________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લે. શ્રીયુત તિલકના લખવા પ્રમાણે વેદાન્તી સંન્યાસીઓ કર્મ માર્ગથી ભ્રષ્ટ થાય છે ખરા પણ જૈન સાધુઓ પાપકારી ગ્રન્થ લખનારા, વતે પાળનારા-આગમને અભ્યાસ કરનારા અને ઉપદેશકો હેાય છે તેથી તેઓને કર્મભ્રષ્ટતાને આક્ષેપ લાગુ પડતો નથી. અનાદિકાલથી જૈન સાધુએ આચાર્યો અને તીર્થકરે સત્ય કર્મયોગીઓ છે એમ તેઓની ધમ્ય પ્રવૃત્તિથી અને આગામેથી સિદ્ધિ થાય છે. જેના મેમાં કર્મયોગીની મહત્તા સંબંધી વિશેષ વર્ણન કરવામાં આવ્યું છે. જેમાં કમગીઓ પાંચસે વર્ષથી ન્યૂન પ્રમાણમાં પ્રગટયા તથા તેઓથી ચારે વર્ણના જેનોને સંરક્ષી શકાય નહીં તેથી જેનોની સંખ્યા ઘટીને હાલ તેર લાખ તેત્રીશ હજાર૫ર આવેલી છે. જૈન શાસ્ત્રમાં કમેગીને શુકલ પાક્ષિક ગણે છે; મેક્ષને અધિકારી શુકલ પાક્ષિક મનુષ્ય કરે છે અને જે કર્મયોગી અર્થાત ક્રિયાવાદી નથી તે અક્રિયાવાદીને કૃષ્ણ પાક્ષિક અર્થાત હજી મેક્ષ માર્ગના આરાધક બને. નથી એમ કહેવામાં આવ્યું છે એ ઉપરથી સિદ્ધ થાય છે કે ધર્મ્સ પ્રવૃત્તિ લક્ષણ ધર્મ પ્રવૃત્તિને ફેલાવો કરવાનું વર્ણન જેટલું જૈન શાસ્ત્રોમાંથી મળી આવે છે તેટલું અન્ય શાસ્ત્રોમાંથી મળી આવતું નથી. ધ્યાન અને સમાધિ પણ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવાને એક જાતની ઉત્તમ આત્મ પ્રકૃત્તિ છે. શોધ. ખેળ કરનારાઓ સાયન્સ પ્રોફેસર જેમ સ્વ વિષયમાં મનની એકાગ્રતા કરીને અક્રિય જેવા બની જાય છે પણ તે શોધ ખોળ માટે છે. મનની એકાગ્રતા વિના નવીન શોધો થઈ શકે નહીં, પ્રોફેસર એડીસને એકી વખતે એક સરખા અડતાલીશ કલાક પર્યત મનની એકાગ્રતા કરીને ફોનોગ્રાફ વગેરેની શોધ કરી. એ ઉપરથી સિદ્ધ થાય છે કે આપણા મુનિ, ત્યાગીએ, જ્ઞાન, ધ્યાન સમાધિ કરે છે તે નિત્ય સુખની અને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ માટે કરે છે માટે તે પણ કેવલ જ્ઞાન આદિ ગુણે પ્રાપ્ત કરીને સ્વપરને અનંત સુખ આપવા પ્રવૃત્તિ કરે છે માટે તે પણ સર્વોત્તમ કર્મયોગ સૂક્ષ્મ પ્રવૃત્તિ છે એમ વાચકોએ અવધવું. કર્મચાગીએથી સર્વ જાતની શુભ પ્રવૃત્તિયોને ઉદ્ધાર થાય છે તેથી તેઓ વંધ પૂજ્ય છે. કર્મયેગીઓની મહત્તાનું વર્ણન કરે પાર આવી શકે તેમ નથી. અમેએ કર્મવેગમાં કાર્યો કરવાના અર્થમાં કમ શબ્દને ઉપગ કર્યો
છે. કાર્ય કરવાં, પ્રવૃત્તિ કરવી ક્રિયાઓ કરવી. સ્વકર્મ શબ્દાર્થ કર્મ ૨જ અદા કરવી એ અર્થમાં જે કર્મ શબ્દ વાપર્યો સ્વરૂપ, છે તે ક્રિયા કેગના અર્થ સમાન છે. અને કર્મને
નાશ કરે. કર્મથી નિર્લેપ રહેવું. કમ લાગતાં નથી.
For Private And Personal Use Only