________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૧ શુદ્ધ પગમાં પરિણમીને આત્મધર્મના કર્તા ભોક્તા બને છે. અતએ અવિરતિમહરૂપપરિણામને શુદ્ધપયોગ વડે વિનાશ કરીને મોહ પરિણામથી વિનાશ પામીને આત્માના ગુણમાં રમણતારૂપ વિરતિમાં દ્રવ્ય અને ભાવથી તલ્લીન બને છે. સુવર્ણને કષ, છેદ અને તાડન અને તાપ સહેવું પડે છે તેમ આત્મજ્ઞાનીઓને પરિષહ ઉપાધિ વગેરે સહવી પડે છે અને નામરૂપથી ભિન્ન વાત્માને ભાવ પડે છે અને ક્ષમાગુણવડે પ્રકાશવું પડે છે.
આત્મજ્ઞાનની ઉપર્યુક્ત મહત્તા અવધીને સર્વ દેશના મનુષ્યએ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા વિના આત્માપરમાત્મા–કર્મ વગેરેનું ખરું સ્વરૂપ અવબોધાતું નથી, અને ગાડરીયા પ્રવાહે લકસંજ્ઞાને આધીન થઈ કર્મકાંડ વગેરે સેવીને મેક્ષની પ્રાપ્તિ કરી શકાતી નથી એમ ખાત્રીપૂર્વક સમજવું. જૈનશાસ્ત્રોમાં દ્રવ્યાનુ
ગ, ગણિતાનુગ, ધર્માનુગ અને ચરણકરણનુગ એ ચારે અનુગનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં દ્રવ્યાનુયેગને પ્રથમ પદ આપવામાં આવ્યું છે. તેનું કારણ એ છે કે દ્રવ્યાનુયેગના જ્ઞાનવિના આત્મજ્ઞાન– અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી. ચરણકરણાનુગની ક્રિયાઓના રહસ્યને ખુલાસો પણ દ્રવ્યાનુયેગના જ્ઞાન વિના સંપ્રાપ્ત થતી નથી. અતએ દ્રવ્યાનુયેગના અભ્યાસ દ્વારા અધ્યાત્મજ્ઞાની મુનિવરેનાં પાસાં સેવીને જે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે છે તે આત્મજ્ઞાનથી આત્મા તેજ પરમાત્મારૂપે પ્રકાશે છે એમ નિશ્ચયતઃ અવધવું. દ્રવ્યાનુયોગના જ્ઞાનબળે અનેક પ્રકારના અધિકાર ભેદે ગમે તે કાળમાં ગમે તે દેશમાં ગમેતેવી સ્થિતિમાં રહેલા મનુષ્યના કલ્યાણાર્થે વિચારે અને આચારેને ઘડી શકાય છે. જેને રાજ્યવ્યવરથાનું જ્ઞાન હોય છે તે રાજ્યનીતિને રચી શકે છે તદ્વત્ દ્રવ્યાનુયોગના જ્ઞાતા એવા આત્મજ્ઞાનીઓ સર્વત્ર દુનિયામાં ધર્મના વિચારો અને આચા
ને પ્રતિપાદન કરવા શક્તિમાન થાય છે એમાં જરા માત્ર આશ્ચર્ય વા શંકા જેવું નથી. ધર્મકર્મકાંડથી અનેક પ્રકારના લેશ, કદાચહમાં આચ્છાદિત થએલા ધર્મને આત્મજ્ઞાની પુનઃ શુદ્ધરૂપ અપ શકે છે અને ધર્મના આચરનારાઓને સુધારીને તેને જગમાં પ્રચાર
For Private And Personal Use Only