________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૭૨ છે એમ અવધવું. કર્તવ્યકાર્ય કરતાં સંમત થાય છે એમ જાણીને સર્વ પ્રવૃત્તિને ત્યાગ કરીને બેસી રહેવામાં આવે છે તેથી સ્વપરની ઉન્નતિ થતી નથી અને પ્રમાદની સાથે સંમેહવૃત્તિ પણ વૃદ્ધિ પામે છે પણ ટળતી નથી. જ્યાં સુધી અજ્ઞાની, કાર્યપ્રવૃત્તિ નથી કરતે ત્યાં સુધી તે કર્તત્વસંમતિથી પિતાને દૂર રહેલે માને છે, પરંતુ માનસિક કર્તત્વસંમેહ તે તેના હૃદયમાંથી ટળતું નથી, તેથી કર્તવમેહ ટાળવાને આવશ્યક કર્તવ્ય કાર્યોની પ્રવૃત્તિને ત્યાગ કરે તે કઈ રીતે યોગ્ય નથી, પરંતુ આત્મજ્ઞાનવડે કાર્ય કરતાં કરતાં સહવૃત્તિ ટાળવાને અભ્યાસ સેવ જોઈએ. સર્પને
જ્યાં સુધી ન સતા હોય ત્યાં સુધી તે શાન્ત જે બહારથી દેખાય પરંતુ જ્યારે તેને સતાવવામાં આવે તો તે હતો તે ને તે કેવી થએલે દેખાય છે તદ્વત્ કર્તવ્ય કાર્ય, ત્યાગ કરીને કેટલાક સતાવ્યા વિનાના મનુષ્ય બાહ્યથી શાન્ત થએલા સર્પની પેઠે અસંખ્ય મેહી દેખાય પરંતુ કેઈ જાતની પુનઃ પ્રવૃત્તિ કરતાં સંમેહતા પુનઃ તેઓ સેવી શકતા હોય એ તેમના આત્માને અનુભવ આવે તે તેમણે ઉપર્યુક્ત શિક્ષાને સત્ય માની સ્વાધિકારે કર્તવ્યપ્રવૃત્તિ સેવવી અને મોહવૃત્તિને હઠાવતા જવું. આમ પ્રવર્તવાથી આત્મસાક્ષીએ નિર્મોહવૃત્તિથી કાર્ય કરવાની આત્મશક્તિને જાગ્રત કરી શકાશે. કાર્યપ્રવૃત્તિને રવાધિકારે સેવતાં જ્યારે આત્મસાક્ષીએ સર્વ કરાય પણ તેમાં હું મારું એવી વૃત્તિથી બંધાઈ ન જવાય ત્યારે અવબેધવું કે હવે આત્મપ્રગતિ કરવાને જ્ઞાનનો પૂર્વક કર્મવેગને ખરે અધિકાર પ્રાપ્ત થાય છે. જ્ઞાની આત્મસાક્ષીએ કર્તૃત્વસંમેહ ત્યાગ કરીને વ્યાવહારિક દૃષ્ટિની પ્રવૃત્તિઓ સ્વાધિકાર સમાયાત કાર્યને કરે છે તેથી તે આત્મામાં પરમાત્મપદ પ્રકટાવીને અતથી કૃતકૃત્ય થઈ વિશ્વને ઉદ્ધાર કરી શકે છે. આત્મજ્ઞાની અતમાં નીચે પ્રમાણે વિચારે છે. આ વિશ્વમાં કતૃત્વની અહંવૃત્તિ રાખવી એ ક૯પના માત્ર છે. કતૃવની અહંવૃત્તિ ધારણ કરવાથી આત્માની શુદ્ધતા થતી નથી તેમજ કઈ પણ કાર્યના કર્તાપણાનું અભિમાન રાખવું એ કોઈ પણ રીતે સિદ્ધ થતું નથી. પ્રત્યેક કાર્ય પિતાના સ્વભાવ પ્રમાણે કાલ
For Private And Personal Use Only