________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૨૪ )
શ્રી કચૈાગ ગ્રંથ-વિવેચન.
થાય છે
અનેક જીવાની એક આબતમાં અનેક પ્રવૃત્તિયેના મતભેદો મત્યાદ્રિયાગે થયા અને થશે એમ અનુભવદષ્ટિએ વિચારતાં સમ્યગ્ અવમેધાશે. પ્રવૃતિચાદ્વારા નિવૃત્તિનું અસ્તિત્વ સંરક્ષાય છે એવું પ્રવૃત્તિયાના મૂલ ગર્ભમાં ઉતરીને અવલેાકવાથી અવાધાશે, કોઇપણ વસ્તુનું અસ્તિત્વ સંરક્ષવા નૈસર્ગિકષ્ટિએ તે વસ્તુના ગર્ભમાં અસ્તિત્વસંરક્ષકપ્રવૃત્તિખીજકો રહેલાં હાય છે એમ સર્વ વસ્તુઓમાં અનુભવી શકાશે. અસ્તિત્વસ રક્ષકની બીજક પ્રવૃત્તિયા સ્વયમેવ સર્વમાં ઉદ્ભવે છે પરન્તુ જેનું અસ્તિત્વસ રક્ષકપ્રવૃત્તિબીજ અમર રહેવાનું હોય છે તેની સામગ્રીએ હયાત રહે છે. વ્યાવહારિક અને ધાર્મિક બીજકો યોગિક અને રોઢિકષ્ટિએ અનેક મતિભેદે અનેક પ્રકારનાં પ્રવતતાં હોય છે અને તેઆનુ અસ્તિત્વ સ ંરક્ષવું એ અસ્તિત્વસ રક્ષકશૈલીએ આદ્રેય ગણી શકાય. પ્રસંગોપાત પ્રવૃત્તિનુ વિવેચન કરતાં પ્રવૃત્તિસંબંધી ઉપર્યુક્ત અનેક વિચારો કહેવાયા. હવે મૂલપ્રવૃત્તિ વિષયને ઉદ્દેશી સારાંશરૂપે કથવાનું એ છે કે જ્યારે પ્રવૃત્તિ એ બાહ્યાવશ્યકકર્મ રૂપ સિદ્ધ થાય છે ત્યારે તેનું સમ્યગ્નાન કરી સ્વસ્વબાહ્ય તથા આન્તરપ્રવૃત્તિમાં સુધારાવધારા કરવા અને સમ્યગજ્ઞાનપૂર્વક નિર્ણીત સ્ત્રયેાવ્યપ્રવૃત્તિને અનુસરી દેશકાલાનુસાર પ્રવર્તવું એ સ્વાત્મહિતાર્થ છે એમ પ્રત્યેક મનુષ્યે અવધારવું. સ્વહૃદયશુદ્ધિપૂર્વક બાહ્યાધિકારે કરાતી બાહ્યપ્રવૃત્તિ ગમે તેવી હાય તાપણ હાર્દિકદષ્ટિએ તે સ્વક્રુજ લાભાર્થ છે એમ અવાધીને પ્રવૃત્તિદૃષ્ટિએ તેનું ઉપયોગિત્વ સ્વીકારી તે પ્રમાણે પ્રવર્તવુ જોઇએ. સ્વપ્રવૃત્તિવત્ અન્યજીવાની પ્રવૃત્તિયા ન હોઈ શકે તે અધિકારિભેદે યોગ્ય છે તેથી પરસ્પર ભિન્ન ભિન્ન વ્યક્તિની ભિન્નભિન્ન અધિકારિતાએ ભિન્ન ભિન્ન પ્રવૃત્તિયેાનું પરસ્પર વિરુદ્ધત્વ અવલેાકી પરસ્પર ભિન્ન-વિરુદ્ધ ભાસતી પ્રવૃત્તિયાને સ્વદ્રષ્ટિથી અસત્ય માનીને તેનું ખંડન કરવાની સ્વાત્મબવિનાશક શૈલી તથા પરમવિનાશક શૈલીને ન ગ્રહવી જોઇએ. પરસ્પર ભિન્ન અને પરસ્પર વિરૂદ્ધ દેખાતી એવી ભિન્નપ્રવૃત્તિયાને તે તે પ્રવૃત્તિના અધિકારિની દૃષ્ટિએ અવલોકી સત્ય અવલાકવું અને સ્વાધિકારે થતી પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવું એ શ્રેયસ્કર છે.
હવે લૌકિક વ્યાવહારિક ક્રિયાઓનું સ્વરૂપ દર્શાવવામાં આવે છે.
લૌકિક કયાગ કરતાં અંતરની નલે પતા. श्लोकः
अनेकाहि क्रियाः प्रोक्ताः निमित्तापेक्षया खलु । लौकिकव्यवहारेण लौकिकाश्च क्रियाः स्मृताः ॥ ६ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Y