________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
942
તરીકે સ્વીકારીને જ્ઞાનની ઉપેક્ષા કરી ભિન્ન ક્રિયા કરનારાપર દ્વેષ ધારણ કરી મુક્ત થવાને ઈચ્છે છે, પરંતુ સાધનન્ય થઈ ક્રિયામાં મુંઝાઇ મુક્ત થતા નથી. આત્મજ્ઞાન, પરમાત્મજ્ઞાન, નયજ્ઞાન, કર્મજ્ઞાન, સાધનજ્ઞાન, અને સાધ્યાદિ વિના ક્રિયા ભેદોમાં માહે ઉત્પત્પ થાય છે. એક વૃક્ષના સર્વ સંધ-પત્ર-વગેરેના જેમ ખીજમાં સમાવેશ થાય છે તેમ અનેક ક્રિયાઓના જ્ઞાનના આત્મામાં સમાવેશ થાય છે. આત્માના જ્ઞાનમાંથી પ્રકટેલ અનેક ક્રિયાઓને આત્મજ્ઞાન થયા વિના ભેદભાવ નષ્ટ થતા નથી. વિશ્વમાં જેટલા ધર્મમતભેદો-ક્રિયામત ઉઠયા છે તે સર્વનું મૂળ ખીજ આત્મામાં છે અને તે સર્વના આત્મજ્ઞાનથી ભેદ ટળે છે. અનેક સ ́પ્રદાય-મત-ગચ્છ ભેદોમાં સુંઝવાથી સ્વની તથા વિશ્વ મનુષ્યાની હાનિ કરી શકાય છે. પરંતુ વિવિધ ક્રિયાઓને નિમાહપણે સાધ્યમાં સાધનપણે વિશ્વ મનુષ્યે સેવે તેમાં કોઈની અવનિત થતી નથી. ક્રિયાઓમાં નિહિતા રહે છે તે તે તે પરસ્પર વિરૂદ્ધ દેખાતી ક્રિયાએથી સ્વપરને કંઈપણ હાનિ થતી નથી. સર્વદર્શનાની આત્યાદિ વિષયેની માન્યતાઆને અનેક નચેાની સાપેક્ષતાએ જેમ જૈનદર્શનમાં સમાવેશ થાય છે તેમ સર્વ દર્શનની પરસ્પર વિરૂદ્ધ ધાર્મિક ક્રિયાઓને અનેકનયેાની સાપેક્ષતાએ જૈન દર્શનમાં સમાવેશ થાય છે. એવું આત્મજ્ઞાની ગુરૂગમથી અવબોધતાં આત્માની ઉન્નતિ કરવામાં તથા વિશ્વની ઉન્નતિ કરવામાં કોઈ જાતના પ્રત્યવાય નડતા નથી. જે જે પાપક્રિયા અને ધર્મ ક્રિયાઓ છે, તે આત્મજ્ઞાનથી અવાધાય છે. તેથી આત્મજ્ઞાની સત્ય ધર્મિક ક્રિયાએ કે જે સ્વાધિકારે કરણીય છે તેને કરે છે અને પાપ ક્રિયાઓના પરિહાર કરે છે. જે જે ધામિક ક્રિયાઓથી સર્વ જીવેશને આત્મશુણાના લાભ મળતો હોય અને તે હિંસા અસત્યાદિથી રહિત હોય તે તેઓના વિચિત્ર ભેદોમાં આત્મજ્ઞાની મુંઝાતા નથી. તથા ભિન્ન ભિન્ન ધાર્મિક ક્રિયાઓની માન્યતા સબંધી અનેક મતભેદોના પુરતાને પ્રભુના નામથી તે તે ભિન્ન ભિન્ન ગચ્છીય આચાર્યોએ લખ્યાં હોય તે તેમાં પણ તે મુંઝાતા નથી. સર્વ ગાની ક્રિયાઆના મુખ્ય ઉદ્દેશ હૃદયની
For Private And Personal Use Only