________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૪ બ્રિટીશ પ્રવૃત્તિમાર્ગના ગુરૂઓ મળેલા છે તેમની પાસેથી અનેક વિઘાઓ વિનયથી મેળવવી જોઈએ. સર્વ પ્રકારની કેળવણી પ્રાપ્ત કરીને દુખપ્રદ સંગોને સુખપ્રદ સંગરૂપમાં ફેરવી નાખવા જોઈએ. બાલલગ્નને બંધ કરવાં જોઈએ. સ્વાશ્રયી અને આત્મભેગી બન્યા સિવાય દેશ, કેમ વા ધર્મને ઉદય થયો નથી, તે નથી અને થવાને નથી. અએવ સ્વાશ્રયી અને આત્મભેગી બની દુખપ્રદ સંગેને કાર્યપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થઈને દર હઠાવવા જોઈએ. કઈ પણ આત્મોન્નતિકારક કાર્યને પ્રારંભતાં દુખપ્રદ સંગે અને સુખપ્રદ સંગોને તપાસી લેવા, અને તે બેની વચ્ચે ઉભા રહીને કેવી રીતે કાર્યપ્રવૃત્તિ આરંભવી તેને વિવેક કરી લેવું. કાર્યપ્રવૃત્તિમાં કોના કોના તરફથી દુઃખપ્રદ સંગે ઉભા થવાના અને કેના તરફથી સુખપ્રદ સગેમાં મદદ મળવાની તેને પ્રથમથી નિશ્ચય કરી લે અને પિતાના . આત્મબલ ઉપર ટકી રહેવાને અનુભવ કરીને કાર્યપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવું. પિતાની ચારેબાજુના સુખદુઃખકારક સંગોને ઉપયોગ રહેતાં કેઈથી વંચિત થવાતું નથી અને તેમજ સદા સાવચેત રહેવાય છે. સુખપ્રદ સંગેની સાથે દુઃખપ્રદ સંયેગો રહેલા હોય છે. દિવસ પશ્ચાત્ રાત્રિ થાય છે. સુખની પાછળ દુઃખ રહ્યું છે. જગમાં જેમ બાહ્યસુખનાં સાધને ઘણું છે તેમ દુઃખનાં સાધને પણ ઘણાં હોય છે. જે મનુષ્ય સુખસંગેનું ફક્ત ભાન ધરાવે છે અને દુખએને વિમરી જાય છે તે દુઃખના અંગોના સામે ઉપાય લઈ શકતા નથી અને તેથી તે દુઃખરૂપ યમના પાસમાં સપડાઈ જાય છે. પિતાની આજુબાજુ દુઃખના સંગે કેટલા છે તેનું ભાન થવાથી તેના સામે કાર્યપ્રવૃત્તિ સમયે ટકી રહેવા માટે જે જે ઉપાયે ઘટે તે લેવામાં આવે છે અને અપ્રમત્ત બનીને કાર્યપ્રવૃત્તિ પ્રારંભી શકાય છે. દુઃખના સંગેના સામે થવા માટે મનુષ્ય પ્રતિદિન અપ્રમત્ત રહેવું જોઈએ. રાજા પ્રત્યેક યુદ્ધમાં સ્વયુદ્ધસામગ્રી કરતાં શત્રુની યુદ્ધસામગ્રી કેટલી છે તેને ખાસ હિસાબ રાખે છે અને તેના કરતાં વિશેષ યુદ્ધસામગ્રી ભેગી કરવા પ્રયત્ન કરે છે. સ્વયુદ્ધસામગ્રીના અહંકારમાં રહીને જેઓ પરચકોની સામગ્રીની અણુવગના કરે છે
For Private And Personal Use Only