________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮ ).
શ્રી કમલેગ ગ્રંથ-સવિવેચન.
રજોગુણપ્રધાન બુદ્ધયા જે જે કર્મો કરાય તે રાજસ કર્મો જાણવાં અને સર્વગુણપ્રધાન બુદ્ધયા જે જે કર્મો કરાય તે સાત્વિક કર્મો અવબોધવાં. તામસ-રાજસ અને સાત્વિક એ ત્રણ પ્રકારનાં સર્વ કર્મે જાણીને હે ભવ્યાત્મન તું હારા સ્વાધિકારમાં સ્થિર થા. જે જે કર્મો કરવાથી માનસિક-વાચિક-કાયિક અને આત્માની પ્રગતિ થાય, જે જે કર્મો કરવાથી પરિણામે દુઃખના નાશપૂર્વક સહજ સુખની પ્રાપ્તિ થાય, જે જે કર્મો કરવાથી દેશની-કુટુંબની-સમાજની-જ્ઞાતિની અને સંઘની આદિ સર્વ જીવોની ઉન્નતિ થાય અને અલ્પષે મહાલાભ થાય તે ઇષ્ટ કર્મો જાણવાં. જે કર્મો કરવામાં દ્રવ્યત્રકાલભાવના પરિતઃ સંગે વચ્ચે આત્મા સ્વયં મૂકાયો હોય અને તે કરવાથી સ્વાધિકાર ધર્મની સિદ્ધિ થતી હોય તે તે ઈષ્ટ કર્મો અવબોધવાં. જે જે કર્મો કરવાથી વર્તમાનકાલ અને ભવિષ્યમાં સ્વને અને અન્યને અત્યંત લાભ થનાર હોય તે કર્મો કરવાની સર્વ પ્રકારની સાનુકૂલ પરિસ્થિતિ પ્રાપ્ત થઈ હોય તે ઈષ્ટકર્મો જાણવાં. વિપત્તિકાલમાં અને શાંતિના સમયમાં જે જે કર્મો કરવાથી ધર્મ અને કર્મમાર્ગની રક્ષા થતી હોય અને તે કર્મો કરવામાં આત્મભેગની આહુતિપ્રદાન કરવું પડતું હોય તે ઇષ્ટકર્મો જાણવાં. જે જે કર્મો કરવામાં અનેક પ્રકારની વિપત્તિ વેડ્યા છતાં સત્યધર્મનો માર્ગ ખુલે થતો હોય અને તેમાં પ્રાણનું બલિદાન કરવાને પ્રસંગ આવે તોયે તે ઈદકમેં જાણવાં. જે જે કર્મો કરવાથી દેવગુરુ અને ધર્મની રક્ષા થતી હોય અને અલ્પપાપદેશની સાથે મહાપુણ્ય થતું હોય તો તે ઈષ્ટકર્મો જાણવાં. જે કર્મો કરવાથી દુષ્ટના સંહારપૂર્વક ધર્મિમનુષ્યનું રક્ષણ થતું હોય તો તે ઈષ્ટક અવધવા. જે જે કર્મો કરવાથી દેશનું અને પ્રજાનું રક્ષણ થતું હોય તથા વિદ્યાબલ-કૃષિવ્યાપારબલ આદિનું રક્ષણ થતું હોય તે ઈષ્ટકમે અવબોધવાં. જે જે કર્મો કરવાથી પોપકારવડે અન્યનું સંરક્ષણ થાય તે ઈક જાણવાં. જે જે કર્મો કરવાથી લૌકિકકર્મોન્નતિમાં આગળ વધી શકાય તે કર્મો અવધવા-જે જે પ્રવૃત્તિ લૌકિક દષ્ટિએ આત્માને આત્મોન્નતિમાં ઉત્સર્ગમાર્ગથી અને અપવાદમાર્ગથી યેગ્ય હોય અને જેમાં તન-મન-ધનને આત્મભેગ આપ્યાથી સ્વપરનું કલ્યાણ થતું હોય તો તે ઈષ્ટકમ્ અવધવાં. જે કર્મોને જે અધિકારી ન હોય અને તેની દષ્ટિએ તે કર્મો અનિષ્ટ જણાતાં હોય પરંતુ સ્વાધિકાર સ્વદૃષ્ટિએ લૌકિક વ્યવહારમાં વિવેકવડે. તે ઈષ્ટ જણાતાં હોય તે તે ઈષ્ટ કર્મો અવબોધવાં. જે જે કર્મો જે જે કાલે જે.જે દેશમાં આવશ્યક રૂપ અવબોધાતાં હોય અને તે ન કરવાથી લૌકિક વ્યવહાર જીવનમાં અનેક પ્રકારની હાનિ થતી હોય અને અને લાભ પણ ન થવાને હોય અને તે કરવાથી લોકિકળ્યબહાર જીવનમાં અનેક પ્રકારની લાભકારક સામગ્રીઓ પ્રાપ્ત થતી હોય અને તે કર્યા વિના સ્વયોગ્ય લૌકિકજીવન લાભ ન સચવાતા હોય તો તે કર્મો તે દેશે અને તે કાલે ઈષ્ટક તરીકે સ્વપરજનોને યોગ્ય અવબોધવાં. જે કર્મો કરવાથી સ્વાતંત્ર્ય જીવનનું રક્ષણ થતું હોય અને વાસ્તવિક ઉપયેગી પરતંત્રતા પણ રક્ષાની હિોય તો તે કમેને ઈષ્ટ તરીકે અવ
For Private And Personal Use Only