________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનયોગ અને કર્મવેગને પરસ્પર સંબંધ.
( ૧૧ )
ક્રિયાયોગપૂર્વક જ્ઞાનાદિકાગને અભ્યાસ કરવાથી ચિત્તની શુદ્ધિ થાય છે, એમ જે ઉપર કથવામાં આવ્યું છે તેમાં કિયાવ્યવહારનયની મુખ્યતાને સ્વીકાર કરીને કચ્યું છે એમ વસ્તુતઃ અવબોધવું. જ્ઞાનયોગીને પણ કિયાગ વિના પરિપકવ ચિત્તની શુદ્ધિ થતી નથી. સ્વફર્જ પ્રમાણે ક્રિયાયોગને વ્યવહાર કરતાં રાગદ્વેષના જે જે પરિણામે થાય તેને ઉપશમભાવ કરવામાં ક્રિયાયોગનું મુખ્ય સાધ્ય મહત્ત્વ રહ્યું છે એમ વસ્તુતઃ અવબોધવું. આવશ્યક ક્રિયાયોગને જે ખેદાદિક કારણે ત્યાગે છે તે મનુષ્ય ખરેખર સ્વકર્તવ્ય કર્મથી ભ્રષ્ટ થઈને ખેદ-ભય-કલેશ વગેરેને ભવિષ્યમાં વિશેષતઃ પ્રાપ્ત કરે છે અને પરિણામે તે લાભના કરતાં અનન્તગણું સ્વપરની હાનિને પ્રાપ્ત કરે છે એમ અનુભવગમ્ય દૃષ્ટાન્તોથી વિચારી લેવું. સ્વજીવનાસ્તિત્વાર્થે જે જે દ્રવ્ય અને ભાવતઃ આવશ્યક છે સ્વશીર્ષે સ્વાધિકાર પ્રાપ્ત થએલા હોય તેઓ ભય, મૃત્યુ વગેરેને અવગણીને જે દ્રવ્યતઃ અને ભાવતઃ જીવવા ઇચ્છે છે તે પરિણામે દ્રવ્ય અને ભાવતઃ જીવી શકતા નથી. દ્રવ્યતઃ અને ભાવતઃ જે સ્વાવશ્યક કર્મયોગોમાં જે સ્વજીવનશક્તિનું સ્વાર્પણ કરે છે તે મૃત્યુ વગેરે ભયને છતી સ્વચિત્તની શુદ્ધિ કરી કર્મગના ગર્ભમાં પરમાત્મપદને અવકે છે. આવશ્યક વ્યવહારિક કર્મગ અને આવશ્યક ધાર્મિક કર્મવેગની ઉપગિતા તે તે યુગોનું રહસ્ય વિચારતાં સ્વયમેવ સિદ્ધ થાય છે. આવશ્યક કર્મચંગ પ્રવૃત્તિમાં સર્વ સ્વાર્પણ કરવાથી
સ્વફરજની સિદ્ધિ થાય છે અને આત્માનું નિર્માલ્ય ઉપશમાદિભાવે ખીલે છે અને અન્ય જીવોને દ્રવ્યથી ઉપગ્રહ અને ભાવતઃ ઉપશમાદિભાવે નર્મલ્ય કરી શકાય છે. જેમ જ્ઞાનયોગથી ચિત્તની શુદ્ધિ થાય છે તેમ કર્મયેગથી ચિત્તની શુદ્ધિ થાય છે. જ્ઞાન છતાં કર્મવેગ પ્રવૃત્તિ વિના પરિપકવ ચિત્તની શુદ્ધિને અનુભવ છે એ મહાદુર્ઘટ કાર્ય છે. જે મનુષ્ય જ્ઞાનયોગ છતાં કર્મવેગની પ્રવૃત્તિ કરીને નિષ્કામ દશા સંરક્ષી શકે છે તેને જ્ઞાનેગથી પતિત થવાને પ્રસંગે પ્રાપ્ત થતી નથી. જ્ઞાનયેગથી પતિત થનારની કર્મગથી સંરક્ષા થાય છે. કર્મવેગરૂપ પ્રાણુ નાશથી જીવનદશાને સ્વયમેવ અન્ન આવે છે. અતએ સ્વાધિકાર સર્વ જીવોએ કર્મયોગના જે જે ભેદે પૈકી જે જે ભેદે સ્વને સેવવા યોગ્ય હોય તેનું સેવન કરવું એજ આવશ્યક શિક્ષા અવબેધવી. કર્મવેગની પ્રવૃત્તિ વિના ખરેખર સ્વાધિકાર જે જે કાર્યો કરવાનાં હોય તે તે ન કરવાથી જ્ઞાનયેગમાં શુષ્કતા આવે છે અને જ્ઞાનગ વિના જે જે સ્વાધિકારે કર્મો કરવાનાં હોય તેની સમ્યગદશા ન અવબોધવાથી ક્રિયાયોગમાં અન્ધશ્રદ્ધાત્વ જડતાને પ્રસંગ પ્રાપ્ત થાય છે. જ્ઞાનગપૂર્વક ક્રિયાયોગના આદરથી આત્મન્નતિમાં વિદ્યુત વેગે આગળ ચઢી શકાય છે. જ્ઞાનયોગી સમ્યફ ક્રિયાયોગ કરવાને માટે દ્રવ્ય ક્ષેત્ર, કાલ અને ભાવથી શક્તિમાન થાય છે. કર્મયોગમાં પ્રવૃત્તિ કરવાને ખરેખર અધિકાર વસ્તુતઃ જ્ઞાની કર્મચગીને હોય છે. જે જે અંશે જ્ઞાનગની પ્રગતિ થતી જાય છે. તે તે અંશે કર્મચગની અધિકારિતા અને શુદ્ધિ થતી જાય છે. સમૃછિમની
For Private And Personal Use Only