________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪).
શ્રી કમલેગ મંથ-સવિવેચન.
કાર્ય પ્રવૃત્તિ કે જે જે કાલમાં અને જે દેશમાં જે જે જે મનુષ્યના વર્ણવ્યવસ્થાદિ જે જે અધિકારે જે જે ચોગ્ય અને પ્રગતિમાર્ગમાં તે કાલમાં અન્ય ક્રિયાઓથી અર્થાત્ પ્રવૃત્તિથી શ્રેષ્ઠ હોય તેઓને આદરવી જોઈએ. પ્રતિદિન લોકિક જીવનાદિ પ્રવૃત્તિથી થતા લાભ તપાસવા અને સર્વદેશીય મનુષ્યની લૌકિક જીવનાદિપ્રવૃત્તિની સાથે સ્વજીવનાદિ લોકિક પ્રવૃત્તિનો મુકાબલો કરે અને ખામીઓ જે જે દેખાતી હોય તેઓને દૂર કરવી અને જે જે પ્રવૃત્તિમાર્ગમાં દેશકાલાનુસાર સુધારાવધારો કરવાનું હોય તે કરે. પશ્ચાતુ તેનાથી થતી પ્રગતિનું પરિણામ અવલોકવું. આ પ્રમાણે લોકિકજીવનાદિ પ્રવૃત્તિના પન્થમાં સંચાશે તો દેશકાલાનુસાર અવનતિનો ભય પ્રાપ્ત થઈ શકશે નહિ. લૌકિક વ્યવહારએ લૌકિક પ્રગતિકારક કાર્યપ્રવૃત્તિને આદરવી એ લૌકિકજીવન પ્રગતિ નો મહામંત્ર છે અને એ મંત્ર વિના લૌકિકજીવન પ્રગતિ તંત્રયંત્રની કઈ રીતે સિદ્ધિ થઈ શકે તેમ નથી. લૌકિકજીવન પ્રગતિ મંત્રતંત્ર અને યંત્રની પ્રવૃત્તિની દેશકાલાનુસાર વ્યવસ્થાઓની યોજનાઓ આદરીને જેઓ કાર્ય ક્રિયાઓ કરે છે તેઓ લૌકિકજીવનાદિ અને સ્વદેશમાં વિદ્યાકલા-હુન્નરાદિવડે આગળ વધીને અન્ય દેશીય મનુષ્યોને સ્વપ્રવૃત્તિપાછળ તેઓ દેરી શકે છે. ધર્મના બાહ્યજીવનાંગોના પિષક રક્ષક અને પ્રગતિકારક જે જે લૌકિકક હોય તેઓની ક્રિયાઓ કર્યા વિના ધાર્મિક બાહ્યજીવનાંગોને નાશ થવાથી ધાર્મિક આખ્તરાંગનો પણ વિશ્વમાંથી નાશ થવાનાં પરિવર્તન ઉદભવે છે. અતએવ ધર્મનાં બધાંગેનાં પિષક સંરક્ષક અને પ્રગતિકારક લૌકિકકર્મો અને તેની પ્રવૃત્તિ પ્રતિ ગૃહસ્થોએ ગૃહસ્થની આવશ્યક ફરજ પ્રમાણે કદાપિ ઉપેક્ષા ન રાખવી જોઈએ અને ઉપર્યુક્ત સ્વફરજથી ગમે તેવા સંગમાં વા આપત્તિકાલમાં પણ ભ્રષ્ટ ન થવું જોઈએ. આલસ્યાદિ પ્રમાદવશ થવાથી લૌકિકોન્નતિમાં કદાપિ આગળ વધી શકાતું નથી એ ખાસ લક્ષ્યમાં રાખવાની જરૂર છે. લૌકિક પ્રવૃત્તિના સ્વાર્થમાં અને પરમાર્થમાં ઉપયોગી બની પ્રવર્તવાની જરૂર છે. લૌકિક પ્રવૃત્તિ કે નિશ્ચયષ્ટિએ નિરર્થક ભાસે તથાપિ લોકિક બાહ્યજીવન સ્વદૃષ્ટિએ તો તેવા અધિકારીઓને સાર્થક અને ધર્મમાર્ગમાં આલંબનભૂત અવબોધાય છે. આજીવિકાદિ સાધને વિના કયા ગૃહસ્થોને ચાલી શકે તેમ છે ? અર્થાત્ કઈ પણ ગૃહસ્થને ન્યાયસંપન્નવૈભવાદિ જીવનસામગ્રી વિના ચાલી શકે તેમ નથી; અએવ ધર્મમાર્ગમાં પ્રવર્તતા એવા ગૃહસ્થાએ કઈ પણ પ્રવૃત્તિદ્વારા આજીવિકાદિ કાર્યો કરવા જોઈએ જે ગૃહસ્થ પિતાની આજુબાજુની ચારે તરફની સ્થિતિને તપાસ કરીને જે જે કાર્યદિયાએ સ્વજીવિકાદિ કરી શકે તેમ હોય અન્યથા તે જીવી શકે તેમ ન હોય તો તેણે તે રીતિએ સ્વજીવનયોગ્ય સ્વકર્મ ક્રિયાઓને કરવી જોઈએ અને તદુપરાંત કુટુંબ જ્ઞાતિ સમાજ સંઘ દેશ અને વિશ્વવતિ જીવોના પરોપકારાર્થે લૌકિક સેવાદિકાર્ય પ્રવૃત્તિમાં યથાશકિતએ ભાગ લેવો જોઈએ. આજીવિકાદિ લોકિક પ્રવૃત્તિને વિવેક અને યતનાથી
For Private And Personal Use Only