________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉન્નતિ થતી નથી. અએવ સત્કારભક્તિપૂર્વક ધમિલેકને અનેક કર્મોથી સાહાસ્ય કરવું જોઈએ. સ્વાત્માદિની ઉન્નતિમાં વિન્ન કરનાર સંકુચિતદષ્ટિને ત્યાગ કરે જોઈએ. ઉદારશુભપ્રબંધ વગેરેથી ધર્મની અને ધાર્મિકજનેની ઉન્નતિ કરવી-કરાવવી અને કરનારની અનુમદના કરવી જોઈએ.
અવતરણ–ધર્મવૃદ્ધિ કારકાદિ પ્રવૃત્તિ દર્શાવ્યા બાદ સદાચારધર્મ પ્રવૃત્તિ દર્શાવવામાં આવે છે.
श्लोकाः अहिंसासत्यधर्मादि-सदाचाराश्च भूतले तेषां पूर्णप्रचारार्थ, यतितव्यं स्ववीर्यतः ॥१९६॥ गुणे युक्ता सदाचाराः स्वोन्नतिसाधका ध्रुवम् । सन्ति नैव गुणा यत्र, स्वाचार स्तत्र निष्फलः ॥ आचारा गुणवृद्धयर्थ, गुणानां रक्षणाय ये ज्ञानश्रद्धाबलाभ्यां ते, समायुक्ताः शुभङ्कराः॥१९८॥ आचारः प्रथमो धर्मः सर्वधर्मेषु गीयते आचारः सर्वलोकाना, माधारो व्यवहारतः ॥१९९॥ सदाचारस्थलोकानां, निपातो नैव जायते धर्मस्य प्राणभूतः सः, सदाचारः सतां मतः॥२००॥ उत्सर्गकापवादाभ्यां, क्षेत्रकालानुसारिणः सदाचाराः सदा सेव्या, धर्मागमाविरोधतः॥२०१॥ पश्चाचाराः सदा पाल्याः सेव्या दादशभावनाः मैत्र्यादिभावना भव्या, भावनीयाः सदाजनैः॥
For Private And Personal Use Only