________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯
મહાવીરપ્રભુએ આત્માનુ ધ્યાનધરીને આત્મારૂપસૂર્યનાં અનૈતિકરણરૂપ કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરીને ધર્મની દેશના દ્વીધી હતી અને સર્વત્ર વિશ્વમાં શુદ્ધધર્મની સ્થાપના કરી હતી. આ ઉપરથી સ્પષ્ટ અવબેલાશે કે ઉપર્યુક્ત મહાત્માઓ વગેરે અનેક મહાત્માએ આત્માનુ ધ્યાન ધર્યું. વર્તમાનમાં અનેક મહાત્માએ આત્માનુ ધ્યાનધરે છે અને ભવિષ્યમાં અનેક મહાત્માએ આત્માનું ધ્યાનધરીને અનેક ધર્મોને પ્રકટાવશે. આ ઉપરથી અવધ મળે છે કે આત્માના અનંતજ્ઞાનાદિ ધર્મનો પાર નથી. તેનુ ધ્યાન જેટલા અંશે થાય છે તેટલા અંશે તેના શુદ્ધધર્મના અનુ ભવ આવે છે. સાગરમાં અનંતગુણ જલ છે તેમાં લોટો લાટા જેટલુ જલભરી શકશે અને ગાગર, ગાગર જેટલુ જલભરી શકશે પરંતુ જલના પાર આવવાના નથી. તદ્દત્ આત્માના શુદ્ધધર્મ અનન્ત છે તેથી તેના પાર આવીશકતા નથી. જ્ઞાની આત્માના અનન્તજ્ઞાનાદિ શુદ્ધધર્મ તરફ વળે છે અને ત્યાં જેટલું તે વિશ્રામ પામે છે તેટલે આનંદ પામીને તે ખુશી થાય છે. જ્ઞાનીમહાત્માએ આત્માના અનંત શુદ્ધોનું ધ્યાનધરીને તન્મયખની પરમાત્મા અને છે. આ પ્રમાણે આત્માની સ્થિતિ છે માટે આત્માના શુદ્ધધર્મની વૃદ્ધિ થાય અને સત્ય શુદ્ધધર્મના વિચારાના સર્વત્ર વિશ્વમાં પ્રચાર થાય તે માટે શ્રીમહાવીરપ્રભુની પેઠે ઉપદેશ દેવામાં કર્મયાગીઓએ પરિપૂર્ણ આત્મભાગ આપવા જોઈએ. ઉપર્યુક્ત આત્માના શુદ્ધધર્મની અને સત્ય વ્યવહાર ધર્મની ઉત્પત્તિનુ મૂળ સન્તા, સાધુએ છે. સાધુઓથી આત્માના શુદ્ધધર્મના પ્રચાર થાય છે. આ વિશ્વશાળાના સત્ય શિક્ષકો સાધુ છે. પરમાત્માના સાક્ષાકાર કરવા માટે અને આત્મા તેજ પરમાત્મસ્વરૂપ છે. એવા નિશ્ચય કરાવવા માટે સાધુઓની સેવા કરવાની જરૂર છે.. સર્વધર્મોનું મૂળ સાધુઓ છે. કામાદિવાસનાઓને નાશ કરીને અને આત્માના શુદ્ધતાના અનુભવકરીને જે સાધુએ થયા છે તે વિશ્વમાં કલ્પવૃક્ષ સમાન છે. તેની સેવાભક્તિ કરવાથી યુદ્ધધર્મની અવશ્યમેવ પ્રાપ્તિ થાય છે. સર્વજીવામાં શુદ્ધધર્મનો આવિર્ભાવરૂપ ઉત્પત્તિ કરનારા સાધુએ છે. માટે સાધુઓની રક્ષા કરવામાં અને સાધ્વીઓની રક્ષા કરવા માટે એગ્રીન્દ્રમહત્યાએરૂપ ઈશ્વરી અવતારોની ઉત્પત્તિ થાય છે. સર્વ
For Private And Personal Use Only