________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લૌકિક વ્યવહારિક ક્રિયાઓનું સ્વરૂપ.
( ૧૫ )
सा पुनर्द्विविधा प्रोक्ता, प्रशस्येतरभेदतः । योग्यायोग्यतया ज्ञेया त्रियोगेन नृणां द्विधा ॥ ७॥
શબ્દાર્થ-જ્ઞાનીઓએ નિમિત્તરૂપ વ્યાવહારિકાપેક્ષાએ અનેક પ્રકારની ક્રિયાઓ કહી છે. લૌકિક વ્યવહારે લૌકિકક્રિયાઓ સમૃતિમાં અવબોધવી; પ્રશસ્ય અને અપ્રશસ્ય ભેદથી તે બે પ્રકારે લોકિકક્રિયાઓ જાણવી. પુનઃ તે વિયોગે યોગ્ય અને અગ્ય એ બે ભેદે મનુષ્યોને ક્રિયાઓ અવબોધવી.
ભાવાર્થઃ—જે જે પ્રમાણમાં વિચારોનું વ્યાપકત્વ વધે છે તાવતુ પ્રમાણમાં ક્રિયાઓ અર્થાતુ આચારોનું વ્યાપકવ વૃદ્ધિ પામે છે. ક્રિયાઓના વિચારોનું ક્ષેત્ર જ્યાં સંકીર્ણ અને રોઢિક નિયમથી બદ્ધ છે ત્યાં માલિન્ય પ્રગટે છે અને અને પરિણામ એ આવે છે કે તક્રિયાવિશિષ્ટ વિશ્વમાં વ્યાપક દષ્ટિએ કિચિત્ મહત્તા રહેતી નથી. લૌકિક જે જે આવશ્યક ક્રિયાઓ-આચારે છે તેને તે દેશની પરિસ્થિતિએ આજુબાજુના સંયોગેના અનુસારે ઉદ્દભવેલા હોય છે. લૌકિકાચાર ક્રિયાઓના સ્વાધિકારાદિયેગે પ્રશસ્ય અને અપ્રશસ્ય એમ બે ભેદ છે. પુનઃ તે યોગ્ય અને અગ્ય એવા ભેદે મન વચન અને કાયાથી મનુષ્યને હોય છે એમ અવધવું. મન વાણી અને કાયાથી જે જે ક્રિયાઓ અધિકારાદિ
ગે કરવા ચોગ્ય છે તે યોગ્ય તરીકે અવબોધવી અને જે જે ક્રિયાઓ દ્રવ્યત્રકાલભાવાધિકારગે આવશ્યક હોઈ કરવાને અયોગ્ય હોય છે તે અયોગ્ય અવબોધવી. જે જે ક્રિયાઓ કોઈને અધિકારદિયોગે કરવાને વ્ય હોય છે તે તે ક્રિયાઓ કોઈને અનધિકારાદિવેગે અગ્ય છે. જે જે ક્રિયાઓ કોઈને લોકિક વ્યવહાર દ્રવ્યાદિગે પ્રશસ્ય હોય છે તેજ પ્રશસ્ય ક્રિયાઓ અન્ય કોઈને લૌકિક વ્યવહાર દ્રવ્યાદિની અનધિકારિતાએ સ્વફરજથી ભિન્નદશાએ અપ્રશસ્યરૂપે હોય છે. આજુબાજુના બાહ્યજીવનસંરક્ષકપ્રગતિકારકાદિસંગોની પરિસ્થિતિ અધિકાર અને અન્યાપેક્ષાઓ વગેરેના વિચારવિવેકપૂર્વક એગ્ય તે કઈ વખતે અયોગ્ય અને અગ્ય તે કોઈ ક્ષેત્રકાલાદિમાં યંગ્ય અને પ્રશસ્ય તે અપ્રશસ્ય અને અપ્રશસ્ય તે પ્રશસ્ય ક્રિયાઓ રૂપે દેખાય છે. બાહ્યવ્યાવહારિકક્રિયાઓનું અસ્તિત્વ પ્રાકટ્ય અને સંચાલકત્વ આ વિશ્વમાં કયા કયા દ્રવ્ય ક્ષેત્રકાલભાવયોગે કયાં ક્યાં જીવનાદિ નિમિત્તે પામીને થાય છે તે ઐતિહાસિક દૃષ્ટિએ-ક્રિયેટુભવન દૃષ્ટિએ-જનસમાજજીવન દૃષ્ટિએ વિવિધાધિકાર દષ્ટિએ-રીઢિક અને યૌગિકવિચારભેદ દષ્ટિએ અને હે પાયદષ્ટિએ અવલેકીને તેનો નિર્ણય કરવો જોઈએ. દેશકાલપરત્વે અમુક ક્રિયાઓનું અમુકદેશીય અને અમુકકાલીય મનુષ્યમાં પરાવર્તન કેવા બાહ્ય તથા આન્તર સંયોગો પામીને થાય છે તેને જેણે અનેક
For Private And Personal Use Only