________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૪
સર્વ કાર્યોની સિદ્ધિ થાય છે. અતએવ કર્તવ્યકાીમાં આ મેં કર્યું, મારા વિના અન્ય કાણુ કરનાર છે ? ઇત્યાદિ અહંવૃત્તિ કરવી તે કોઇ રીતે ચેાગ્ય નથી અને તે અવૃત્તિના તાબે થવાથી નિરવૃત્તિદ્વારા જે આત્માની શુદ્ધતા સરક્ષી શકાય છે તેના નાશ થાય છે. તેમજ અજ્ઞાન, અશુદ્ધ પરિણતિથી આત્મા કર્તવ્યકર્માગ કરતા છતા પણ જ્ઞાનાવરણીયાદિકાથી બંધાય છે. અતએવા જ્ઞાનીઓએ નિરર્હટ્ટત્તિથી કર્તવ્યકાર્યાં કરવાં જોઇએ કે જેથી પ્રગતિમાર્ગથી કદાપિ પતિત થવાનો પ્રસંગ ન પ્રાપ્ત થઈ શકે. નિરહ વૃત્તિથી કાર્યયોગમાં મન્ત્રત્વ આવે અને બાયલાપણું પ્રાપ્ત થઇ શકે એવી કદાપિ શંકા કરવી નહિ. જ્ઞાનયેાગપૂર્વક જે કર્તવ્યકાર્યોની ફરજને અદા કરવામાં સદા મૃત્યુથી ખ્વીતા નથી તેઓ કર્તવ્યકાામાં નિહંવૃત્તિ છતાં, અપ્રમત્તપણે આત્મવીર્ય સ્ફારવીને મનુષ્ય જીવન સદ્લ કરે એમાં કોઈ જાતનું આશ્ચર્ય નથી. સ્વકર્તવ્ય ક્રૂરજને અદા કરવામાં કતૃત્વાડંવૃત્તિને હૃદયમાં સ્થાન ન મળી શકે તેાજ કર્મયાગી કર્તાભાક્તાના વ્યવહારમાં નિર્લેપતા રાખી શકે છે અને તે સંસારવ્યવહારમાં પણ સત્યત્યાગના માર્ગપર વિહરી શકે છે અને સાધ્ય કેન્દ્રસ્થાનને અવશ્ય પ્રાપ્ત કરી શકે છે. નિરહંવૃત્તિને કર્તવ્યકાર્યોમાં શુદ્ધોપયાગ ધારણ કરીને ખીલવવી જોઈએ. અભ્યાસ પાડતાં કાર્યની સિદ્ધિ થાય છે. આત્મા અને કર્મ એને ભિન્ન અવખાધીને નિરહંવૃત્તિ ખીલવવી જોઇએ. મારાથી જે થવાનુ હાય છે તે ફરજ અર્થાત્ કતન્યદ્ગષ્ટિએ થયા કરે છે તેમાં મૈં કર્યું એવી અહંવૃત્તિ ધારણ કરવાની કંઈ પણ જરૂર નથી. જે જે થાય છે તે કુદરતના નિયમને અનુસરીને થાય છે તેમાં કર્તવ્યકાર્યપ્રવૃત્તિભૂત મારા આત્મામાં અહંવૃત્તિ શામાટે ઉત્પન્ન કરવી બ્રેઇએ. અર્થાત્ ન કરવી જોઇએ. એમ હૃદયમાં દૃઢ નિશ્ચય કરીને પ્રવૃત્ત થવું જોઇએ કે જેથી કર્તન્યકર્મપ્રવૃત્તિમાં સદા નિરહંવૃત્તિ રહ્યા કરે. અશુભ અહંવૃત્તિ કરતાં શુભઅહંવૃત્તિ સારી અને શુભાહવૃત્તિ કરતાં નિરહંવૃત્તિ ધારણ કરીને કાર્યમાં પ્રવર્તવું એ અનન્તગુણ ઉત્તમકાર્ય છે. અશુભાહુંવૃત્તિ ધારકા અને શુભાહવૃત્તિ ધારકા આવશ્યકકાર્યમાં પ્રવૃત્તિ કરીને આગલ વધે તેના કરતાં નિરહંવૃત્તિધારક કર્મયોગીઓએ આવશ્યક કર્તવ્યકાર્યોમાં તે
For Private And Personal Use Only