________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૫૭
ધર્મના અનુભવ આવે છે. આ પ્રમાણે વિશ્વવતિમનુષ્યને શુદ્ધધર્મના અનુભવ આવતાં સર્વધર્મોની દ્રષ્ટિયાની પરસ્પરની વિરૂદ્ધતાના અંત આવે છે, તથા સર્વધર્મી પોતાના આત્મામાં સમાયલા જણાય છે. અનંતધાં એવા છે કે જે અનુભવમાં ભાસે છે પરંતુ વાણીથી કથી શકાતા નથી, તેના પણ અનુભવ આવે છે. વિશ્વમાં ભિન્ન ભિન્ન ધર્મના આચારા અને વિચારો કઈ કઈ પ્રિંયાથી પ્રગટે છે અને તેઓની આવશ્યકતા ક્યાં સુધી છે તેને પણ અનુભવ આવે છે. આ પ્રમાણે અનુભવે પ્રગટવાથી આત્મામાં સર્વ દેખાય છે, તેથી પરમ સંતાષ પરમાનન્દ પ્રગટે છે તતઃ પશ્ચાત્ એમ અનુભવાય છે કે સર્વ દેહામાં દેવા છે, પરંતુ શુદ્ધધર્મના જ્ઞાનવિના તેઓ પેાતાને દીન, ગરીબ ગણીને વિકલ્પ સંકલ્પ કરી દુઃખી થાય છે. સર્વદેડા વસ્તુતઃ ઔપચારિક ઢષ્ટિએ આત્મારૂપ દેવાનાં દેવળે છે, અને તેમાં આત્માએ અહિરાત્મભાવની અને અન્તરાત્મભાવની અનંતપ્રકારની ક્રીડા કરી રહ્યા છે. સર્વ દેડામાં સર્વ આત્માઓ, સ્વયં અનંતકૃષ્ણા, અનન્તરામાં છેતે મનની વૃત્તિયેારૂપ ગોપીઆની સાથે અને સમતારૂપ સીતાની સાથે આત્મારૂપ રામ ક્રીડા કરી રહ્યા છે એમ અનુભવ આવે છે. તેથી કોઈ આત્માના દેહરૂપ દેવળનો નાશ કરવાની પ્રવૃત્તિ થતી નથી. આ પ્રમાણે વિશ્વવતિસર્વમનુષ્યને જો ભાન થાય તે વિશ્વની અનેક સમાજોમાં પ્રભુજીવનની ઝાંખી થાય અને આત્મા શુદ્ધધર્મની પ્રાપ્તિ કરવા અનેક ધર્મકર્મોને સેવી પરમાત્મપદ પ્રાપ્તકરે, એમ સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા શ્રીમહાવીર પ્રભુના ઉપદેશનાસાર અખાધાય છે. સર્વ જીવામાં સ્વાત્માના શુદ્ધધર્મ દેખવાના અનુભવ કરે તેથી શુદ્ધધર્મના સંસ્કારોની વૃદ્ધિથશે અને તેનુ પરિણામ એ આવશે કે સર્વે જીવાની સાથે સ્વાત્માની અભેદ્યતા અનુભવાશે. ઉપર્યુક્ત શુદ્ધધર્મની પ્રાપ્તિથી વિશ્વવ્યાપક અભેદ સંબંધતાની પ્રાપ્તિની સાથે નિર્ભય નિર્મળ પરમાત્માનું પ્રાકટય સાક્ષાત્ સ્વાત્મામાં થએલું અવાધાશે. આત્માને શુદ્ધધર્મ સર્વત્ર સર્વદેહીઓમાં એક સરખા છે તેને પ્રકટાવવા માટે દેશકાલાનુસારે જેજે સદુપાયે લાગે તે સેવ્યાથી વિશ્વના ખરેખરા કર્મચાગીઓની પદવી પ્રાપ્ત કરીશકાય છે. સત્યશુદ્ધધર્મ એ જ વિશ્વ
૧૦૮
For Private And Personal Use Only