________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૮
અને ખિલાડીના મચાની મહાત્માને ખબર દરાજ લેવાના પ્રસંગ પ્રાપ્ત થયેા. ધ્યાન સમાધિમાંના ઘણા સમય ગાય અને બિલાડીના બચ્ચાના પાલનમાં વ્યતીત થવા લાગ્યા અને તેથી મહાત્માને અન્ય ખટપટ કરવાનો પ્રસંગ પ્રાપ્ત થયા. કોઇ વખત ગાય ડુંગરામાં કેાતરમાં ઘાસ ખાવા લાગી અને તેથી તે રાત્રીએ મેડી આવવા લાગી તેથી મહાત્મા લાકડી લેઇને તેને શોધવા નીકળી પડતા. ચામાસામાં ગાયને બાંધવા માટે એક પર્ણકુટી કરી અને તેના રક્ષણ માટે ભક્તલોકોને કહી એક નોકર રખાવ્યેા.નાકરને પગાર આપતાં આપતાં ગામના લોકોને કંટાળા થવા લાગ્યા અને તેથી ગામના લોકોએ કહ્યું કે મહાત્મન્ ! જો તમે ગુફાની આસપાસની જમીન નકામી પડી રહેલી છે તેને આ નાકર પાસે ખેડાવા તે તેમાંથી નાકરને પગાર નીકળે અને દાણાથી ગુજરાન થવાની સાથે અભ્યાગતોની પણ સેવા થઈ શકે. મહાત્માએ તે વિજ્ઞપ્તિ સ્વીકારી એટલે એક ભક્તે પોતાના બે ઉતરીગએલા વૃષભાને અને હળ લાવીને મહાત્માની સેવામાં હાજર કર્યું. મહાત્માએ રાખેલા નોકર પાસે ખેતર ખેડવાની પ્રવૃત્તિ સેવી નાકર અને વૃષભેને રહેવા માટે એક લઘુઘર તથા છાપરી તૈયાર કરાવી. ગુફાની આસપાસ એક ખાગ કશબ્યો અને ખાગમાં કુવા કરાવ્યા. કેળા, ચંપા, ગુલાબ વગેરે વવરાવ્યાં. આસપાસની ખેડેલી જમીનમાં પુષ્કળ ખેતી થવા લાગી અને તેથી મહાત્માએ ધાન્યને સંગ્રહવા ધાન્યના કોઠારો કરાવ્યા. અભ્યાગતાની સેવા અને તેઓની આશીઃ લેવા એક રસોઇયે. રાખ્યા અને તે અતિથિ બ્રાહ્મણા વગેરેને જમાડવા લાગ્યા. મહાત્માની પાસે લેાકેાની ઠંડ જામવા લાગી. મહાત્માને હવે ધ્યાન સમાધિ કરવાન પ્રસંગ સમય અલ્પ મળવા લાગ્યા. આ પ્રમાણે પ્રવૃત્તિમાં મહાત્માનાં ખાર વર્ષ વ્યતીત થયાં. મહાત્માએ એક ઘર ત્યાગીને પુનઃ એક ઘર નવું માંધ્યું. તેઓની પ્રવૃત્તિ વધવા લાગી એવામાં તે દેશના રાજાના મહેતા મહેસુલ ઉઘરાવતા ઉઘરાવતા ત્યાં આવ્યે અને તેણે મહાત્મા જે ક્ષેત્ર મફ્ત વાવતા હતા તેપર લક્ષ્ય દીધું અને મહાત્માને જમીનની ખેતરોની વિઘાટી આપવા કહ્યું. મહાત્માએ કહ્યું: વહાં તેરા કયા લગતા હૈ? સખ જગ્યા હરિકી હૈ. પેલા મેતાએ રાજાને
For Private And Personal Use Only