________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૪
અનાદિ કાલથી પ્રવર્તો કરે છે. તત્ત્વજ્ઞાનરૂપ જૈન આર્યવેદો જ્ઞાન તરીકે અનાદિ અનંત છે અને તેના તીર્થંકરો પ્રકાશ કરે છે તેથી પ્રત્યેક તીર્થંકરની અપેક્ષાએ તત્ત્વજ્ઞાનરૂપ સાદિ સાંત છે. ચારિત્ર માર્ગ પણ અનાદિ અનન્ત છે પર`તુ તેમાં દ્રવ્યક્ષેત્ર કાલભાવથી પરિવર્તન થયા કરે છે. તત્ત્વજ્ઞાન માર્ગરૂપ આગમારૂપ વેદ્ય અનાદ્વિકાલથી છે અને તેના પ્રકાશક તીર્થંકર સર્વજ્ઞ પરમાત્માની અપેક્ષા એ તે સાદિ કથ્યા છે. આગમાને જ્ઞાનમાર્ગ તા સર્વ તીર્થંકરોના વખતમાં એક સરખા હૈાય છે. ચારિત્ર માર્ગમાં ધર્મક્રિયા માર્ગમાં દરેક જમાનાના મનુષ્યાની પરિસ્થિતિ આયુષ્ય ખળબુદ્ધિ સગવડતા આદિથી ફેરફારો થયા કરે છે. આત્મજ્ઞાની મહાત્માઓ ધર્મક્રિયાના ધર્મપ્રવૃત્તિના મૂળ ઉદ્દેશોના નાશ ન થાય એવી રીતે તેમાં સસ્કૃતિયાપરિવર્તનેા કરીને ધર્મક્રિયાઓની અસ્તિતાને અને ધર્મક્રિયાઓને મનુષ્યસમાજના હૃદયમાં અને મનવાણીમાં ઉતારી દે છે. ધર્મશાસ્રાના ઇતિહાસાનું સૂક્ષ્મદ્રષ્ટિથી આત્મજ્ઞાનીએ અવલેાકન કરે છે એટલે પશ્ચાત તે નિર્માહપણે ક્રિયાભેદ્યમાં મુંઝાયા વિના સ્વચિત કર્મને કરે છે. અધ્યાત્મજ્ઞાનીઓ શુદ્ધવ્યવહારધર્મક્રિયાને કરે છે અને હૃદયની શુદ્ધતાપૂર્વક આત્મામાં પરમાત્માને સાક્ષાત્કાર કરે છે. તેમના હૃદયમાં સર્વ જ્ઞાન પ્રકાશ થાય છે. સર્વજ્ઞ વીતરાગ કથિત પ્રવચનના પ્રત્યેક સિદ્ધાંતનું રહસ્ય તેએ સમ્યગ્ અવોધી શકે છે તેથી તેઓ આત્મશક્તિયાના વિકાસ થાય એવી સર્વજ્ઞ વચન અવિરોધી ધર્મ પ્રવૃત્તિયાને સેવે છે અને અન્યજન પાસે સેવરાવે છે.
અવતરણ-ધર્મક્રિયાલેદોમાં નહિ મુંઝાતાં આત્મજ્ઞાની ધર્મક્રિયા સેવે છે એમ પ્રાધ્યા પશ્ચાત ધાર્મિક સર્વ ક્રિયાઓની ઇતિ કર્તવ્યતા પરમાત્મપદની પ્રાપ્તિમાં સમાય છે એવા ઉદ્દેશપૂર્વક ધર્મક્રિયા પ્રવૃત્તિને દર્શાવવામાં આવે છે. आत्मा परात्मतां याति - यैर्यैः सद्धर्मकर्मभिः कर्तव्यानि जनै स्तानि - निश्चयव्यवहारतः ॥१०५॥ શબ્દાર્થ—જે જે સદ્ધર્મ કર્મોવડે આત્મા પરમાત્માને
For Private And Personal Use Only