે તેથી જાનુષ્ઠાનવાદ ક્રુતિને પ્રાપ્ત કરે છે તથા ધાર્મિક ક્રિયાઓના વાસ્તવિક લને હારી જાય છે. અતએવ શસ્રાનુષ્ઠાનના કુવિચારોને ત્યાગ કરવા જોઇએ. વિષાનુષ્ઠાન-સ્યોડમ્ચાનુષ્ઠાન અને નહાનુષ્ઠાનથી આત્માની લૌકિક પ્રગતિકારક વ્યવહારદષ્ટિએ તથા લેાકેાત્તર પ્રગતિકારક વ્યવહાર દૃષ્ટિએ અને નૈૠયિક દૃષ્ટિએ એ ત્રણ અનુષ્ઠાનેથી વાસ્તવિક ઉચ્ચતા ન થવાથી એ ત્રણ અનુષ્ઠાનેાના પરિણામના ત્યાગ કરવાની જરૂર છે. ઉપર્યુક્ત ત્રણ અનુષ્ઠાનાથી આત્માના સદ્ગુણાને લાભ થતા નથી; અતએવ એ ત્રણ અનુષ્કાનાને ત્યાગ કરવા જોઇએ અને તદ્વેતુ તથા અમૃતાનુષ્ઠાન આદરવુ જોઇએ. જે ક્રિયાનુ જેવુ સમ્યક્ સ્વરૂપ છે તેવુ અવળેધવામાં આવે અને તે ક્રિયા કરવાના જે જે ઉત્સ અને અપવાદ માગે જે જે હેતુ હાય તે તે હૃદયમાં પરિપૂર્ણ - રીત્યા સમજવામાં આવે, ધાર્મિક ક્રિયાઓનુ દ્રવ્યક્ષેત્રકાલભાવ અને અધિકારથી જ્ઞેયહેય અને આદૈયત્વ અવમેધવામાં આવે, અમુક ધાર્મિક ક્રિયાથી સ્વપરની કેવી રીતે ઉન્નતિ થઇ શકે તેમ છે એમ પરિપૂર્ણ વિવેક જ્ઞાનથી નિશ્ચય કરવામાં આવે, અને અમુક ધાર્મિક ક્રિયાઓ પ્રવર્તવાના અને તેને પ્રવર્તાવનારાઓના મુખ્ય હેતુએ અબાધવામાં આવે ત્યારે સદ્ગુતુબનુષ્ઠાન કરવાની યાગ્યતા પ્રકટાવી શકાય છે. અમુક ધાર્મિક ક્રિયાઓનાં અનુષ્ઠાન પૂર્વે કેવાં હતાં ? કયા ઉદ્દેશથી કા જીવાને માટે કેવા પ્રકારના તે વખતના જીવોને અધિકાર જાણી પ્રવર્તાવ્યાં હતાં ? તે અનુષ્ઠાનામાં કેવા પ્રકારના ફેરફાર થયા છે? તે અનુષ્ઠાન કરવાથી વર્તમાનમાં આત્માની ઉન્નતિ થઇ શકે તેમ છે કે કેમ ? પૂર્વે તે તે અનુષ્ઠાનાના પ્રવર્તકાના સમય કેવા પ્રકારને હતા અને તે સમયના લોકેાની સ્થિતિ કેવા પ્રકારની હતી ? તે સમયે પ્રતિપક્ષીધાર્મિકક્રિયાઓનાં અનુષ્ઠાનેા હતાં કે કેમ ? અને પ્રતિપક્ષીય ધાર્મિ કાનુષ્ઠાના હતાં તે કેવા પ્રકારનાં હતાં ? તે વખત અને સંપ્રતિ સમયના મનુષ્યોને એકસરખાં ધર્માનુષ્ઠાન હોવાં જોઇએ કે કેમ ? ક્ષેત્રકાલાનુસારે તે તે ધર્માનુષ્ઠાનાનું મૂલરૂપ કાયમ રાખીને ભિન્ન ભિન્ન અધિકારી જીવામાં તેઓને પ્રવર્તાવવા માટે તેમાં સુધારાવધારા કરી શકાય કે કેમ ? ધર્માનુષ્ઠાનાના મૂલ પ્રવર્તકોના ઉદ્દેશાનુસારે સંપ્રતિ ધર્માનુષ્ઠાનોનુ સ્વરૂપ સમજી શકાય છે કે અન્યથા છે ? અમુક ધર્માનુષ્ઠાનોમાં રૂઢષ્ટિએ સંકુચિતપણું થયું છે કે કેમ ? અમુક ધર્માનુષ્ઠાનોથી પોતાને-કુટુંબને જ્ઞાતિને-સમાજને-સંઘને અને દેશને સામ્રાજ્ય પ્રગતિમાં પૂર્વે કેટલા લાભ થયા ? વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં થશે ? અમુકધર્માનુષ્ઠાનોથી
For Private And Personal Use Only
E