________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૭૫
मायांभोधिं समुत्तीर्य, ज्ञानी मुक्तो ध्रुवं भवेत् ॥१०१॥ यानि कर्माणि बन्धाय, भवन्ति मूढचेतसाम्। ज्ञानिनां तानि कर्माणि, सन्ति मोक्षाय सद्गुणैः॥१०२॥ बाह्यतः कर्मसादृश्य-मज्ञानां च विदां भवेत् । वैषम्यं परिणामेन, बन्धनार्थं च मुक्तये ॥१०॥ अपूर्व श्रूयते शास्त्रे, ज्ञानवैराग्ययोर्बलम् । येन कर्माणि कुर्वन् सन्, निर्लेपो शोभते बुधः ॥१०४॥ अहंममत्वसन्यागात्, सर्वत्र ब्रह्मदृष्टितः। यद्योग्यं कर्म तत् कुर्वन्, ब्रह्मज्ञानी न लिप्यते ॥१०५॥
શબ્દાર્થ–સ્વાત્મામાં પગવડે નિશ્ચયણિતાને ધારણ કરીને અને આત્માને અનુભવીને કાર્ય કરતે છતે જ્ઞાની પાસે નથી. જે જે કરતો અને જે જે દેખતે છતે તેમાં પરમાત્મત્વનું સમરણ કરતે છતે આત્મજ્ઞાનવડે આત્મજ્ઞાની કાર્ય કરતે છતે લેવાતું નથી. શુભાશુભ પરિણામથી મુક્ત જ્ઞાની સંસાર માટે નથી તેમજ સામ્યભાવવડે પ્રતિષ્ટિતાત્મા જે કરે છે તે કર્મબન્ધ કરનાર થતું નથી. શુભાશુભ પરિણામ વિના કાયાદિકગની કિયાવડે કર્મબંધ થાય છે તથાપિસામ્યને પ્રાપ્ત કરેલ જ્ઞાની કર્મ કરતે છતે મુક્તિને માટે હોય છે. અર્થાત્ તે મુક્તિને પામે છે. ક્રિયામાં અકિયાને દેખતે અને અયિમાં સચિને દેખતે તેમજ સ્વાત્માને નિષ્ક્રિય દેખાતો છત આત્મજ્ઞાની ક્રિયામાં પ્રવર્તીને બ્રહ્મભૂત નિરજન બને છે. શુદ્ધ જ્ઞાનરૂપી અગ્નિવડે નક્કી કર્મકાઢે બળીને ભસ્મીભૂત થાય છે અતવર્નશ્ચયિક પ્રસ્થ શુદ્ધ જ્ઞાનવડે આવશ્યક ક્રિયા કરતે છતે લેપતે નથી. આમે પગથી જ્ઞાની પ્રારબ્ધ કર્મ વેદતે પરે પકારનાં કાર્યો કરતે છતે પરમાત્માને પામે છે. જે ગીને જ્ઞાનપૂર્વક ક્રિયાઓ છે તેને રાગાદિના અભાવે પ્રવૃત્તિ કરતાં કર્મબન્ધ થતું નથી. સર્વથા
For Private And Personal Use Only