________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૬
જાણ્યા નથી તે કૂવાનો દેડકા છે તેની વિશાલ દૃષ્ટિ થતી નથી. જે ધર્મની શ્રદ્ધાના ત્યાગ કરીને કર્મયોગી થવા ધારે છે તે વિશ્વમાં ધર્મના નાશક અને છે. પરમાત્મા આત્માએ પુણ્ય-પાપ-અઁધ-મેાક્ષની શ્રદ્ધા વિનાના મનુષ્યમાં આત્મિક્બલ વધતું નથી. અલ્પ શક્તિયેાવાળા મનુષ્યાએ સંધબળથી કર્મચેાગીઓને પેાતાની પાછળ પ્રગટાવવા જોઇએ. વાત કરતાં વડાં થતાં નથી. કાર્ય કરનારા થાએ. ક્રિયાવાદી બનીને અક્રિયાવાદ–અનુઘમવાદ-ભાવી ભાવવાદના પરિહાર કરો. પુરૂષાર્થે ક્રિયાવાદ-પ્રવૃત્તિમાર્ગ-કર્મમાર્ગ ઇત્યાદિ પર્યાયવાદી શબ્દો છે. ઉદ્યમવાદ યાને ક્રિયાવાદને અંગીકાર કરીને સ્વાધિકારે સામાજિક દૈનિક નૈતિક-રાષ્ટક સર્વ કમેર્રી કરીને ઉન્નતિયાના પ્રકાશ કરવા જોઇએ. પરમાર્થનાં કાર્યાં કર્યા વિના કોઈ કર્મયોગી ગણાતા નથી. જે મનુષ્ય દુનિયાના મનુષ્યા પાસેથી અન્નાદિ ગ્રહણ કરે છે અને સામા કંઈ પણ ઉપકાર કરતા નથી તે મનુષ્ય કર્મયાગી બનવાને લાયક અનતો નથી. સમભાવાદિ ઉત્તમ ગુણાને પ્રાપ્ત કરનાર કર્મયેાગી અને છે એમ કર્મયોગ ગ્રન્થમાં સમ્યગ્ જણાવ્યું છે, માટે સર્વ પ્રકારના મનુષ્યાએ પેાતે તેવા ખેતી અને પેાતાની પાછળ તેવા કર્મચાગીએ પ્રકટે એવા ધર્માંને ધારણ કરવા જોઇએ.
કર્મચાગીનાં
મહત્તા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે કર્મયાગી બને છે. તે ધર્મને અને મેક્ષમાર્ગને પરપરાએ વહેવ રાવીને તથા નિર્લેપ રહીને અન્તે મેાક્ષ પદની પ્રાપ્તિ કરે છે. આ વિશ્વમાં કમૈયાગીએ એ પ્રકારના છે. ગૃહસ્થ અને ત્યાગી. ગૃહથ કર્મયાગીએ કરતાં ત્યાગી કર્મચેાગીએ વિશ્વ છ્તાનુ વિશેષ પ્રમાણમાં કલ્યાણ કરવા શક્તિમાન થાય છે. સર્વજ્ઞ પરમાત્મા શ્રી મહાવીરપ્રભુએ અને શ્રી ગૈાતમબુદ્ધે ત્યાગાવસ્થામાં સર્વોત્તમ કર્મયોગી ખતી ભારત દેશને હિંસા યજ્ઞ વગેરે અનેક પાપોથી મુક્ત કર્યાં તે ઇતિહાસથી સિદ્ધ થાય છે. શુષ્ક નાની કરતાં કર્મયોગી મહાન છે. શુષ્ક જ્ઞાની ખતતાં વિશેષ મહેનત પડતી નથી પરંતુ કર્મયોગી અનતાં તે મન-વાણી કાયાને શ્રમ વેડવા પડે છે. સાધુઓને ત્યાગાવસ્થામાં અનેક ઉપસ તથા ખાવીશ પરિસંહા વેઠવા પડે છે અને તેથી જ્ઞાનાવર્ણાદિ કર્મોના ક્ષય થતાં પરમાત્મપદની પ્રાપ્તિ થાય છે. મહા કર્નયેાગી શ્રી તીર્થંકરા હાય છે. શ્રી તીર્થંકરાના કર્મયોગ સમાન કાને કર્મયોગ હાતા નથી. મહા કર્મયોગી, સર્વે‡ત્તમ કર્મયાગી તીર્થંકરાને ચાદપૂર્વના સારભૂત નમસ્કાર મંત્રમાં નમો અરિહંતા” એ પથી સર્વ પદવીએમાં પ્રથમ નંબરે મુકી પ્રથમ નમસ્કાર કર્યાં છે અને પશ્ચાત્ નમોલિઢાળ એ પદથી સિદ્ધ પરમાત્માઓને નમસ્કાર કર્યાં છે. કર્મયોગીએ મહેાપકારી હોય છે તેથી
For Private And Personal Use Only