________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
品
ઇજ઼ાનિાદિ ક્રમનું સ્વરૂપ.
( ૩૭ )
થાય છે. લૌકિક જીવનાપ્રિગતિકારકક પ્રવૃત્તિયેામાં ગૃહસ્થદશામાં લાકોને પ્રવૃત્ત થયા વિના છૂટકો નથી અને તેવી પ્રવૃત્તિ વિના તે ગૃહસ’સાર ચલાવવાને શક્તિમાન થઇ શક્તા નથી. અતએવા સ્વયાગ્ય દેશકાલદ્રવ્યભાવાનુસારે સ્વાધિકાર કર્મપ્રવૃત્તિયાને વિવેકબુદ્ધિથી હેયાદેયના નિણૅય કરી કમામાં પ્રવર્તવાની આવશ્યકતા સ્વીકારવી જોઇએ. લૌકિક જીવનકાર્ય પ્રવૃત્તિયા ખરેખર દેશકાલાનુસાર અભિનવપર્યાયે પરિણમતી હોવાથી જે જે દેશકાલે જે જે પ્રવૃત્તિયા સ્વાજીવિકાદ્ધિ માટે આજુબાજુના સાનુકૂલ સંચાગાએ ચેાગ્ય હોય તે આદરવી પડે છે. જગતમાં અનાકિાલથી એ પ્રમાણે કક્રિયાસૂત્ર વહે છે અને અનન્ત કાલપર્યન્ત વહેશે, એમાં કઈ આશ્ચર્ય નથી. કારણ કે એ એવા પ્રકારની કુદરતી સ્થિતિ ( નૈસર્ગિક સ્થિતિ) છે. લોકિકકમ પ્રવૃત્તિયાને સ્વપિ’ડમાં જેવો અનુભવ કરાય છે તેવા બ્રહ્માંડમાં અનુભવ કરાય છે. જ્યાં સુધી ગૃહદશામાં સ્થિતિ છે અને જ્યાં સુધી ઉદરપૂર્તિ આદિની અપેક્ષા છે ત્યાં સુધી લૌકિકક પ્રવૃત્તિયામાં ગૃહીએના સ્વાર્થે --કુહુ બાર્થેત્યાગી સેવાર્થે જ્ઞાતિ માટે સમાજ માટે-અને દેશ માટે પ્રવર્તવાના અધિકાર છે એમ અનેક દૃષ્ટિયાથી સાપેક્ષપણે જે અખાધે છે તે કર્મપ્રવૃત્તિયાના હેયાદેયપૂર્વક કરવા અધિકારી અને છે અને એવા ઉપયુકતાધિકારપ્રમાણે લૌકિક ક્રિયાઓ કરવા યોગ્ય છે.
અવતરણ—ઉપર પ્રમાણે કહ્યા પછી અધુના ઇાનિાદિ કર્મનું સ્વરૂપ નીચે પ્રમાણે જણાવવામાં આવે છે.
અલ્પ પાપ દોષની સાથે મહાપુણ્ય થાય તો તે ઇષ્ટ ક` છે. જ્ઞેશ. इष्टेतराणि कर्माणि लौकिकानि निबोध वै । राजसं तामसं कर्म सात्विकं त्रिविधं स्मृतम् ॥ ९ ॥ तमोरजससत्त्वबुद्धया तामसादिविभेदतः ॥
विज्ञाय सर्वकर्माणि स्वाधिकारे स्थिरो भव ॥ १० ॥
શબ્દાર્થષ્ટિ અને અનિષ્ટ એવા લૌકિક કર્માંના બે ભેદ છે. રાજસ તામસ અને સાત્વિક એ ત્રણ પ્રકારનાં કર્યાં અધવાં તમે રજસસત્ત્વબુદ્ધિવડે તામસાદિ વિભેદવાળાં સર્વ કાર્યો જાણીને સ્વાધિકારે કર્તવ્ય કર્મ માં સ્થિર થા.
ભાવાર્થ-તમોગુણપ્રધાન બુદ્ધિથી જે જે કાયેર્યાં કરાય તે તામસ કર્યું અવધવાં;
For Private And Personal Use Only