________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિવેદન,
આત્મ શુદ્ધિ પર્યાયમરે, રાખે નિજ ઉપયોગ, વ્યવહારે વર્તે તથાપિ, સ્વાદે નીજ ગુણ ભેગ, અધ્યાત્મજ્ઞાની બેગ ધરે વ્યહવાર, પામે નહિ કદી હારલેપ વિના કરણી કરેરે, અધિકારે નિજ સર્વ, સૅમાં રહે સૈમાં સદારે, ત્યારે નહિ ધરે ગર્વ. અધ્યામ. નિરહંવૃત્તિમય બનીરે, પાળે બાહ્યાચાર, અંતર નિજ ગુણ લક્ષમાંરે, પૂર્ણ રમણતા પાય. અધ્યાત્મ
ભારતવાસીઓ અધ્યાત્મવિદ્યા વિના એકલી સમાજ સુધારાની પ્રવૃત્તિની પાછળ પડશે કે તેઓ શુષ્ક વિચાર અને નિર્બળતા વિના કશું પ્રાપ્ત કરી શકવાના નથી.
[ શ્રી. બુ. સા. ] શાસ્ત્રવિશારદ જિનાચાર્ય યોગનિષ્ઠ શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી એમની સમર્થ વિપકારક લેખિની દ્વારા કર્મયોગી ગ્રંથ વિશ્વના ભલા માટે તેમજ સામાજીક, ધાર્મિક અને આધ્યાત્મિક ઉન્નતિને અર્થે શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળાના પચાસમા મણકા રૂપે વાંચકો સમક્ષ રજુ થાય છે. ગ્રંથના અન્દરનું વસ્તુ સ્વરૂપ, ગ્રંથનું અતિ સુન્દર નામજ સ્પષ્ટ કરી આપે છે, “કર્મયોગ એ સર્વ કાળમાં, સર્વ દેશોમાં, સર્વ મંતવ્યોમાં અતિ મહત્વને વિષય છે. શ્રીકૃષ્ણ કુરૂક્ષેત્રના મેદાનમાં કર્તવ્ય ભ્રષ્ટ થવાની અણિપર આવી પહોંચેલ અજુનને કર્તવ્યપરાયણ-કર્મવેગ બનાવવાને સ્વમુખે જે વચને હેને ઉદ્દેશીને કહ્યાં હતાં, તેજ ભગવદ્ગીતા અથવા તે કર્મયોગ હતો. જે ગ્રંથ અદ્યાપિ ભારતવર્ષનું ઉકઈ બળ તેમજ ગૌરવ ગણી તે પ્રતિ જનસમૂહ અતિ માનની દ્રષ્ટિએ જોઈ રહ્યા છે. અને જેના પર લો. મા. તિલકે તેમજ અન્ય ઉત્તમ લેખકોએ પિતાની બુદ્ધિ અનુસાર ટીકાએ તેમજ વિવેચન લખી સારો પ્રકાશ પાડ્યું છે. આ ભગવદ્ગીતા તે “કર્મયોગ જ છે. આળસુ, નિ:સત્વ, કર્તવ્ય વિમુખ અને નિવૃત્તિના હાયા હેઠળ માનસિક પ્રવૃતિને સેવનારાઓ માટે “કાગ’ એ એક વિદ્યતબળ છે. હિન્દુ અને ખાસ કરીને ગુર્જરછ હમણાં નિવૃત્તિમાં લીન છે ઓછી પ્રવૃત્તિ અને કામકાજ વિના નિઃસવ dull જીવન વ્યતીત કરનાર શાંતિપ્રિય માનવ આજ ખરે નિવૃત્ત યાતે સજજન મનાય છે. પણ ના! પિતાના સ્વાધિકાર, વય ને દેશસ્થિતિ અનુસાર અક આત્માએ પિ
For Private And Personal Use Only