________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kothatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
品
અનુષ્ઠાનેાનુ સ્વરૂપ.
(46)
ભ્રષ્ટ થઈ વિપરીતમાપ્રતિ ગમન કરી શકે છે. રાઈસી દેવસીની કથાની પેઠે વા ગારના ખીલાના દૃષ્ટાન્તની પેઠે દેખાદેખી સમજ્યા વિના જેએ ધર્મ પ્રવૃત્તિયાને આદરે છે તેના આત્માની પતિત દશા થાય છે. ભારતદેશમાં પ્રાયઃ મોટા ભાગે દેખાદેખી ધર્માનુષ્ઠાનની પ્રવૃત્તિપ્રવાહ શરૂ થએલા છે અને તેથી અન્ને પરિણામ એ આવ્યું છે કે અન્ધપર પરા અને સંકુચિતાષ્ટિથી ધર્માનુષ્ઠાનોમાં અનેક મતભેદો પડી ગયા છે. ધાર્મિકાનુષ્ઠાનના મૂલ ઉદ્દેશ શું છે અને તેમાં દ્રવ્યક્ષેત્રકાલભાવે ભિન્નભિન્ન જીવેાના ભિન્નભિન્ન અવસ્થાભેદે ભિન્નભિન્નાધિકાર ચેાગે કેવાં પિરવતના થયા કરે છે અને તેથી વર્તમાનકાલે તેમાં કેવી રીતે અધિકાર પરત્વે કાને પ્રવર્તવાની જરૂર છે તેના સમ્યોધના અભાવે વાતા માનિકધર્માનુષ્ઠાનકારકાની વ્યવહાર અને નિશ્ચયથી સમ્યક્ પ્રગતિ થઈ શકતી નથી. આત્માની વ્યાવહારિક તથા નૈૠયિકધર્મ પ્રગતિમાં અન્યાન્યાનુષ્ઠાન ઉપયોગી થઇ શકતું નથી. નહાનુષ્ઠાન પણ ભવની પરંપરામાં વૃદ્ધિ કરનારૂ હોવાથી તે સ્થાન્ય તરીકે અવધવું, ધર્માનુષ્ઠાનમાં ગરલની પેઠે જે પિરણામ વહે છે તેને પરહાનુષ્ઠાન કહે છે. ધાર્મિ કાનુષ્ઠાન કરતાં મનમાં અનેક પ્રકારના આ ભવ અને પરભવ સંબંધી વૈભવો ભોગવવાના સ’કલ્પવિકા કરવા, પરભવાદિ સંબંધી નિદાન કરવું, અનેક પ્રકારની વિષયની વાસનાઓને મનમાં ને મનમાં પ્રકટાવવાપૂર્વક ધાર્મિક પ્રવૃત્તિ કરવી, ધાર્મિકાનુષ્ઠાનના ફૂલ તરીકે વિષયસુખની પ્રાપ્તિને અગ્રગણ્ય સ્થાન આપવું, મારણ-મૈાહન-ઉચ્ચાટન અને સ્તંભન વગેરે જે જે અપ્રશસ્યપાપપ્રદ કર્યાં હોય તેને આરંભવાની પ્રવૃત્તિ-વેર-ઝેર-ક્લેશ-'કાસ-નિન્દ્રા-ઇર્ષ્યા-ક્રોધમાન–માયા લાભ–કામ અને હિંસાના પરિણામપૂર્વક જે જે ધાર્મિકાનુષ્ઠાના કરવામાં આવે છે તેઓને મહાનુઠ્ઠાનો અવમેધવાં. જહાનુષ્ઠાના, મનુષ્ય અન્ય જીવાની સાથે વૈર લેવાના પરિણામની મુખ્યતાએ ધર્મ પ્રવૃત્તિ કરે છે. માનુષ્ઠાના મનુષ્ય અમુક ધર્માનુષ્ઠાનથી અમુક મારા અવતાર થાએ એવી સકાયનિદાનભાવનાને હૃદયમાં મુખ્યતાએ ધારણ કરે છે; જે જે ધર્માનુષ્ઠાનોને મુક્તિ માટે કરવામાં આવતાં હોય તેઓને ખરેખર મહાનુષ્ઠાનકારક મનુષ્ય સંસારમાં જન્મજરામૃત્યુની પરંપરા વધે તેવા તીવ્રરાગાદિ પરિણામે આદરે છે. અનેક પ્રકારની વૈયિકકામનાઓની પરિતૃપ્તિ માટે પત્ઝાનુટ્ટાની ધાર્મિક પ્રવૃત્તિઓમાં મગ્ન રહે છે. માનપૂજ્રકીર્તિની લાલસાના દૃઢ પૂજારી બની ચહાનુષ્ઠાની ધર્મક્રિયાઓને કરે છે. નામરૂપના તીવ્ર મેહથી મુંઝાઇને ધર્મપ્રવૃત્તિઓને આદરે છે; ધર્મક્રિયાએ કરતી વખતે અન્યની નિન્દા કરીને મસ્ત રહે છે અને ધર્મભેદે અનેક પ્રકારના ફ્લેશ ટંટા કરીને ગરજાનુષ્ઠાની આત્માની અવનતિનો ખાડા પાતાના હસ્તે ખાદે છે. અલ્ટાનુપ્રાનીને કોઈની ઉન્નતિ સહન થતી નથી. તે અન્ય જીવા પર અનેક પ્રકારનાં આળ મૂકીને તેની હાનિ કરવાના તીવ્ર કષાય ધારે છે. પૌલિક સુખાના કીટક બનીને વિષયાના નીચે કચરાય છે અને તે તેમાંજ સુખની શ્રદ્ધાને ધારણ કરે છે, અનેક પ્રકા
For Private And Personal Use Only