________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫
જ્યાં ત્યાં જ દેખાય છે. એ સ્વાભાવિક નિયમ છે તેથી તેના મનનું ગમે તેવા સર્વથી પણ સમાધાન કરી શકાય તેમ નથી. જેને, અદેખાઓને દૂષીઓને ગુણે પણ અવગુણરૂપે પરિણમે છે તેથી તેઓને લાખે કરે જાતની દલીથી પણ સત્ય સમજાવતાં છતાં તેઓ કંઈ ને કંઈ તે કહેવાના. જ્યારે તેઓની દુર્જન દષ્ટિ ટળી જાય છે ત્યારે તેઓ સ્વયમેવ સજજન દૃષ્ટિ પિતાની ભૂલોને દેખી શકે છે અને સત્યને અંગીકાર કરે છે. કર્મયોગ અને તેના વિવેચનમાંથી સજજન ગુણરાગી મનુષ્ય ઘણું સાર ખેંચી શકે તેમ છે, પ્રાચીન શાસ્ત્ર હોય વા અર્વાચીન ધર્મશાસ્ત્રો હોય પરંતુ જે તેઓથી
અધ્યાત્મજ્ઞાનપૂર્વક કર્મયોગની ઉપયોગિતા જણૂવાતી પ્રાચીન તથા અર્વા હોય તે ત્યાં પ્રાચીન અર્વાચીનત્વની ચર્ચાની માથા ચીન ધર્મશાથી ફૂટ કરવાની જરૂર રહેતી નથી. દેશભક્ત લોકમાન્ય કર્મયોગની ઉપ. શ્રીયુત તિલકે સ્વકૃત કર્મયોગ રહસ્યના ઉપદઘાતમાં યોગિતા, જેને પુરા વગેરેને કહિપત કહેવામાં સ્વધર્માભિનિ
વેશ અથવા સ્વધર્માભિમાનથી સ્વમત કદાગ્રહને પિળે છે. સ્વમત માન્ય ભાગવત વગેરેને પ્રાચીન ઠરાવીને અને જૈન પુરાણેને કલ્પિત ઠરાવીને તેમણે સત્ય સમાલોચનાની પરાખતાને પ્રગટ કરી છે. તેમનાં માનેલાં ધર્મશાસ્ત્રની પ્રાચીનતા અર્વાચીનતા સત્યાસત્યતા વગેરેને જે તેમની પેઠે ચર્ચાઓ ઉઠાવીએ તે અન્ય વિષયમાં ઉતરી જવાય અને તે બાબતને એક જૂથો ગ્રન્થ થઈ જાય તેથી અત્ર તત્સંબંધી વિશેષ કંઈ જણાવવામાં આવતું નથી. તત્સંબંધી એગ્ય લેખ બનશે તે અન્યત્ર પ્રસિદ્ધ કરવામાં આવશે. અત્ર તે જણાવવું એટલું ઉચિત છે કે શ્રીયુત લોક માન્ય તિલકે જૈન પુરાણેને કલ્પિત કર્યા છે તે અસત્ય છે. જૈન પુરાણે કલ્પિત છે એમ ઠરાવવાની દલીલે તેમણે આપી નથી તેથી તેમને મેઘમ એટલો જ જવાબ આપવામાં આવે છે કે તેઓ જે જૈન પુરાણે કલ્પિત છે એમ સિદ્ધ કરવાની દલીલ આપશે તે પાશ્ચાત તેને યોગ્ય જવાબ પણ આપવામાં આવશે. આ ચર્ચા આ સ્થાને અનુપયોગી છે તેથી તેને સમેટી લેવામાં આવે છે. વેદ શાસ્ત્ર હેય. જન શાત્રા હોય. બદ્ધ શાસ્ત્રી હોય. મુસભાનનાં શાસ્ત્રો હોય. પ્રીસ્તિનાં શાસ્ત્રી હોય. પરંતુ તેમાં વિશ્વ જીવોને ઉપકારી કર્મયોગ હેય વાન હોય પરંતુ તે ધર્મના લેકે તેમ છતાં સર્વ જીવોના કલ્યાણની શુભ પ્રવૃત્તિ રૂપ કાગને આચરતા હોય તે તે પ્રસંશવા ગ્ય છે. અનાદિ કાલથી કર્મયોગના શુભ વિચારે છે તે ફકત ઉત્તમ મનુષ્ય દ્વારા બહાર આવે છે.
For Private And Personal Use Only