________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૭૩૫
સંઘની સેવાભક્તિથી ભક્ત મનુષ્ય અલ્પકાલમાં મુક્ત થઈ શકે છે. અન્ન, વસ્ત્ર, વિદ્યા, સત્તા, જ્ઞાનદાન, ધનદાન, આદિ અનેક ઉપાયાથી મહાસંઘની સેવા કરવામાં જે આત્મસમર્પણ કરે છે તેઓ દેવલાક અને મુક્તિને પામે છે એમ તીર્થંકર પ્રખાધે છે. જૈનશાસનના, જૈનધર્મના શ્રીમહાસંઘમાં સમાવેશ થાય છે. શ્રીમહાસંઘમાં સર્વ ધર્મ અને સર્વ ધીમનુષ્યના સમાવેશ થઈ જાય છે. ધી રાજાએ અને ધર્મી રાણીઓ, વગેરે સર્વ સત્તાધિકારીચાને મહાસંઘમાં સમાવેશ થઈ જાય છે. જેઓ મહાસંઘની હાંસી કરે છે તેની સર્વ શુભ શક્તિયા હાંસી કરે છે. જેએ મહાસંઘની સેવામાં, રક્ષામાં, ઉન્નતિમાં શીર્ષ પ્રાણને અર્પણ કરે છે તેઓ દેવલાકમાં મહાદેશ અને છે. જે મહાસંઘની સેવા કરે છે તે તીર્થંકરનામકર્મ માંધે છે. મહાસઘની સેવા કરવાથી અનેક મહાહત્યાનાં પાપ નાશ પામે છે. મહાસંઘની સેવા કરવાથી કોઇના પણ આત્મદ્ધાર થયાવિના રહેતા નથી. કર્મયાગીએ મહાસંઘની સેવા માટે કઇ ખાકી રાખતા નથી. મહાસંઘસેવા કરવામાં ત્હારા અધિકાર છે પણ તેના લની ઈચ્છા રાખ્યાવિના જ્ઞાનયેાગપૂર્વક પ્રવૃત્તિ કરવાની જરૂર છે. મહાસંઘરૂપ સમષ્ઠિસાકાર પ્રભુની સેવાથી નિરાકારસિદ્ધપરમાત્મપદની પ્રાપ્તિ થાય છે.
અવતરણ—સંઘસેવા, દેશસેવા, વિશ્વસેવા, સામાજીકસેવા, કુટુ સેવા વગેરે માટે કેવી રીતે કર્મો કરવાં જોઈએ તે દર્શાવે છે.
"
Acharya Shri Kailassagarsuri Gyanmandir
स्वान्येषां बहुलाभःस्या, दल्पपापंच जायते । यस्मात् तत्कर्म कर्तव्यं, धर्मसेवादिकं ध्रुवम् ॥१३१॥ निर्दोषं वा सदोषं वा, धर्माङ्ग कर्म यद्भवेत. स्वाधिकारवशात्प्राप्तं, स्वान्यलाभ प्रसाधकम् ॥ १३२ ॥ देशकालादिसापेक्षं, संघस्योन्नतिकारकम् । ધર્મરક્ષલ્પ પત્, મુન્ત્ર્ં પોરામતઃ ।। ૧૩૨ || धर्मस्थैर्याय लोकानां वेदागमाविरोधकम् । તનાવવાવામ્યાં, તેંગ્યું ધર્મકર્મ તત્ ॥૨૪॥
For Private And Personal Use Only