________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૯
કોળી સમાજ્ઞાનેં નદદ્દો, તદ્દ પચવું” મન વચન અને કાયાના ચેાગનું જેવી રીતે સમાધાન થાય તેવી રીતે પ્રવર્તવું. મન-વચન અને કાયાના ચેગની સ્થિરતા જેમ વધે તેવી રીતે આત્મભાવનાએ પ્રવર્તવાથી અધ્યાત્મજ્ઞાનના વિકાસ થતા જાય છે. આત્મજ્ઞાનીઆએ પેાતાના માટે અન્ય મનુષ્યા જે કઈ ટીકા કરે તે પ્રતિ લક્ષ ન દેવું જોઇએ. દુનિયાના એકમત કદિ થયેા નથી અને કદિ થનાર નથી. સત્યને દુનિયાએ એકદમ સ્વીકારી લીધું નથી ઉલટુ સત્યના વક્તાઓના પ્રાણ લેવામાં આવ્યા છે. શ્રી મહાવીર પ્રભુએ અનાર્ય દેશમાં વિહાર કર્યા તે વખત તેમના ઉપર પત્થર ફેંકવામાં આવ્યા હતા, અને હૈરિક આદિ અસત્ય શબ્દવડે તેમની હેલના કરવામાં આવી હતી. કેવળજ્ઞાની વીતરાગ વીર પ્રભુ જેવાને માટે સર્વ દુનિયાના એક સરખા અભિપ્રાય કેવી રીતે હાઇ શકે ! જે શ્રી વીર પ્રભુને તેર વા ચૌદ લાખ જૈના પૂજ્યઢષ્ટિએ જીવે છે અને તેમને પરમાત્મા માને છે તે શ્રી મહાવીરને ખ્રીશ્તિએ-મુસલમાન અને ઐાદ્ધા વગેરે પરમાત્મા તરીકે સ્વીકારતા નથી. ઉલટુ' તેમને કાર વગેરે શબ્દોથી ખેાલાવવામાં આવે છે. મહેમદ પેગંબરને મુસલમાન જે દૃષ્ટિથી પૂજે છે અને તેમની શ્રદ્ધા રાખે છે તે દૃષ્ટિથી જેનાહિન્દુ વગેરે મહમદ પેગંબરને માનતા નથી. ઇસુક્રાઇસ્ટને ખ્રીસ્તિ જે દૃષ્ટિથી માને છે તે દૃષ્ટિથી અન્ય આદ્ધ, અને હિન્દુઓ વગેરે ધર્મવાળાઓ માનતા નથી. પેાતાના મંતબ્યના સર્વ લેાકેા સ્વીકાર કરે એ તે ત્રણ કાળમાં વિશ્વમાં બન્યું નથી બનવાનું નથી. અધ્યાત્મ જ્ઞાનને નહિ માનનાર એવા નાસ્તિક જડવાદીઓ, એકાંત જડવાદીએ અનેકકુયુક્તિએથી એકાન્તે આત્મજ્ઞાન ( બ્રહ્મજ્ઞાન ) નું ખંડન કરવાના અને આત્મજ્ઞાનિયાના આચારો અને વિચારામાં અનેક દોષો દેખાડવાના, તથા આત્મજ્ઞાનિચેાને દાબી દેવાના અનેક પ્રયત્ન કરવાના. આમ સદાકાળ બન્યા કરે છે. આત્મજ્ઞાનિયાની ખબેઈ કરવા માટે જડક્રિયાવાદીએ શું બાકી નહીં રાખે? એવું પ્રથમથી જાણીને આત્મજ્ઞાનના માર્ગ અંગીકાર કરવા જોઈએ. આત્મજ્ઞાન કરવાને જે કીર્ત્તિના પૂજારી ડાય અને જેઓને દુનીયાની વાહ
For Private And Personal Use Only