________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તુર્ત ભગવીને તે કર્મથી રહિત બને છે. આત્મા સાથે બંધાયેલી કર્મપ્રકૃતિ. જ્યાં સુધી તેનું ફલ આપવાને તત્પર થતી નથી, ત્યાં સુધીના કાલને અબાધાકાલ કહેવામાં આવે છે. બંધાયેલી પ્રકૃતિ જ્યાં સુધી ઉદયમાં આવતી નથી ત્યાં સુધી તે બાધા કરી શકતી નથી માટે તેટલા કાલને અબાધાકાલ તરીકે અવબોધ. આત્મા તે પ્રકૃતિના અનુદયકાલમાં આત્મજ્ઞાન અને વૈરાગ્યવડે અપકર્ષણને અને તે પ્રકૃતિના દલિકને સર્વથા ક્ષય કરી શકે છે. દેશમાં ગુણસ્થાનક પર ર્યન્ત કષાય છે. આત્મજ્ઞાન અને વિરાગ્યબળે કષાયની પરિણતિને હઠાવી ક્ષય કરી યોગી કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. કષાયવડે સાતઆઠ કર્મોનું આત્મા ગ્રહણ કરે છે. આખા ભવમાં એકવાર આયુષ્યકર્મને આત્મા બાંધે છે. કષાય પરિણામ બાહુલ્યથી પાપપ્રકૃતિને રસ અને વિશેષ સ્થિતિ બન્યાય છે. કષાયના અભ્યત્વથી દેવ અને મનુષ્ય સંબંધી આયુષ્ય સ્થિતિ લાંબી અને કષાય પ્રાચુર્યથી દેવ અને મને નુષ્ય સંબંધી અલ્પઆયુષ્ય સ્થિતિ બંધાય છે. મન-વચન અને કાયાનાયેગની ચંચલતાથી અને કષાયની અલ્પતાથી સ્થિતિ અને રસ
ન્યૂન બંધાય છે, પરંતુ વેગવડે ઉપાર્જીત કર્મપ્રકૃતિને પ્રદેશ ઘણે વિસ્તારવાળે હેય છે પણ તે અલ્પકાલમાં ભેળવી શકાય છે અને તેની અસર નહિ જેવી હોય છે. પ્રસન્નચંદ્રરાજષિએ કાયોત્સર્ગમાં સાતમી નરકગ્ર દલિકને સત્તામાં સંગ્રહ્યાં પરતુ તુર્ત જ્ઞાનવૈરાગ્ય બળે ચેત્યા અને કષાયનું પરવશત્વ ત્યજી દીધું. આત્માના શુદ્ધ સ્વરૂપમાં શ્રીપ્રસન્નચંદ્રરાજષિ સ્થિર થયા અને આત્માના શુદ્ધ પગે શુકલ ધ્યાન ધ્યાવા લાગ્યા. શુકલધ્યાનના બળે પ્રસન્નચંદ્રરાજષિએ સાતમી નરોગ્ય બાંધેલ કર્મલિક અને અન્ય સર્વ ઘનઘાતી કર્મલિકને આત્માના પ્રદેશથી વિખેરી નાખી કેવલજ્ઞાન પામ્યા. પ્રસન્નચંદ્રરાજર્ષિએ પૂર્વે કષાયવડે કર્મો બાંધ્યાં અને પશ્ચાત્ જ્ઞાનવૈરાગ્યબળે કર્મોને વિખેરી નાખ્યાં તેથી એવું સિદ્ધ થાય છે કે કર્મબંધમાં કષાયની મુખ્યતા છે. કષાયને હઠાવવાને જ્ઞાનવૈરાગ્યબળની મુખ્યતા છે. આ ત્માના ઉપયોગમાં જ્ઞાન અને વૈરાગ્યબલ સમાઈ જાય છે, જે મનુષ્ય સ્વાધિકારે કર્તવ્ય કાર્યો કરતાં મન, વચન અને કાયાના ગની ચે
For Private And Personal Use Only