________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૦૧ ગીઓ પ્રકટે એવી શુભપ્રવૃત્તિને શુભયુક્તિને સેવવી જોઈએ. આ આપત્તિકાલમાં ધર્મનું વિશેષ રક્ષણ થાય અને ઘમિ મનુષ્યનું વિશેષતઃ સંરક્ષણ થાય એવાં આપવાદિક કર્મો કરવાં જોઈએ. સામાજિક બલ, રાજ્યબળ, ક્ષાત્રબલ, વૈશ્યબલ, બ્રાહ્મણબલ અને શુદ્રબલ ભેગું કરીને વિશ્વમાં ધર્મનું અસ્તિત્વ રહે એવાં આવશ્યકકર્મો કરવાં જ જોઈએ. આ કલિકાલમાં સંઘબલ–સામાજિકબલ મહાન છે. વ્યષ્ટિબલ કરતાં સમઝિબલની વિરાટુ પ્રગતિ આગલ કેઈનું કંઈ ચાલી શકતું નથી. જ્યાં ધર્મના વિચારે અને સદાચારેવડે જેઓ જીવતારૂપમાં છે એવા મહાભાઓ કર્મયેગીઓ સર્વબલને સમૂહ ભેગો કરીને વિશ્વમાં સર્વત્ર ધર્મનું અસ્તિત્વ સરકી શકે છે અને ધર્મની જીવંત વ્યાપકતા પ્રગટાવી શકે છે. જ્ઞાનેાદય કાલમાં ધર્મની વ્યાપકતા કરવા સર્વ ધર્મય મનુષ્ય પ્રયત્ન કરે છે પરંતુ જેઓ ધર્મને આચારમાં મૂકીને બતાવે છે તેઓને ધર્મ સર્વત્ર વિશ્વમાં પ્રસરે છે. જે ધર્મમાં દુનિયાના મનુએને રસ પડતું નથી તે ધર્મ કે સત્ય હોય વા મહાન હોય તથાપિ તેની સર્વત્ર વ્યાપકતા થતી નથી. ધર્મનું અસ્તિત્વ રાખવું એ ધાર્મિક મહાત્માઓના સદાચારે પર આધાર રાખે છે. રાગદ્વેષ, અહંતા, ઈર્ષ્યા, નિન્દા વગેરે જેઓના હૃદયમાં નથી એવા કરૂણાસાગર મૈત્રીભાવનાવાળા મહાત્માઓથી ધર્મની વિશ્વમાં સજીવનતા રહે છે. દ્રવ્ય ક્ષેત્રે કાલાનુસારે સગુણ કમૅગી મહાત્માઓ ધર્મને સુયુક્તિથી વિશ્વજનેમાં ઉપદેશાદિવડે પ્રચારી શકે છે. પુણ્યબંધાદિકારક જે જે શુભકર્મો, પુણ્યકર્મો, ધર્મકર્મો કે જેઓની ઉપયોગિતા ધર્મશાસ્ત્રોમાં દર્શાવી છે તેઓને વિશ્વમાં પ્રચાર થવા માટે ઉપદેશ દેવું જોઈએ. વિશ્વજનના ભિન્નભિન્ન અધિકાર છે તેથી એક સરખાં પુણ્ય બંધકારક ધર્માનુષ્ઠાનેને વા ધર્મકર્મોને સર્વ મનુષ્ય આચરી શકે નહીં. પુણ્યક
માં સ્વાધિકાર સર્વ મનુષ્ય ભિન્નભિન્ન પ્રવૃત્તિ કરે છે તેમાં મુંઝાવું ન જોઈએ એમ પૂર્વ કલેકમાં કથવામાં આવ્યું છે. અને ધર્મની પ્રાપ્તિ માટે સેવાદિસાધ્યધર્મપ્રભાવનાકામ કરવું જોઈએ. દરરોજ મનુબેએ દાનસેવાદિવડે અને ધર્મને લાભ થાય એવાં સત્કર્મો કરવાં જોઈએ. ધર્મની પ્રભાવના કરનારા આઠ પ્રકારના પ્રભાવક છે. તેનું
For Private And Personal Use Only