________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
you
વવા માટે અન્તમાં ઉપગ રાખવાની જરૂર છે. કપટભક્તિ ઓળથી વા કપટકિયાથી મોહનિદ્રાને નાશ થતું નથી પરંતુ ઉલટી તે તે વૃદ્ધિ પામે છે. અતએવ સરલપણે આત્માની ઉચ્ચદશા કરવા માટે આત્માના ગુણોના પ્રતિ લક્ષ્ય દેવું અને જડપદાર્થને વ્યવહારદષ્ટિની આવશ્યકતાએ વ્યવહાર કર્યા છતાં અને વ્યાવહારિક આવશ્યક કાર્યો કરવા છતાં અન્તર્મા મેહ ન ધારે જોઈએ. જેમ જેમ નિર્મોહદશા થતી જાય છે તેમ તેમ આત્મકાર્યો કરવાની ખરેખરી શક્તિ પ્રગટ થતી જાય છે. જેમ જેમ મેહનિદ્રાને ત્યાગ કરવામાં આવે છે તેમ તેમ અન્તમાં સ્વાત્મબધ થતું જાય છે અને આત્મજાગૃતિ વડે સર્વ દસ્યોદશ્ય પદાર્થો અવલોકાય છે અને સ્વાત્મકાર્યો કરવાને ઉઠી શકાય છે તે માટે પિતાના ચેતનજીને કહેવામાં આવે છે કે હે ચેતન ! તું મોહનિદ્રાનો ત્યાગ કરી સ્વાત્મબોધથી જાગ્રત થઈ ઉઠ અને ઉત્સાહ વડે સ્વાભકાર્યોને કર.
અવતરણ–ઉત્તમ વ્યવહારવડે કૃત્યાકૃત્ય વિવેક પુરસ્સર ભવિતવ્યતાનુસારે થવાનું હશે તે થશે એમ માની કર્તવ્ય કાર્ય પ્રવૃત્તિની શિક્ષા દર્શાવવામાં આવે છે.
कृत्याकृत्यविवेकेन, कर्तव्यं कार्यमेव यद्। उत्तमव्यवहारेण, सेव्यं तत् स्वात्मशर्मदम् ।। ५९ ॥ कार्यः कदापि नो शोकः, यद्भाव्यं तद् भविष्यति। इति मत्वा प्रयत्नेन, प्रवर्तस्व विवेकतः॥ ६०॥
શબ્દાર્થ–ઉત્તમ વ્યવહારવડે અને કૃત્યકૃત્ય વિવેક વડે જે કાર્ય કરવા લાયક હોય તે કરવું. આત્મશર્મદ એવું કાર્ય સેવવા ગ્યા છે. કર્તવ્યકાર્ય કરતાં કદાપિ શેક કરવાને પ્રસંગ પ્રાપ્ત થાય તો પણ જે ભાવિભાવ બનવાનું હોય છે તે બને છે એમ માની શક ન કરે. એવું હૃદયમાં માનીને વિવેકથી પ્રયત્ન વડે કાર્યમાં પ્રવૃત્ત થા.
વિવેચન—જે મનુષ્ય કૃત્યાકૃત્ય વિવેકપૂર્વક કાર્ય કરે છે તેઓ જ ખરેખરા કર્મયેગી બની શકે છે. કર્મચગી તરીકે દાદાભાઈ નવરોજજી, મેહનદાસ કરમચંદ ગાંધી વગેરે સાંસારિક પ્રવૃત્તિઓમાં અગ્રગણ્ય ગ
For Private And Personal Use Only