________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Sh Kailassagarsuri Gyanmandir
અનુષ્ઠાનનું સ્વરૂપ.
( ૧૭ )
ન હોવાથી અને ધાર્મિક ક્રિયાની આવશ્યકતા હોવાથી ધાર્મિક પ્રવૃત્તિને સ્વાધિકાર પ્રમાણે સેવવાની ખાસ જરૂર છે એમ હે સાધક ! તું વિકજ્ઞાનવડે ય ય અને ઉપાદેય પ્રવૃત્તિને નિર્ણય કરી અન્તરમાં અવબોધ. ધાર્મિકાનખાનના ભેદોનું પ્રતિપાદન કરવામાં આવે છે.
અનુષ્ઠાનનું સ્વરૂપ.
શો. अज्ञानादिपरीणामाद्-विषादिदोषसंस्कृतम् । तद्धार्मिकमनुष्ठान-विषाद्यं त्याज्यमेव वै ॥ १५ ॥ तहेतुकमनुष्ठानं चानुष्ठानामृतं स्मृतम् । सात्विकबुद्धिभिर्याचं स्वर्गमोक्षप्रसाधकम् ॥ १६ ॥
શબ્દાર્થ –અજ્ઞાનાદિ પરિણામથી વિષાદિ દેવ સંસ્કૃત વિષાદિ ધાર્મિક અનુષ્ઠાન ત્યાગવા યોગ્ય છે. તદ્ધિતુ અનુષ્ઠાન અને અમૃત એ બે અનુષ્ઠાન, સ્વર્ગમક્ષ પ્રસાધક છે માટે સાત્વિક બુદ્ધિમંતોએ ગ્રાહ્ય છે.
વિવેચન –અજ્ઞાનાદિ પરિણામથી વિષાદિ દોષ સંસ્કૃત વિષાદિધાર્મિક અનુષ્ઠાન ત્યાગ કરવા યોગ્ય છે. વિજાનુષ્ઠાન-સભ્યોવાનુEાર અને જાત્રાનુષ્ઠાન એ ત્રણ અનુછાનોને વિવાદ એ પદથી અવધવા. સ્વર્ગ અને મોક્ષપ્રદ તદ્ધતુકાનુષ્ઠાન અને અમૃતાનુષ્ઠાન એ બે અનુષ્કાને અવધવા. અજ્ઞાન મિથ્યાત્વથી યુક્ત જે ધર્માનુષ્ઠાન કરાય છે તે વિશ્વની પેઠે આત્માને હાનિકારક થાય છે. તાલપુટાદિ વિષભક્ષણથી જેમ પ્રાણને નાશ થાય છે તદ્ધતું અજ્ઞાન-રાગદ્વેષાદિ પરિણામવડે ધર્માનુષ્ઠાન પણ આત્માના જ્ઞાનાદિ ગુણોનું ઘાતક બને છે. અજ્ઞાનત્વથી મનુષ્ય જે ઈશ્વર છે તેને અનીશ્વર માને છે અને જેનામાં અનીશ્વર-અદેવત્વનાં લક્ષણ છે તેને ઈશ્વર માને છે. ધર્મને અધર્મ માને છે અને અધર્મને ધર્મરૂપ માને છે. પાપને પુણ્ય માને છે અને પુણ્યને પાપ માને છે. જીવને અજીવ માને છે અને અજીવને જીવ માને છે. સત્યને અસત્ય માને છે અને અસત્યને સત્ય માને છે. દુઃખને સુખરૂપ માને છે અને સુખને દુઃખરૂપ માને છે. આસવને સંવર માને છે અને સંવરને આસવ માને છે. મેક્ષને બંધ માને છે અને
For Private And Personal use only