________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુત
કર્મયાગીના ગુણ્ણા વિના રાજા થવાથી શું? પ્રધાન થવાથી શુ? સત્તાધિકારી થવાથી શું? લક્ષ્મીવત થવાથી શું? વિદ્યાધિકારી થવાથી શું? અલખત કંઇ નહીં. એમ સર્વ મનુષ્યએ સમજવું જોઇએ. દેશમક્ત ગોખલે દાદાભાઇ વગેરે દેશભકતાના મુખ્ય સિદ્ધાંત સત્ય કર્મેયાગીએ પ્રકટાવવાના છે. વિદૂષી મીસીસ એસન્ટ-દેશવીર ધર્મવીર કર્મયોગિની બનીને દુનિયામાં સ્વશ તિયેાથી સ્વેષ્ટ કર્તવ્યેા કર્યા કરે છે. કર્મયાગી પુષોની સાથે કર્મયોગિની સ્ત્રીઓને પણ બનાવવાની જરૂર છે. ધર્મતિયા અને કમતિયાવડે સર્વ વિશ્વની ઉન્નતિ થાય ઇત્યાદિ હેતુઓથી ધર્મ સ્થાપક શ્રી વીરપ્રભુએ ગૃહસ્થ ચેાગીઓને અને ત્યાગી યાગીઓને સ્વહસ્તે દીક્ષિત કર્યાં હતા. અર્થાત્ સાધુ ધર્મ અને ગૃહસ્થ ધર્મની તેમણે સ્થાપના કરી તેમણે આર્યાવર્તની સુખશાં તિની ઉન્નતિની વ્યવસ્થા કરી હતી. યુરોપ દેશ હાલ ધર્મયોગીઓના ત્યાગ ધર્મને ભૂલી ગયા છે તેથી તે દેશના લેક ખાદ્ય સમૃદ્ધિ શક્તિયાથી વિભૂષિત છતાં કેટલાક સૈકાથી ફરીને શાંતિથી ખેઠે નથી એમ યુરેપના ઇતિહાસથી સિદ્ધ થાય છે. જેઓએ કમૈયાગી બનવું હાય તેઓએ સર્વ દેશેાના રાજકીય વિષયના તથા ધાર્મિક વિષયના ઐતિહાસિક ગ્રન્થેનું પરિપૂર્ણ વાંચન મનન કરવું જોઇએ. આધ્યાત્મિક શાસ્ત્રાના અવલંબનથી ભારતવાસીએ કર્મેયાગીઓ બનવા છતાં સ્વાતિયાના પ્રમાદથી દુરૂપયાગ કરી શકે નહી એવા ખાસ વિશ્વાસ છે અને તેજ નિયમને અનુસરી આત્માનુભાબળે કર્મયોગ ગ્રન્થ લખાયા છે. આજ સુધીના પ્રાયઃ સર્વ દેશોએ પોતાની શક્તિથી અન્ય દેશોને ગુલામ બનાવવામાં સ્વષ્ટ ધાર્યું હતું તેથી તે સ્થાયિ ઉન્ન તિવાળા રહી શક્યા નહીં અને છેવટે ગ્રીક, રામ, જીસ, ઇરાન વગેરે દેશા પડતી સ્થિતિમાં આવી પડયા એમ અતિહાસિક દૃષ્ટિએ સમજાય છે. યુરોપી રાજ્યે પણ એજ નિયમને અનુસરી વર્તશે તેા અંતે તેએની પશુ તેવી દશા થવાની. ધર્માં ન્યાયને ચૂકવાથી કાની પડતી થઇ નથી? આર્યાવર્તના મનુષ્યા પણ મહાભારતના યુદ્ધ વખતે કર્મયોગીઓના સત્ય ગુણાતે ભૂલી ગયા હતા તેથી તેઓ કર્યા કર્મ અવશ્ય ભોગવવાની દૃષ્ટિએ પરદેશી સ્વારીઆથી કચડાયા અને હાલ મડદાલ સ્થિતિમાં આવી પડયા છે, માટે તેઓએ હવે કમૈયેગીએના ખરા ગુણાને શીખવા જોઇએ અને આચારમાં મૂકી ખ તાવવા જોઈએ એ નિયમને અનુસરવા માટે કર્મયોગ લખવાની પ્રવૃત્તિ થ છે. સર્વ પ્રકારના ભાગ્ય સ્વાતિ ત્યાગ કરીને સર્વના શ્રેય માટે જે ખરે. ખરા ત્યાગી કર્મયોગીએ અને છે તે એકદમ દેશ, ધર્મ, સંધની સુધારણા ફરવા શક્તિમાનૢ થાય છે. પ્રમાદને ત્યાગ કર્યાથી આત્માની શક્તિયે પ્રક
For Private And Personal Use Only