________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને તેનું સંરક્ષકત્વ સમ્યફ પ્રવર્તે છે એમ લૌકિક પ્રવૃત્તિદષ્ટિએ અનુભવ કરી શકાય છે. લોકિકજીવનના વિચારભેદે લકિકાચારના–ક્રિયાઓના ભેદ પડે છે. લૌકિકવિચારોનું વ્યક્તિ પરત્વે અને સમાજ પર જેમ જેમ ઔદાર્ય પ્રગટે છે તેમ તેમ લોકિકાચારેનું ઔદાર્ય પ્રકટે છે. વિચાર એ આચારેનું મૂળ છે. વિચારે એ મેઘ સમાન છે અને આચારે એ નદી સમાન છે. વિચારોની સુધારણાએ આચાર-કિયાઓની સુધારણાઓ થઈ શકે છે. ક્રિયાઓ જે જે પ્રવર્તે છે તેની પૂર્વે વિચાર હોય છે. લોકિક પ્રવૃત્તિના જે જે દેશમાં જે જે કાલમાં જેવા જેવા વિચારે પ્રકટે છે તેવા તેવા તે તે દેશમાં તે તે કાલમાં આચારેપ્રવર્તે છે. કદાપિ પૂર્વકાલથી કોઈ કિયા પ્રવર્તતી હોય છે તે પણ દેશકાલ અને અધિકારાનુસારે કિયામાં સુધારો થયા કરે છે. આચારે પ્રવૃત્તિના સમ્યમ્ સ્વરૂપના અનવધે ક્ષેત્રકાલાધિકાર પરત્વે પ્રવૃત્તિમાર્ગમાં યથાર્થરીત્યા પ્રવર્તી શકાતું નથી એમ અવબેધાશે. પ્રવૃત્તિ માર્ગના કારણભેદે અનેક ભેદ પડે છે અને તે વિચારાદિયેગે આવશ્યક દષ્ટિતઃ પડેલા છે એમ અવબોધવાનીસહ વિચારવું જોઈએ કે જે જે પ્રવૃત્તિ સ્વાધિકારે ગ્ય છે અને જે જે પ્રવૃત્તિ બાહ્યકર્જ દષ્ટિએ કરવા એગ્ય સંરક્ષવાગ્ય અને પ્રવર્તાવવા એગ્ય છે તેમાં આત્મબળપૂર્વક પ્રવૃત્ત થવાની ખાસ જરૂર છે. જે તેમાં આત્મબળપૂર્વક પ્રવૃત્ત ન થવાય તે લૌકિક પ્રગતિ સામ્રાજ્યને વિનાશ થયા વિના ન રહી શકે અને તેથી વર્તમાન અને ભવિષ્યની સ્વકીયસંતતિને લકિકપ્રગતિના અભાવે પરકીય લાકિક પ્રવૃત્તિ પ્રગતિ સત્તાબલ નીચે પરતત્ર રહેવું પડે, અએવ લૈકિક ક્રિયાઓ-લૈકિકાચા અને લૈકિકપ્રવૃત્તિ કે જેઓ આમન્નતિ-સમાજેન્નતિ-સંઘન્નતિ-દેશેન્નતિકુટુંબોન્નતિ અને વિશ્વોન્નતિમાં અલ્પષ અને મહાલાપૂર્વક કારણભૂત છે તેઓને લેકેએ લૈકિક વ્યવહાર સ્વીકારવી જોઈએ અને તેઓનાં અસ્તિત્વસંરક્ષક બીજકેનું રક્ષણ કરવું જોઈએ. પરસ્પર લૈકિકેપગ્રહાથે લિકિક પ્રવૃત્તિ વસ્તુતઃ હોય છે એમ તે પ્રવૃત્તિના અન્તર્ગર્ભમાં ઉતર્યાથી સુજ્ઞજનેને અવગત થશે એમાં કંઈ પણ સંશય નથી. આજીવિકાસ્વાસ્તિત્વ વ્યક્તિત્વસંરક્ષકાદિ લૌકિક પ્રવૃત્તિ
For Private And Personal Use Only