________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૭૧ સ્વરૂપને વિસ્મરે છે અને સાંસારિક પ્રવૃત્તિમાં મુંઝાય છે. બાહ્ય કાર્ય કર્તવ સંમોહ થવાની સાથે સ્વશીર્ષપર મેહ રાજાનું જેર થાય છે અને ભયાદિષત્તિના દાસ તરીકે સ્વાત્મા બને છે. અતએ બાહ્ય કાર્યકર્તૃત્વ સંમોહ, આધ્યાત્મિક કાર્યકર્તવ સંમેહ આદિ અનેક પ્રકારના સંમોહને ત્યાગ કરીને આત્માને સાક્ષીભૂત રાખીને તટસ્થ થઈ બાહ્ય કાર્ય કરવાની જરૂર સ્વીકારવી જોઈએ. બાહ્ય કાર્યકર્તવાદિ સંમેહને હઠાવવું હોય તે સર્વ કાર્ય કરવામાં કર્તુત્વાદિ અહંવૃત્તિચિને ચિત્તમાં પ્રવેશવાને અંશમાત્ર પણ સ્થાન ન આપવું જોઈએ. કવિસંમેહ વિના જે જે કાર્યો કરવાં એ જ્ઞાનગીનું મુખ્ય લક્ષણ છે. પિતાને આત્મા, કત્વ સંમોહ વિના કાર્યપ્રવૃત્તિ કરે છે એમ સ્વાત્માને અનુભવ થાય ત્યારે અવબાધવું કે હવે કર્મયોગીને અધિકાર કથંચિત પ્રાપ્ત થયેલ છે. આત્મજ્ઞાની કતૃત્વ સંમોહને પરિહરીને સર્વ કાર્યોમાં આત્માને સાક્ષીભૂત રાખીને કાર્યપ્રવૃત્તિ આદરે છે તેથી તે કાર્યપ્રવૃત્તિમાં નિવિષ બનેલું હોવાથી કાર્યપ્રવૃત્તિ દ્વારા સંમેહ વિષને ગ્રહી શકતું નથી. કતૃત્વસંમેહ વિના કાર્ય કરવાથી અનેક પ્રકારની પ્રગતિની પ્રાપ્તિ થાય છે. કતૃત્વ સંમેહ વિના કાર્યપ્રવૃત્તિ કરનાર જ્ઞાની સાંસારિક પ્રવૃત્તિમાં અહેમમત્વથી બંધાતું નથી. કતૃત્વ સંમોહ જેમ જેમ ટળવા માંડે છે તેમ તેમ તે આત્માને ગુણની પ્રગતિમાં અત્યંત પ્રવૃત્ત થઈ શકે છે. આત્મજ્ઞાની કવિસંમેહ વિના બાહ્ય પ્રવૃત્તિથી નિર્લેપ રહી શકે છે અને અધિકાર પરત્વે જે જે કાર્યો કરવાનાં હોય છે તેમાં તે મુંઝાતે નથી તેથી તેની સુમતિને પ્રકાશ વધતું જાય છે અને કુમતિનું બળ ટળતું જાય છે. કર્તા વસંમહિના ત્યાગથી કર્મવેગી પરમાત્મપદની છેક નજીક પહોંચી શકે છે અને આત્માની સરસિકતાનું સહજ સુખ સમ્યગ અનુભવી શકે છે. કાર્ય કરતાં કરતાં કર્તત્વસંમોહ ટળે એ અભ્યાસ સેવા જોઈએ. કાર્ય કરતાં કરતાં સંમેહ ટળે એવું જ્ઞાન જાગ્રત્ કરવું જોઇએ કે જેથી પરમાત્મપદ પ્રાપ્ત કરતાં અનેક વિપત્તિને પણ સંમેહ વિના વેઠી શકાય. જ્યાં સુધી કત્વસંમેહ થાય છે ત્યાં સુધી ગજ્ઞાનમાં અને આત્મજ્ઞાનમાં અપરિપકવતા
For Private And Personal Use Only