________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૪
भिन्नाचारेषु संमुह्य, योद्धव्यं न परस्परम् સાપેક્ષનયતો બ્રાહ્યા, ધર્માંશા ધર્મશ્ર્વયે
રા
શબ્દાર્થસહ વિવેચનઃ—અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, પરોપકારપ્રવૃત્તિ, વગેરેની પ્રવૃત્તિયાને સદાચાર કથવામાં આવે છે. દેશકાલાનુસારે વિશ્વમાં માહ્યાકારથી ભિન્ન ભિન્ન એવા સદાચારી પ્રવર્તે છે. સદાચારાના પ્રચારાર્થે સ્વીયશક્તિથી પ્રયત્ન કરવા જોઈએ. ધાર્મિકસદાચારી જોગુણાવડૅ રહિત હોય છે તે સ્વાન્નતિ સાધક અને છે. ભાતૃભાવ, શુદ્ધપ્રેમ, દયા, ઉદારભાવ, નીતિ, સ્વાર્થત્યાગ, સ્વાર્પણ, સમાનભાવ વગેરે ગુણાવિનાના આચારોમાં નિરસતા, જડતા, શુષ્કતા, ભ્રષ્ટતા, મલિનતા પ્રાપ્ત થાય છે. ગુણાવિનાના આચારા ખોખાં જેવા છે. ગુણાવિનાના આચારમાત્રની ઘટાટોપ સદાકાલ જીવી શકતે નથી. આત્માવિનાની પૂતલીએને નાચ જેમ આત્માસહિત નાટિકાના નાચ સમ રસિક થતા નથી તદ્રુત ગુણાવિનાના આચારો રસિક અને સ્વાન્નતિકારક રહેતા નથી. જ્યાં ગુણેા નથી ત્યાં આચાર નિષ્ફલ છે. આચાશમાં ગુણાને રસ રેડાયા વિના ધર્મની ઉત્પત્તિ થઈ શકતી નથી. ગમે તેવા સુષ્ઠુ ધર્માચારો હોય છે તેપણ ગુણવિના તેને આદર કરવા માત્રથી આત્મન્નતિ થઈ શકતી નથી. શ્રીમહાવીર પ્રભુના સમયમાં બ્રાહ્મણ્ણાના આચારામાં ગુણાના બદલે હિંસા, અસત્ય, દ્વેષ, આસક્તિ, સ્વાર્થ અનીતિ વગેરે દુર્ગુણ્ણાના પ્રવેશ થયા હતા તેથી મહાવીર પ્રભુએ આચારામાં ગુણા હેવાના ઉપદેશ આપીને ધર્મોદ્ધાર કર્યો હતો. ગાતમબુદ્ધે પણ ગુણાવડે સહિત આચારોથીવ્રતાથી સ્વાન્નતિકારક ઉપદેશ આપ્ચા હતા તેથી અનેક બ્રાહ્મણા વગેરે વર્ણીએ બુદ્ધનું શરણ ગ્રહી ગુણા ખીલવ્યા હતા. પશ્ચાત્ - દ્ધાના ત્યાગી સાધુઓમાં અને સાધ્વીઓમાં કાલે કરી ગુણુાવિના આચારાનાં ખામાં રહ્યાં ત્યારે આર્યાવર્તમાં ધર્મ પાળનારાઓની અસ્તિતા રહી નહિ. એક ધર્મમાંથી બીજો ધર્મ નીકળે છે તેમાં પણ ગુણાવિના આચારો માત્રના જડપૂજારી મનુષ્યો અને છે અને ધર્મના નામે દુર્ગુણાના દાસ અને છે ત્યારે પણ એજ સ્થિતિ હાય છે. ક્રિ
For Private And Personal Use Only