________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬
સાહાચ્ય
ગલ દ્રવ્યરૂપી છે અને શેષ ચાર અજીવ દ્રવ્ય અરૂપી છે. ષદ્ધચૈામાં ઉત્પાદ અને વ્યયની ક્રિયા થઈ રહેલી છે. ધર્માસ્તિકાય પાતાના ચલનસ્વભાવધર્મવડે પુદ્ગલા અને જીવાને ચાલવામાં આપવારૂપ ઉપગ્રહ કરે છે અને અધર્માસ્તિકાય પોતાના સ્થિર સ્વભાવવડે પુદ્ગલાને સ્થિર થવામાં સાહાષ્યરૂપ ઉપગ્રહ કરે છે. આકાશાસ્તિકાય પાતે જીવે અને અજીવ દ્રબ્યાને અવકાશ દેવારૂપ ઉપગ્રહ કરે છે. પુદ્ગલ દ્રવ્ય, અન્ય દ્રબ્યાને પેાતાના સ્વભાવવડે ઉપગ્રહ કરે છે. પુદ્ગલદ્રવ્યના ઉપગ્રહવિના કોઈ પણ જીવ શાતા વેદી શકે નહિ અને મનુષ્યભવાદિ પ્રાપ્ત કરી શકે નહીં માટે જીવાને અજીવ પુદ્ગલ દ્રવ્યના ઉપકાર છે. સાત ધાતુઓ, હાથપગ, નાડીઓ વગેરે પુદ્ગલકધાના અનેલા આહારને ગ્રહણ કરી જીવી શકાય છે અને શરીરદ્વારા આત્માના ગુણાને પ્રકાશ કરી શકાય છે માટે અજીવ પુદ્દગલ દ્રવ્યના પ્રતિ ઉપગ્રહ ખરેખરી રીતે સિદ્ધ થાય છે. પુદ્ગલ દ્રવ્યના ઉપગ્રહ વિના આત્માની પરમાત્મતા પ્રકટાવી શકાતી નથી. પુદ્ગલ દ્રવ્યરૂપ અજીવ પદાર્થની સહાય વિના સયમની આરાધના થઈ શકતી નથી. ગમે તેવા જીવ બલવાન હોય તથાપિ પુ ક્રૂગલની સાહાય્ય લીધા વિના તે કોઈ પણ શુભકાર્ય કરવાને અને આત્માની ઉન્નતિ કરવાને સમર્થ થઇ શકે નહીં. વજ્રરૂષભનારાચ સ ંઘત્રણ વિના પરિપૂર્ણ મેાક્ષની પ્રાપ્તિ થઇ શકતી નથી તેથી પુદગલ દ્રવ્યની નિમિત્ત કારણપણે અપૂર્વ ઉપગ્રહતા સિદ્ધ થાય છે. પરમાણુરૂપ પુદ્ગલ દ્રવ્યના સારૂપી છે અને તેની સર્વ સ્ય વસ્તુરૂપ મૂર્તિવિના ક્ષણમાત્ર જીવાનો જીવનવ્યવહાર નભી શકે તેમ નથી, માટે પુદ્ગલ દ્રવ્યની અપેક્ષાએ મૂર્તિરૂપ જગતના ઉપગ્રહ લીધા વિના કોઇ પણ જીવ પોતાની ઉત્ક્રાન્તિ કરી શકે તેમ નથી. પુદ્ગલસ્ક ધાના સ્વભાવ છે કે તે આત્માની ઉન્નતિમાં ઉપગ્રહીભૂત અની શકે છે અને અવનતિમાં પણ નિમિત્તરૂપ બની શકે છે. પુદ્ગલસ્ક ધરૂપ દશ્ય જગતનુ અવલંબન લેતા લેતા જીવ મનુષ્યભવપર્યન્ત આવી પહોંચ્યા છે અને પશ્ચાત્ તે સર્વને ઉપગ્રહ પાછો વાળવાને ચાગ્ય શક્તિમાન અને છે. ધાસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાલના ઉપગ્રહ લઇ
For Private And Personal Use Only