________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४६४
પ્રમાણે પુરૂષોની સમ્મતિપૂર્વક વર્તવું જોઈએ. પ્રજાને પિતાના આ ત્મવત્ માનીને બ્રિટીશરાજ્યની પેઠે વર્તવાને માટે સદા હિન્દુરાજાઓએ તત્પર રહેવું જોઈએ; અને આલસ્ય, અવિવેક, વ્યસન, મજશેખ,
વ્યભિચાર, દારૂ, વૈર, ગૃહકલહ, ગોત્રકલહ, ઈર્ષા, દ્વેષ, કુસંપ વગેરે દુર્ગુણોથી દૂર રહેવું જોઈએ. હિન્દુરાજાઓ અને નવાબોએ ગવર્નરે વગેરે સૂફમેપચોગવાળા પુરૂષની સલાહ પ્રમાણે ચાલીને આલસ્યને ત્યાગ કરી ઉદ્યમમાં પ્રવૃત્ત થવું જોઈએ. જે રાજાએ, જે રાજપુતે આલસ્યમાં જીવન નિર્ગમન કરે છે તેઓ કુટુંબ અને દેશને ભારભૂત છે. તેવા રાજાઓ અને રજપુતેથી દેશનું કલ્યાણ અને તેમનું કલ્યાણ થઈ શકતું નથી. રાજાઓ અને રાજપૂતોએ પિતાની અને પિતાની કેમની પ્રગતિ થાય એવા ઉપાયે બેડગે વગેરેને સ્થાપન કરીને લેવા જોઈએ. પરસ્પરમાં ગૃહભેદ, ગોત્રભેદ અને રાજ્યવિભાગ કલેશથી લડી ન મરવું જોઈએ. પરસ્પર એક બીજાનું અશુભ કરવા પ્રાણુતે પણ પ્રયત્ન ન કરવું જોઈએ. રાજાઓ, રાજપુતેએ અવિવેકથી ધનાદિકમાં, અફીણ દારૂ વગેરે વ્યસનેમાં નકામે વ્યય ન કરવું જોઈએ. દારૂથી અને અફીણથી તેઓની પડતી થવામાં બાકી રહી નથી. સામંતસિંહ ચાવડાએ દારૂની ઘેનમાં યદ્વાતઢા બકીને મૂલરાજસેલંકી ભાણેજાના હાથમાં રાજ્ય મૂક્યું. અફીણ વગેરે વ્યસનથી રાજાઓ અને રજપુતાની બુદ્ધિ કટાઈ ગઈ શરીરશક્તિ ક્ષીણ થઈ ગઈ અને લક્ષ્મી વગેરેને નાશ થયે. રાજાઓ, ઠાકોરે અને સામાન્ય રાજપુત કેમમાં વૈરઝેર, વ્યભિચાર વગેરે દોષોને પ્રચાર થવાથી ભારતની પડતીમાં વધારે થયે છે. રાજાઓ, રાજાઓના ભાયાતે, ઠાકરે વગેરેમાં કુસંપે પ્રવેશ કરીને તેઓને પડતીના નીચેના પગથીયાઓ પર લાવીને મૂક્યા છે. સત્તામદ, રાજ્યમદ વગેરેથી મુક્ત થવાને માટે તેઓએ સત્પરૂષેની સમ્મતિ ગ્રહણ કરીને કેળવણીને પ્રચાર કરે જોઈએ, અને સ્વ
શક્તિ તથા સ્વકેમને ઉદ્ધાર થાય એવા ઉપાચેને આદરવામાં એક શ્વાસને પણ નકામે ન ગુમાવવા જોઈએ. નવાબે અને મુસલમાનેએ વરઝેર, કુસંપ વગેરેને દેશવટે દઈ કેળવણીવડે સ્વકેમની પ્રગતિ થાય એવા ઉપાયે આદરવા જોઈએ. સ્વકેમને ઉદય કરવા માટે
For Private And Personal Use Only