________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૩૭
લોકોનુ' ચિત્ત આકર્ષાયું નથી તેથી મનુષ્ય વિષયકામના દાસ ખની ગયા છે, તેથી તેઓ પરત ત્રતાની, દાસત્વની, નીચત્વની એડીમાં કેદી મનીગયા છે. શુદ્ધહવા જલવિશિષ્ટસ્થલામાં વીશવર્ષપર્યન્ત બાળકો બ્રહ્મચર્યપાળે એવાં બ્રહ્મચર્ચાશ્રમે સ્થાપવાં જોઇએ. ત્યાગી સાધુઓમાં વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્યપાલનમાં કેટલેકÀ સડા પેઠા છે અને જો તે અત્યારથી વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્યપાલનના ચાંપતા ઉપાયા નહિ ચાજે તે ભવિષ્યમાં ત્યાગી સાધુએ મુનિયાના વર્ગને નાશ થવાના. શારીરિક આરોગ્યપુષ્ટિ હોય છે તો અન્ય સર્વપ્રકારની શુભેાન્નતિયા કરી શકાય છે માટે વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્યપાલનમાં સર્વસ્વાર્પણ કરીને પ્રવૃત્ત થવું જોઈએ. આધિભાતિક અને આધ્યાત્મિક સર્વ શક્તિયાનું મૂલકારણ બ્રહ્મચર્ય છે. બ્રહ્મજ્ઞાન યાને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્ય પાલન કર્યાવિના કાપ ચાલી શકતું નથી. સર્વપ્રકારની કલાઓને અભ્યાસ કરવામાટે અને ધર્મકલાના અભ્યાસ કરવામાટે વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્યવિના કદાપિ ચાલતું નથી. વિષયના ભીખારી દુર્બલમનુષ્યા કામના ગુલામ બનીને સર્વશક્તિપ્રદવીર્યના નાશકરે છે. વીર્યરક્ષા અને સત્યથી બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. સર્વત્રતામાં શિરામણિ બ્રહ્મચર્યત્રત છે. જે મનુષ્યા માંજીલા શૈખીલા અને છે તેએ વીર્યને નાશ કરીને વિદ્યામાં, ક્ષાત્રકર્મમાં, વ્યાપારમાં, વૈશ્યકર્મમાં અને સેવામાં પરિપૂર્ણ ભાગ લેઈશકતા નથી અને તેથી તે સર્વશક્તિયેાથી ભ્રષ્ટ મની અધેાગતિને પ્રાપ્ત કરે છે. જૈનધર્મશાસ્ત્રામાં પચ્ચીશવર્ષના ગૃહસ્થમનુષ્યને યેાગ્યગુણાથીજ ચેાગ્યકન્યા સાથે પાણિ ગ્રહણ કરવાના અધિકાર આપેલે છે. પચ્ચીશવર્ષ પૂર્વે ગૃહસ્થાશ્રમમાં ચેોજાયલા પુરૂષોની જે સ ંતતિ થાય છે તે વિશ્વપ્રખ્યાત થઇ શકતી નથી. વીર્યરક્ષણથી સર્વપ્રકારની રાજકીય વ્યાપારાદિક શક્તિયેનું સરક્ષણ કરીશકાય છે. વિશ્વમાં સર્વપ્રકારના જગવિખ્યાત મહાપુરૂષો થએલા છે. તેઓએ વીર્યની અમુક ષ્ટિએ રક્ષાકરી હતી. દેશ-ધર્મ-રાજ્ય-સંધ-કામની પડતીનું મૂલકારણુ બ્રહ્મચર્યભ્રષ્ટતા છે. અતંએવ વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્યનું પાલન કરીને સર્વ મનુષ્યા ઉન્નતિશીલ મને એવા બ્રહ્મચર્યના રક્ષણના નિયમે યાજવા જોઇએ. જૈનકામની પડતી થવાનું મુખ્ય કારણુ વીર્યરક્ષણની ખામી છે.
૧૧૮
For Private And Personal Use Only