________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પડતી થાય છે આ વિશ્વમાં મનુષ્ય, પશુઓ, પંખીઓ વગેરે જેને પિતાના આત્માની સમાન દેખવામાં જે ધર્મ વિરોધ નાખે છે અને અમુક ધર્મવિચારથી ભિન્ન વિચારવાળા મનુષ્યો પર વૈર અને અશુભ કરવાની દષ્ટિમાં ઉમેરો કરે છે એ કેઈપણ ધર્મ આ વિશ્વમાં જીવન વાને લાયક હોતું નથી. કારણકે તે મેહના વિચારને પૂજનારે છે પશ્ચાત્ ભલે તે અમુક ઈશ્વરના નામથી પ્રગટો હોય પરંતુ તે મનુ
પર રષ્ટિ વા રાક્ષસદષ્ટિ કરાવતા હોય અને ધર્મના નામે વિધમાં રક્તની નદીઓ વહેવરાવતું હોય તે એવા મોહગભિત ધર્મને અને તેના દેવ તથા તેના ગુરૂને કરડે ગાઉ દૂરથી નમસ્કાર છે. કોઈપણ ધર્મના નામે અભિમાની બની અન્યધર્મવાળા મનુષ્યના આત્માને તિરસ્કારની અને નીચદષ્ટિથી દેખવું એ કંઈપણ રીતે ધર્મના નામને છાજે તેમ નથી. વિશ્વવતિ પ્રત્યેક આત્માની સાથે સર્વ છના શુદ્ધપ્રેમથી ઐયરસે રમીને તેઓના હૃદયની ઉન્નતિ કરનારે અને સંપૂર્ણ વિશ્વવતિ ના દુઃખોનો નાશ કરવા જે શુદ્ધતાને પ્રેરે છે તેજ ધર્મ ખરેખર વિશ્વમાં જીવવા ગ્ય છે. પરસ્પર એક બીજા મનુષ્યનાં જ્યાં હૃદય પૂજાય છે અને એકબીજાના દુઃખોમાં ભાગ લેવામાં જ્યાં ધર્મની મહત્તા મનાય છે તેજ ખરેખર ધર્મ છે અને તેજ ધર્મની રક્ષા કરવી ઘટે છે. મેહથી મનુષ્ય અધમને ધર્મ માનીને પરસ્પર જીની પ્રગતિમાં ભાગ લઈ શકતા નથી. ધર્મમાર્ગના વિચારોમાં મોહ તે દાવાનલ સમાન છે માટે મહનિદ્રને ત્યાગ કર્યા વિના છૂટકો થવાને નથી. એક મનુષ્ય ધર્મીને કેળ કરી ભક્ત બને અને પિતે દૂધપાક વગેરે ઉડાવે અને સામા ગરીબ લેકે ટળવળે તેના સામું દેખે નહિ; છું એ તેની પ્રભુભક્તિ છે? પ્રત્યેક મનુષ્યમાં વા પ્રત્યેક પ્રાણીમાં પ્રભુ માનીને તેની સેવાભક્તિ ન કરવામાં આવે અને તેઓને પિતાના આત્મસમાન માની તેઓની સાથે એકહુદયતા ધારણ કરવામાં ન આવે ત્યાંસુધી પ્રભુના નામે અનેક પિકારે કરવામાં આવે હોયે શું? ખરેખર કંઈ નહિ. અન્ય જીને પોતાના આત્મા સમાન દેખવામાં કઈ જાતને બાહ્યનિમિત્તાએ મોહ ન ઉપજે ત્યારે સમજવું કે હવે કંઈ મેહનિદ્રા
९४
For Private And Personal Use Only