________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૬
કાર્યપ્રવૃત્તિ ન ત્યાગ, પ્રારંભિત કાર્યપ્રવૃત્તિ ન ત્યાગ;
આ પાર કે પેલે પાર વિચારી, કાર્યપ્રવૃત્તિમાં લાગ–પ્રારંભિત. ૧ દુઃખ પડતાં કાચર બનતાં, ના રહેતી નિજલાજ; દેખા જૈનોએ નિજ ખાટું, દુ:ખ કાતરથી રાજપ્રારંભિત. ૨ કરણઘેલા-રઝળ્યા અહુલ, મળી નહીં કોઈ સાહાય્સ; દુઃખસંચાગા જે ન વિચારે, તેને થતા એ ન્યાય—પ્રારંભિત. ૩ આકાશ તૂટી પડે નિજ શિરપર, તાષણ લેશ ન ભાગ; ફરજ અદા કર શીર્ષ પડેલી, સુખદુઃખસમયે જાગ—પ્રારંભિત. ૪ શક્તિ વિના ના વિશ્વ જીવાતું, એ કુદરતના ન્યાય; કન્યા કરતાં મરવું શુભ, શૂરને એડ સહાય—પ્રારંભિત. ૫ કરી કેશરીયાં કર કરવાનું, જેથી વિશ્વ જીવાય. બુદ્ધિસાગરધર્યપ્રવૃત્તિ, પ્રગતિ નિશ્ચય થાય—પ્રારંભિત.
સુખદુ:ખપ્રદ સંયોગોના પૂર્ણ વિચાર કરીને કાર્યપ્રવૃત્તિ આદરીને પશ્ચાત દુઃખા પડતાં ભીરૂ બની ભાગી જવાથી દેશ, ધર્મ, જાતિ, કુલ લાજે છે અને જંગમાં કાર્ય કરવાની અચાપ્યતા પ્રાપ્ત થઈ શકે છે. કાર્ય કરતાં વિઘ્ના તા આવે છેજ એમાં કંઇ આશ્ચર્ય નથી. કાટી વિઘ્ના સામા ઉભા રહેવું એજ શૂરનુ લક્ષણ છે. ગૃહસ્થા અને ત્યાગીઓ કોટી વિઘ્ના સહન કરીને સર્વસ્વાર્પણ કરી કાર્યપ્રવૃત્તિથી પાછા ન ક્રૂરતા નથી ત્યારે દેશ, કેમ, સમાજ, સંઘ અને ધર્મને ઉદ્ધાર થાય છે. પ્રત્યેક આત્મામાં વિશ્વને ઉદ્ધાર કરવાની શક્તિ રહેલી છે. તેથી પ્રત્યેક આત્માએ કર્તવ્યકાર્યોને પ્રારંભીને તેને સંપૂર્ણ કરવા પ્રયત્ન કરવા જોઇએ. હું ચેતન ! સારમાં સાર વક્તવ્ય એ છે કે કાટી વિઘ્ના સહીને કાર્ય કર. તેથી પાછા ન હટ.
અવતરણ આદર્શ કર્મયોગી બની અન્ય લોકોને શુભકાર્યમાં
પ્રવર્તાવ.
कृत्वा कर्माणि युक्तया, शुभानि व्यवहारतः । आदर्शपुरुषो भूत्वा, लोकान् कार्ये प्रवर्तय ॥ ५२ ॥ શબ્દાર્થ-વ્યવહારથી શુભકાર્યા સયુક્તિવડે કરી આદર્શ પુરૂષ
। I
For Private And Personal Use Only