________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧.
આગળ સ્વાત્મદશાનું પ્રસ્ફોટન કરવાથી આત્મશુદ્ધ જીવનની પ્રાપ્તિમાં અનેક અનુભવો પ્રાપ્ત કરી શકાય છે. આત્માની શુદ્ધતા કરનાર આત્મજ્ઞાની ગીતાર્થોં છે તે અજ્ઞાનીઅધમનુષ્યાને દોરનારા છે. આત્મ જ્ઞાની ગીતાર્થ મહાત્મા કર્મ ચેગની સર્વ શુભાશુભ પ્રવૃત્તિયાના સાક્ષાત્ દ્રષ્ટા હોય છે તેથી તેઓની સલાહ પ્રમાણે વર્તવાથી ઉચ્ચ કર્મચાગીના પદની પ્રાપ્તિ થાય છે. ગીતાર્થીની સેવા કરીને શિષ્યએ, ભક્તએ આત્મકલ્યાણ કરવા પ્રવૃત્તિ કરવી. આત્મજ્ઞાની ગીતાગુરૂઓને પુછીને દરેક પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવાથી સર્વ કલ્યાણના માર્ગી હસ્તમાં આવે છે. જેએ ગીતાર્થ મનુષ્યના દાસ-શિષ્ય-અન્તે વાસી અનીને તેઓના હૃદયમાં પ્રવેશી અપત્ય સમાન બને છે તે ગીતાર્થજ્ઞાનીઓના રહસ્યાને અવષેાધી સ્વપરના ઉદ્ધાર કરવા સમર્થ અને છે. આત્માર્પણ કરીને ગીતાર્થ ગુરૂઓની સેવા કરવાથી અપૂર્વ અનુભવને પ્રાપ્ત કરી શકાય છે. આત્મજ્ઞાનીઓની આજ્ઞાથી બાહ્યવાસા દ્વારારૂપજીવન વહે છે અને આન્તર વિચારરૂપ જીવન વહે છે તે આત્માની પરમાત્મતા પ્રાપ્ત કરવામાં કંઈ વાર લાગતી નથી. આત્મજ્ઞાની ગીતાર્થ ગુરૂની આજ્ઞાથી શુભ કર્મને ક્રમપૂર્વક કરવાં એવું તેની સેવાથી જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. સુભક્તિ અને શ્રદ્ધાપૂર્વક ક્રમપ્રાપ્ત શુભ કર્મને કરવાં જોઇએ. ગીતાર્થ ગુરૂઓની સુભક્તિ અને શ્રદ્ધાથી ક્રમ પૂર્વક શુભકર્મ કરવાથી આત્માના ગુણાની શુદ્ધિ કરી શકાય છે. આત્મજ્ઞાની ગુરૂ પર જેટલી શુભભક્તિ અને શ્રદ્ધા હોય છે તેટલી જલદી કાર્ય સિદ્ધિ થાય છે. ગમે તે આત્મજ્ઞાની ગુરૂને પ્રભુ સમાન માનીને તેમની આજ્ઞાપૂર્વક કાર્ય કરો અને ગુરૂમાં સુભક્તિશ્રદ્ધા ધારણ કરો. પરમાત્માની પેઠે આત્મજ્ઞાની ગીતાર્થ ગુરૂપર શ્રદ્ધાભક્તિ ધારણ કરશે અને તેમની આજ્ઞા પ્રમાણે પ્રવૃત્તિ કરો એટલે તમને આત્મા-પરમાત્માને સાક્ષાત્કાર થયા વિના રહેવાને નથી એમ નિશ્ચય માનો. આત્મજ્ઞાની ગુરૂને પ્રાપ્ત કરીને તેમનાં અંગીકૃત કાર્યને કરતા રહે કે જેથી તમેા સમસ્ત વિશ્વજનાના ઉદ્ધારમાં ઉપગ્રહીભૂત થઈ શકે. આત્મજ્ઞાની ગીતાર્થ ગુરૂની સમાન તમે સ્વયં બનશે એટલે સર્વ વિચા૨ાપૂર્વક સર્વકર્તવ્યકા
For Private And Personal Use Only