________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
લાડી, વાડી, તાડીમાં મસ્ત ખનીને દુનિયાના દુ:ખી જીવે પ્રતિ કા કરવા પણુ આંખ મીચામાં કર્યા કરે છે. એક તરફ્ શુષ્ક સન્યાસીનુ શુષ્ક જ્ઞાન જણાય છે, એક તરફ સ્વાર્થી પ્રવૃત્તિવાળા પરમાર્થે પ્રવૃત્તિયાના નાશ કરવા ઉભા થાય છે. એક તરફ નાસ્તિક જાવાદીનુ જોર વધવા લાગ્યું છે. એક તરફ્ કેટલાક ખ્રિસ્તિ ધર્મ ગુરૂ ઉપકારના મ્હાને લેાકેાને હિન્દુ ધર્મમાંથી ભ્રષ્ટ કરે છે. ગરીબ લેકને દરરાજ રાટલાના પણુ સાંસા પડે છે અને હિન્દુસ્થાનમાં દરરોજ પાંચ છ લાખ મનુષ્યા તે અન્નના અભાવે ભૂખ્યા રહે છે, કેટલાક લોકોમાં પ્રાચીન પ્રવૃત્તિયા અને અર્વાચીન સુધારક પ્રવૃત્તિને મુકાબલો કરવાની શક્તિ પણ આવી તથી. ગરીબ લોકોને શહેરનાં ખર્ચે પૂરાં થતાં નથી. ગરીબ પશુઓના કરતાં પણ ગરીબ મનુપ્યા તો બેહાલ, વિશેષ પ્રમાણમાં દેખાય છે. કેટલાક વકતાઓ ભાષણાની ભવાઇ કરે છે પરંતુ આ કર્મયોગીઓના ગુણ્ણા વિના તેઓ વિશ્વપર અસર કરવાને શકિતમાન થતા નથી. રાજ્ય સત્તા અને પ્રજા સત્તાનું એકીકરણ યથાર્થ અવલેાકવામાં આવતું નથી. ખરા ૩ર્મયેાગીએ પ્રગટથા વિના સર્વે પ્રકારના મનુષ્યાનુ કલ્યાણ થાય એ ખનવા ચેગ નથી માટે સર્વ વર્ણમાં ત્યાગીઓમાં અને ગૃહસ્થામાં પરમાથી કર્મયોગીએ પ્રકટે અને તેએ કર્મ ચોગીઓના લક્ષણાવર્ડ યુકત હાવા જોઇએ, તે જણાવવાને માટે કર્મયેાગ ગ્રન્થ લખવાની જરૂર પડી છે. દુનિયાના સર્વ મનુષ્યોને એક સરખી રીતે સ્વાતંત્ર્યાદિના લાભ મળવા જોઇએ. વિશ્વવર્તી સર્વ મનુષ્યા પશુઓ, પ’ખી વગેરે પ્રભુના દરબારમાં જીવવાને માટે સરખા હકક ધરાવે છે, જેનામાં પ્રા ણીઓને બનાવવાની શક્તિ નથી તેને અન્ય પ્રાણીઓને મારવાના હક્ક હાઇ શકે નહીં એવા ઇશ્વરીય નિયમ છે. વિશ્વાર્તી સર્વ મનુષ્યાના સમાન હકંક જળવાઇ રહે અને તેએ પરસ્પર એક બીજાને સુખ દુઃખમાં ભાગી બની ખરા કર્મચાગી બની શકે એ દૃષ્ટિએ કર્મયાગ ગ્રન્થ લખવાની આવશ્યકતા સ્વીકારાઇ છે. સમુળ મનુષ્યા નિર્મૂળ મનુષ્યોના નાશ ન કરે અને અધર્મી મનુષ્યાની ક્રૂર શક્તિયાની સામે મનુષ્યા સ્વશકિતએ પ્રાપ્ત કરી સ્વબચાવ કરી શકે તથા સર્વ સત્તા એક સરખી રીતે વર્તે પણુ કાઇ ડાંડીના પલ્લાની પેઠે ઉંચી નીચી થાય નહી તે દૃષ્ટિએ કર્મયાગીઓ પ્રગટાવવા માટે કર્મયોગ લખવાની જરૂર પડી છે.
પરસ્પર દેશનાં તથા ખંડનાં સુખનાં સાધને તે અળવાન અન્યાયી મનુબ્લેમ્સ ઝુટાણી ન લે તે માટે શ્રી અર્જુનની પેઠે કર્મયોગની શક્તિા પ્રકટાવ વાની જરૂર છે. લીએ લીયસ્ય લીવનમ્ એ ન્યાયનું મુઠ્ઠું મનન કરીને
For Private And Personal Use Only