________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૩ કરવાની દૃષ્ટિએ તટસ્થભાવે અંતરથી ભિન્ન રહીં ઉપગપૂર્વક કરે છે. અએવ તે કાર્યની સિદ્ધિરૂપ ફળ પ્રાપ્ત થતાં વા કાર્યની અસિદ્ધિરૂપ ફળ પ્રાપ્ત થતાં હર્ષશેકથી વિમુક્ત રહે છે. તટસ્થભાવે કર્તવ્યફરજને માત્ર અદા કરવાની દૃષ્ટિએ પ્રત્યેક કાર્યકરતાં તે કાર્યસિદ્ધ થાય વા ન થાય તે પણ તેથી હદયમાં હર્ષ વા શેકને આઘાત ન થવાથી નિર્લેપવજ્ઞાન પ્રાપ્ત થાય છે અને તેથી આમેનતિના વિકાશ કમમાં અગ્રિમોચ્ચ દશામાં આરેહણ થતું જાય છે. પ્રત્યેક કાર્યને વિફરજની દષ્ટિએ કરતાં અને તટસ્થભાવે રહેતાં બહિષ્ટિએ વિશ્વને કદાપિ પિતાને માટે આસક્તત્વ અવબોધાય પરંતુ ઉપગપૂર્વક વિચારતાં સ્વાત્માજ સ્વનિર્લેપત્વની સાક્ષી આપી શકે એમાં કિંચિત્ પણ વિધ વા સંશય નથી. આત્મજ્ઞાની સ્વકર્તવ્ય ફરજની દષ્ટિએ વ્યાવહારિક તથા ધામિક કર્મને કરતે છતે ભયાદિથી વિમુખ રહે છે. લેકસંજ્ઞા ભયની યાવત્ વાસના રહે છે તાવત્ કર્મચાગમાં પ્રવર્તવાને અધિકાર સંપ્રાપ્ત થતો નથી. એમ માનવું એ યુક્તિયુક્ત છે આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હોય તે પણ ભયવાસનાથી વિમુક્ત ન થવાય ત્યાં સુધી કર્મણિપણું પ્રાપ્ત થતું નથી. લેકસંજ્ઞાની વાસનાથી જે જે અંશે વિમુક્ત થવાય છે અને જે જે અંશે તટસ્થ રહી ઉપયોગપૂર્વક કાર્ય કરી શકાય છે તે તે અંગે કાર્ય કરવામાં કર્મચાગીને અધિકાર ઉચ્ચ થતું જાય છે. આવી કર્મયોગીની નિપશુદ્ધદશા પ્રાપ્ત કરવાને અને તેની સ્થિરતા કરવાને ઉપગની અત્યંત આવશ્યકતા છે. જે મનુષ્ય અંતરમાં ઉપયોગપૂર્વક અપ્રમત્ત રહે છે તે બાહ્યવ્યાવહારિક ધાર્મિક કાર્યો કરતાં અપ્રમત્ત રહી રવને તથા પરને લાભ સમર્પવા શક્તિમાન થાય છે. ઉપગ વિના પ્રત્યેક કાર્યમાં પ્રવર્તતાં પગલે પગલે હાનિ થવાને પ્રસંગ પ્રાપ્ત થાય છે અને તેથી પશ્ચાત્તાપને પ્રસંગ પ્રાપ્ત થાય છે તેથી પ્રત્યેક કાર્ય કરતાં ઉપયોગથી સાવધાન રહેવું જોઈએ. આત્મજ્ઞાની સ્વ અને પરની દયાથી કર્મવેગમાં આગળ વધે છે. દયાવિના ધર્મ નથી. દયા અને યતનાના પરિણામથી કર્મચગની વિશુદ્ધતાને પ્રાપ્ત કરી શકાય છે. જેટલા તીર્થક થયા અને જેટલા થશે તે સર્વે એમ કથે છે કે એકૅટ્રિ
For Private And Personal Use Only