________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૦
વૃત્તાંત કમ્પ્યુ. ટીટાડાએ સંકલ્પ કર્યો કે સમુદ્રની પાસેથી મારાં ઇંડાં પાછાં લેવાં. ટીટોડો સ્વાશ્રયી અને આત્મશ્રદ્ધાવાન ખની પોતાની ચચુથી સમુદ્રનું જલ હિર કાઢવા લાગ્યું; તે દેખીને અન્ય પક્ષી તેની હાંસી કરવા લાગ્યાં અને કથવા લાગ્યાં કે અરે મૂર્ખ ટીટોડા ! આ હારી પ્રવૃત્તિથી કદાપિ સમુદ્ર ઉલેચાઇ જવાના નથી અને તેમાં તને પરિશ્રમજ થશે, ઇત્યાદિ અનેક વાકયેાવડે પક્ષીઆએ તેને સમજાળ્યે, પરંતુ તે એકના બે થયા નહિ. ટીંટોડા રાત્રિ દિવસ સમુદ્રનું જલ ઉલેચવાના ચાંચવડે સતત પ્રયત્ન કરવા લાગ્યા, તેથી તેની એવી સતત પ્રવૃત્તિ દેખીને તેની સ્રી પણ તેમાં ભાગ લેવા લાગી, અને ચાંચવડે સાગરનું જલ હિર્ કાઢવા લાગી; તેનું પિરણામ એ આવ્યુ કે અન્ય પક્ષીઓને તેની યા આવી અને તે પણ સાગરને ઉલેચવા ચાંચાવડે પ્રયત્નો કરવા લાગ્યાં. સર્વ પક્ષીઓએ સભા ભરીને તેમના કાર્યમાં સાહાચ્ય આપવાને ગરૂડને આમંત્રણ કર્યું; અને જો ગરૂડ ન આવેતેા પક્ષીસમાજની બહાર્ મૂકવાનો વિચાર કર્યો. ગરૂડ પાસે મોકલેલાં પખી ગયાં અને તેઓએ ગરૂડને સર્વ વૃત્તાંત કહ્યું, તેથી ગરૂડે પાતાના જાતિ અન્ધુઓને સાહાચ્ચ આપવા માટે શ્રીકૃષ્ણની પાસે રજા માગવા ગયા. શ્રીકૃષ્ણે જાણ્યુ કે જો ગરૂડ ત્યાં રોકાશે તે મને અડચણુ થશે; માટે તે કાર્ય ત્વરિત કરવા પોતે જાતે જવા વિચાર કર્યો અને કૃષ્ણગરૂડ અન્ને પક્ષીસમાજમાં દાખલ થયા, તેથી સમુદ્રદેવતા ભય પામ્યા અને ટીટોડીનાં ઇંડાં પાછાં આપ્યાં. આ કલ્પિતવા પરથી સાર લેવાના એ છે કે ઉત્સાહપૂર્વક સત્કાર્યની પ્રવૃત્તિ પ્રારંભાય છે તે તેમાં વિજય મળ્યાવિના રહેતા નથી. સત્કાર્યપ્રવૃત્તિમાં આનન્દરસ રૅડનાર અને અભિનવજીવને જીવાડનાર સત્કાર્યપ્રવૃત્તિમાં ખરેખર ઉત્સાહ એ અપૂર્વ શક્તિ છે. ઉત્સાહથી પરિપૂર્ણ હૃદય ભરી દઈને દેશસેવા, જનસેવા, વિદ્યાર્થીસેવા, સાધુસેવા, સંઘસેવા, ધર્મસેવા, ધા મિકસાહિત્યસેવા, વિદ્યાસેવા અને પરમાર્થસેવા વગેરે જે જે સત્પ્રવૃત્તિચા આરંભવામાં આવે છે તેમાં પ્રસન્નતારસપૂર્વક ભાગ લેઈ શકાય છે અને તેવા પ્રસંગોમાં પ્રસન્નતાને સેવી શકાય છે; અતએવ ઉત્સાહપૂર્વક સત્કાર્યપ્રવૃત્તિ કરવાની જરૂર છે. જે દેશના મનુષ્યા સર્વપ્રકા
For Private And Personal Use Only