________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. એક તરફ વ્યવસ્થાપૂર્વક ગોઠવાયલું આશ્વસૈન્ય હોય અને એક તરફ અવ્યવસ્થિત સ્થિતિમાં ગોઠવાયેલું આરબનું સન્ય હોયહવે વિચાર કરે કે અવ્યવસ્થિત કમપૂર્વક ગોઠવાયલું સૈન્ય પરાજય પામ્યા વિના રહેશે કે! બાહ્ય અને આન્તરિક હેતુઓથી અનેક પ્રકારે કાર્યવ્યવસ્થાનું જ્ઞાન કરવું જોઈએ. કાર્યવ્યવસ્થા પ્રતિબોધક શાસ્ત્ર-કાર્ય વ્યવસ્થાના ઉપદેશકે અને કાર્યવ્યવસ્થા કુમધ; એ ત્રણનું પ્રવૃત્તિ કરનારાઓ સામીપ્ય સેવી તથા કાર્ય વ્યવસ્થા કમબેધદ્વારા થતી પ્રવૃત્તિનું ફલ અવધી વ્યવસ્થા કમપૂર્વક સ્વાધિકારે કાર્ય પ્રવૃત્તિ કરે તે તેઓ કાર્યની સિદ્ધિ કરી શકે જ. અને અન્ય મનુષ્યના આત્માઓને ધર્મ પ્રગટાવી શકેજ. માટે અનુભવ કરીને સ્વાધિકાર પ્રવૃત્તિમાં એગ્ય થવા ઉપર્યુક્ત ગુણને ક્રિયામાં મૂકી પ્રત્યેક મનુષ્ય સદા અપ્રમત્તપણે પ્રવર્તવું જોઈએ. જે જે વ્યવસ્થાકમબેધવડે કાર્યપ્રવૃત્તિ કરવામાં આવે છે તે સ્વપરધર્મના પ્રકાશમાટે છે એમ દૃષ્ટિબિંદુથી તે પ્રવૃત્તિને હૃદયથી ઉદ્દેશ દૂર ન જ જોઈએ. આત્માની જ્ઞાનાદિક શક્તિ છે તે આત્માને ધર્મ છે. અન્ય મનુષ્યની જ્ઞાનાદિક શક્તિ તે અન્ય ધર્મ અવબોધ. સત્તાપેક્ષાએ સ્વાન્ય ધર્મ તે એકજ ધર્મ છે એમ અવબોધવું જોઈએ. સ્વપરધર્મને પ્રકાશ કર એજ કાર્યપ્રવૃત્તિનું સાધ્યબિંદુ સદા દષ્ટિ આગલ સ્થિર રાખવું જોઈએ. વ્યવસ્થાકમ જ્ઞાનવડે કાર્યમાં પ્રવૃત્તિ કરવાથી કેઈની સાથે ક્લેશ કુસંપ અને આત્મવીર્યને નકામે વ્યય કરવાને પ્રસંગ પ્રાપ્ત થતું નથી અને એક્ય બલમાં પ્રગતિ થયા કરે છે. કાર્ય કરવાની ખૂબી તે ખરેખર વ્યવસ્થાક્રમમાં રહેલી છે–તે ખૂબીને જેઓ નથી જાણતા તેઓ વ્યવ
સ્થાકમની કિસ્મતને આંકી શકતા નથી. ઉત્સાહબળ અને ખંતથી કાર્યની વ્યવસ્થા અને કર્તવ્ય કાર્યનુક્રમવડે સ્વફરજાનુસારે કાર્ય કરતાં આલસ્યવિકથા વગેરેને અવકાશ મળતું નથી અને અપ્રમત્ત દશાએ કાર્ય પ્રયત્ન દશામાં વૃદ્ધિ થયા કરે છે. જેનું કર્તવ્યજીવન ખરેખર વ્યવસ્થાકમથી શેઠવાયેલું છે તે મનુષ્ય કર્તવ્ય કાર્યને વસ્તુતઃ અધિકારી બને છે. ઇંગ્લીશના ટપાલખાતા વગેરે પ્રત્યેક ખાતા
For Private And Personal Use Only